gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ ફાયર વિભાગના સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ, લેખિત પરીક્ષા વિના કરાઈ હતી ભરતી પ્રક્રિયા |…

G METRO NEWS by G METRO NEWS
December 1, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ ફાયર વિભાગના સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ, લેખિત પરીક્ષા વિના કરાઈ હતી ભરતી પ્રક્રિયા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા ફાયર વિભાગમાં જાહેર કરવામાં આવેલી સહાયક સ્ટેશન ઓફિસરની ભરતીમાં લેખિત પરીક્ષા વગર ફક્ત ઈન્ટરવ્યૂ લેવાના હોવાથી કોંગ્રેસે ભરતીને લઈને વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર મામલે કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે, સામાન્ય રીતે ક્લાસ 3-4ની ભરતીમાં લેખિત પરીક્ષા લેવામાં આવે છે. પરંતુ AMC દ્વારા માત્ર ઈન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે. વિવાદ થતાં અંતે AMCએ ફાયર વિભાગ હેઠળની સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ કરાયા છે અને લેખિત પરીક્ષા લેવા સૂચના આપવામાં આવી છે. 

અમદાવાદ ફાયર વિભાગના સહાયક સ્ટેશન ઓફિસરના ઈન્ટરવ્યૂ રદ, લેખિત પરીક્ષા વિના કરાઈ હતી ભરતી પ્રક્રિયા 2 - image

સહાયક સ્ટેશન ઓફિસરની ભરતીના ઈન્ટરવ્યૂ રદ

મળતી માહિતી મુજબ,  AMCના ફાયર એન્ડ ઈમરજન્સી ખાતામાં  સહાયક સ્ટેશન ઓફિસરની ભરતી બહાર પાડવામાં આવી હતી. ભરતીમાં કુલ 144 અરજી મળી હતી, જેમાંથી 120 ઉમેદવારોને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવ્યા હતા. આ પછી ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા 62 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારોનું વેરિફિકેશન થતાં મૌખિક ઇન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા. સમગ્ર ભરતી પ્રક્રિયામાં લેખિત પરીક્ષાને સ્થાન ન આપવામાં આવતા આ મામલે કોંગ્રેસ દ્વારા ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરીને વિરોધ નોંધાવ્યો હતો. 

કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, રાજ્ય સરકારના ક્લાસ 3-4 સંવર્ગની તમામ જગ્યાઓની ભરતી પ્રક્રિયામાં ઈન્ટરવ્યૂની જોગવાઈ રદ કરવામાં આવી છે. છતાં AMCએ સહાયક સ્ટેશન ઓફિસરની ભરતીમાં લેખિત પરીક્ષા લીધા સિવાય માત્ર ઈન્ટરવ્યૂ 2 ડિસેમ્બરના રોજ લેવાના છે, ત્યારે ભરતીમાં ઈન્ટરવ્યૂ રદ કરવા કોંગ્રેસે માગ કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદઃ ઘર કંકાસમાં ફાયરિંગ કરનારો શખસ ઝડપાયો, નશામાં સસરાના ઘર બહાર તોફાન મચાવ્યું હતું

સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયા સરકારના નિયમો હેઠળ કરવામાં આવશે. જો ઉમેદવારોને સીધા બોલાવાશે તો આ પ્રક્રિયા રદ કરવામાં આવશે. આમ ફક્ત ઈન્ટરવ્યૂથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા અંતે સહાયક સ્ટેશન ઓફિસરની ભરતીના ઈન્ટરવ્યૂ રદ કરાયા હોવાનું સામે આવ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે
GUJARAT

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

July 4, 2026
સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી
GUJARAT

સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી

July 4, 2026
પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
Next Post
B.Ed ભણેલી મહિલા અમદાવાદમાં પતિ સાથે ડ્રગ્સ વેચતા ઝડપાઈ! રાજસ્થાનથી જથ્થો લાવવામાં ભાઈ કરતો હતો મદદ …

B.Ed ભણેલી મહિલા અમદાવાદમાં પતિ સાથે ડ્રગ્સ વેચતા ઝડપાઈ! રાજસ્થાનથી જથ્થો લાવવામાં ભાઈ કરતો હતો મદદ ...

બરાનપુરા-જાસુદ મહોલ્લામાં રિપેર કરાયેલો રસ્તો ગણતરીના કલાકોમાં ખોદી નખાતા સ્થાનિકોનો રોષ | Locals an…

બરાનપુરા-જાસુદ મહોલ્લામાં રિપેર કરાયેલો રસ્તો ગણતરીના કલાકોમાં ખોદી નખાતા સ્થાનિકોનો રોષ | Locals an...

ક્યાંક શિંદે અને ઉદ્ધવ સેનાએ હાથ મિલાવ્યો તો ક્યાંક શરદ પવારનો સાથ: મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ગ…

ક્યાંક શિંદે અને ઉદ્ધવ સેનાએ હાથ મિલાવ્યો તો ક્યાંક શરદ પવારનો સાથ: મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમાં ગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રિકેટ એકેડમી દ્વારા વડોદરાના અમિત પાસીનું સન્માન કરાયું | Amit Passi from Vadodara honored by Cric…

ક્રિકેટ એકેડમી દ્વારા વડોદરાના અમિત પાસીનું સન્માન કરાયું | Amit Passi from Vadodara honored by Cric…

7 months ago
પાલિતાણામાં 50 હજારથી વધુ યાત્રિકોએ શેત્રુંજયની 6 ગાઉની પરિક્રમા પૂર્ણ કરી | More than 50 thousand p…

પાલિતાણામાં 50 હજારથી વધુ યાત્રિકોએ શેત્રુંજયની 6 ગાઉની પરિક્રમા પૂર્ણ કરી | More than 50 thousand p…

4 months ago
વર્ષ ૨૦૨૫માં એસીબીએ કુલ ૧.૭૨ કરોડની લાંચના ૨૧૩ ગુના નોંધ્યા | ACB Reported 213 bribe cases in Gujara…

વર્ષ ૨૦૨૫માં એસીબીએ કુલ ૧.૭૨ કરોડની લાંચના ૨૧૩ ગુના નોંધ્યા | ACB Reported 213 bribe cases in Gujara…

6 months ago
યુનિ.કેમ્પસમાં સુરક્ષા જાળવવા માટે સત્તાધીશોએ પોલીસની મદદ માગી | msu asks help of vadodara police fo…

યુનિ.કેમ્પસમાં સુરક્ષા જાળવવા માટે સત્તાધીશોએ પોલીસની મદદ માગી | msu asks help of vadodara police fo…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News