gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરના વિહાર સિનેમા-ગાજરાવાડી માર્ગ પર દબાણો અને ખાડાઓથી લોકો પરેશાન | People are troubled by…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in GUJARAT
0 0
0
વડોદરા શહેરના વિહાર સિનેમા-ગાજરાવાડી માર્ગ પર દબાણો અને ખાડાઓથી લોકો પરેશાન | People are troubled by…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના વિહાર સિનેમાથી ગાજરાવાડી તરફ જતો માર્ગ પૂર્વ અને સિટી વિસ્તારને જોડતો મહત્વનો માર્ગ ગણાય છે. રોજ હજારો લોકો આ માર્ગનો ઉપયોગ કરતા હોવા છતાં માર્ગ પર ગેરકાયદે દબાણો, રખડતા પશુઓ અને ખરાબ રસ્તાના કારણે વાહનચાલકો તથા રાહદારીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

ગુરુકુલ સર્કલથી વિહાર સિનેમા સુધીના અંદાજે ચાર કિલોમીટરના માર્ગ પર બંને બાજુ યોગ્ય ફૂટપાથની સુવિધાનો અભાવ જોવા મળે છે. કેટલાક સ્થળોએ ફૂટપાથ હોવા છતાં ત્યાં ગેરકાયદે દબાણો અને વાહનોનું પાર્કિંગ થતાં રાહદારીઓને રોડ પર ચાલવાની ફરજ પડે છે. 

આ માર્ગ પર શાળાઓ આવેલી હોવાથી વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સતત વાહનોની અવરજવર વચ્ચે રસ્તો પાર કરવો જોખમી બન્યો છે. ખાસ કરીને સિનિયર સિટીઝન માટે આ માર્ગ પર ચાલવું મુશ્કેલ બની ગયું છે.

આ ઉપરાંત ગાજરાવાડી પાણીની ટાંકીથી વિહાર સિનેમા વચ્ચેનો માર્ગ વર્ષભર ઉબડખાબડ હાલતમાં રહેતો હોય છે. ચોમાસા દરમિયાન રસ્તા પર પડેલા ખાડાઓ અકસ્માતને આમંત્રણ આપે છે. અગાઉ ખાડાના કારણે એક વ્યક્તિનો જીવ ગયો હોવાની ઘટના પણ બની ચૂકી છે.

લોકમાગ ઉઠી રહી છે કે, માર્ગ પરથી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવે, રખડતા પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેમજ રાહદારીઓ માટે યોગ્ય ફૂટપાથ અને સારો રસ્તો બનાવવામાં આવે. મહત્વનું છે કે, આ માર્ગ પરથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ અવરજવર કરતા હોય છે. છતાં સમસ્યાઓ તરફ ધ્યાન કેમ આપવામાં આવતું નથી તે મુદ્દે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
સુરસાગર તળાવે સિક્યુરિટી ગાર્ડ સાથે રોજિંદી માથાકૂટ : નાસ્તો લઈ જવા રોકતા સહેલાણીઓ સાથે બોલાચાલી | D…

સુરસાગર તળાવે સિક્યુરિટી ગાર્ડ સાથે રોજિંદી માથાકૂટ : નાસ્તો લઈ જવા રોકતા સહેલાણીઓ સાથે બોલાચાલી | D...

દાદરા અને નગર હવેલી: સેલવાસમાં બેફામ કારે અડફટે 18 વર્ષના યુવકનું મોત, ચાલકની ધરપકડ | Dadra and Naga…

દાદરા અને નગર હવેલી: સેલવાસમાં બેફામ કારે અડફટે 18 વર્ષના યુવકનું મોત, ચાલકની ધરપકડ | Dadra and Naga...

અમદાવાદના વટવામાં ગમખ્વાર અકસ્માત, ડમ્પરના ટાયર નીચે કચડાતાં મોપેડચાલકનું ઘટનાસ્થળે મોત | Young Man …

અમદાવાદના વટવામાં ગમખ્વાર અકસ્માત, ડમ્પરના ટાયર નીચે કચડાતાં મોપેડચાલકનું ઘટનાસ્થળે મોત | Young Man ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે સિગારેટની જેમ સમોસા-જલેબી પર વોર્નિંગ લેબલ જોવા મળશે! સ્થૂળતા વિરુદ્ધ સરકારનો પ્લાન | samosa jal…

હવે સિગારેટની જેમ સમોસા-જલેબી પર વોર્નિંગ લેબલ જોવા મળશે! સ્થૂળતા વિરુદ્ધ સરકારનો પ્લાન | samosa jal…

1 year ago
અંબાજીમાં 40.41 લાખ શ્રદ્ધાળુએ મા અંબાના દર્શન કર્યા, છેલ્લા દિવસે 4 લાખથી વધુ ભક્તો ઉમટ્યાં | ambaj…

અંબાજીમાં 40.41 લાખ શ્રદ્ધાળુએ મા અંબાના દર્શન કર્યા, છેલ્લા દિવસે 4 લાખથી વધુ ભક્તો ઉમટ્યાં | ambaj…

1 year ago
ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસો માટે પોલીસની ઝુંબેશઃ બે દિવસમાં 75 પકડાયા,લાયસન્સ રદ કરવા તજવીજ | 75 case…

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કેસો માટે પોલીસની ઝુંબેશઃ બે દિવસમાં 75 પકડાયા,લાયસન્સ રદ કરવા તજવીજ | 75 case…

11 months ago
અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખ ધાનાણીએ રાજીનામું ધરી દીધું | Amreli taluka BJP president Dhanani resign…

અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખ ધાનાણીએ રાજીનામું ધરી દીધું | Amreli taluka BJP president Dhanani resign…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News