gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરના સેવાસી રોડ પરની રહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિ થતા રોષ | Outrage over commerci…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
વડોદરા શહેરના સેવાસી રોડ પરની રહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિ થતા રોષ | Outrage over commerci…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સેવાસી કેનાલ રોડ પર આવેલ સેવાસી ખાતેના સમન્વય સ્પ્લેન્ડિડ કો.ઓ.હા. સોસાયટીના રહેણાક ફ્લેટના સળંગ ચાર ફ્લેટમાં શરૂ થયેલી હોટલમાં ખાણી પીણી માટે આવતા લોકો સહિત અન્ય રાજ્ય તથા વિદેશના નબીરાઓ આવીને નશામાં ચૂર થઈને મહિલાઓ સહિત નાની બાળાઓની છેડતી જેવી પ્રવૃત્તિના આક્ષેપો અંગે તાલુકા પોલીસના ચોર કોટવાલને દંડે તેવા જવાબો આપતા પાલિકા તંત્ર સમક્ષ દસ દિવસ અગાઉ કરેલી રજૂઆતનું કોઈ પરિણામ નહીં આવ્યાના આક્ષેપો કરી પુન: ઉગ્ર રજૂઆત સહિત આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. જોકે એક વર્ષ અગાઉ તંત્ર સમક્ષ રજૂઆત કરાતા પાલિકા દ્વારા આ હોટલને સીલ કરાઈ હતી પરંતુ ગત નવરાત્રીમાં ફરિવાર શરૂ થતા રહીશો ઉશ્કેરાયા હતા.

ઉલ્લેખનીય છે કે સેવાસી ભાયલી કેનાલ પર સેવાસી રોડ ખાતે આવેલ રહેણાક સોસાયટીના સળંગ ચાર ફ્લેટમાં શોર્ટ ટર્મ રેન્ટલ પ્રવૃત્તિઓ પણ થઈ રહી હોવાથી શાંતિ ભંગ થવાની શક્યતા નકારી શકાતી નથી. આ રહેણાંક સોસાયટીમાં કોઈપણ શોર્ટ ટર્મ રેન્ટલ ટર્મમાં હોટલ પ્રવૃત્તિ પણ શરૂ થતા સુરક્ષા- શાંતિ ભંગ થવાની સ્થિતિ સર્જાઈ છે.  રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જેમાં બહારના લોકો રાત્રે નશો કરી પાર્ટીનું આયોજન કરતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. કંપનીના સ્ટાફ અને  મુલાકાતીઓ આવતા રહેણાંક વિસ્તારને વ્યાપારી ઝોન બનાવી દેવાયો છે. ઉપરાંત મહિલાઓની સુરક્ષા ખતરામાં છે. તંત્રની અથવા અન્ય મંજૂરી વગર વ્યાપારી રીતે ભાડે આપવાની ગેરકાનૂની પ્રવૃત્તિ, જે રેસિડેન્શિયલ ઝોનના નિયમોનો ભંગ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. પાલિકા તંત્રને એક વર્ષ અગાઉ આ બાબતે ફરિયાદ કરી હતી ત્યારે તંત્ર દ્વારા આ કોમર્શિયલ પ્રવૃત્તિ કરનારાઓની જગ્યાને સીલ મારવામાં આવ્યું હતું. પરંતુ ગઈ નવરાત્રીથી ફરી એકવાર આ જગ્યાએ પ્રવૃત્તિઓ શરૂ થઈ છે. દસ દિવસ અગાઉ પાલિકા તંત્રને લેખિત જાણ કરવા છતાં હજી સુધી કોઈ કરાઈ નથી. તાલુકા પોલીસને રજૂઆત કરતા જેલમાં પૂરી દેવાની ધમકી આપતા હોવાના પણ આક્ષેપો થતા પાલિકા તંત્રને આવેદનપત્ર આપીને તાત્કાલિક ધોરણે ઘટતું કરવા ઉગ્ર રજૂઆતો કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘રોડ નહીં તો વોટ નહીં…’, પારડીના ગોયમા ગામે લાગ્યા બેનરો, ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી | No road no …
GUJARAT

‘રોડ નહીં તો વોટ નહીં…’, પારડીના ગોયમા ગામે લાગ્યા બેનરો, ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી | No road no …

April 6, 2026
રીક્ષા પરના ‘પોલીસ સ્ટીકર’ ગેંગ માટે કાળ બન્યા, દાગીના ચોરતી કુખ્યાત ટોળકીના ૩ સાગરિતો જેલભેગા | vad…
GUJARAT

રીક્ષા પરના ‘પોલીસ સ્ટીકર’ ગેંગ માટે કાળ બન્યા, દાગીના ચોરતી કુખ્યાત ટોળકીના ૩ સાગરિતો જેલભેગા | vad…

April 6, 2026
ગુજરાતના વહીવટીતંત્રમાં મોટો ફેરફાર: આરતી કંવરની કેન્દ્રમાં નિમણૂક, ટી. નટરાજનને સ્ટેટ ટેક્સ કમિશનરન…
GUJARAT

ગુજરાતના વહીવટીતંત્રમાં મોટો ફેરફાર: આરતી કંવરની કેન્દ્રમાં નિમણૂક, ટી. નટરાજનને સ્ટેટ ટેક્સ કમિશનરન…

April 6, 2026
Next Post
છોટાઉદેપુરમાં તંત્રના પાપે 120થી વધુ લોકો બીમાર પડ્યા! ગટરનું પાણી નદીમાંથી થઈને ઘરોના નળ સુધી પહોંચ…

છોટાઉદેપુરમાં તંત્રના પાપે 120થી વધુ લોકો બીમાર પડ્યા! ગટરનું પાણી નદીમાંથી થઈને ઘરોના નળ સુધી પહોંચ...

અમરેલીના સાવરકુંડલામાં 11 ભેંસને કતલખાને લઇ જતી ટ્રક પકડાઈ, બેની અટકાયત | Illegal Cattle Transport F…

અમરેલીના સાવરકુંડલામાં 11 ભેંસને કતલખાને લઇ જતી ટ્રક પકડાઈ, બેની અટકાયત | Illegal Cattle Transport F...

અમદાવાદ ફાયર વિભાગના સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ, લેખિત પરીક્ષા વિના કરાઈ હતી ભરતી પ્રક્રિયા |…

અમદાવાદ ફાયર વિભાગના સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ, લેખિત પરીક્ષા વિના કરાઈ હતી ભરતી પ્રક્રિયા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાના પીપીપીની ઘેલછાના કારણે 15 કરોડના ખર્ચે બનેલો ડિંડોલી ફ્લાવર ગાર્ડનને લાગ્યા ખંભાતી તાળ…

સુરત પાલિકાના પીપીપીની ઘેલછાના કારણે 15 કરોડના ખર્ચે બનેલો ડિંડોલી ફ્લાવર ગાર્ડનને લાગ્યા ખંભાતી તાળ…

8 months ago

વધતી ઉંમરે યુવા દેખાવા અપનાવો આ બ્યુટી સીક્રેટ! અનેક ઈન્ફ્લુએન્સર્સ કરે છે ફોલો | Flaxseed face mask for skin tightening wellness influencer anti aging secret

8 months ago
શહેરના દુધરેજ- ખોડુ રોડ પર તબેલાની ઓરડીમાંથી જુગારધામ પકડાયું | Gambling den busted in stable room o…

શહેરના દુધરેજ- ખોડુ રોડ પર તબેલાની ઓરડીમાંથી જુગારધામ પકડાયું | Gambling den busted in stable room o…

3 months ago
રામપરા ગામના તળાવમાં સફેદ માટીનું ગેરકાયદે ખનન | Illegal mining of white clay in the pond of Rampara…

રામપરા ગામના તળાવમાં સફેદ માટીનું ગેરકાયદે ખનન | Illegal mining of white clay in the pond of Rampara…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News