gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરમાં ‘વન ડે, વન રોડ’ની કામગીરીમાં પાંચ ટ્રક ભરી સામાન જપ્ત | Five trucks full of goods sei…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in GUJARAT
0 0
0
વડોદરા શહેરમાં ‘વન ડે, વન રોડ’ની કામગીરીમાં પાંચ ટ્રક ભરી સામાન જપ્ત | Five trucks full of goods sei…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં પ્રતિદિન વન ડે વન રોડ પ્રોગ્રામના નેજા હેઠળ ચાલતી કાર્યવાહી દરમિયાન રાજમહેલ મુખ્ય ગેટ થી કાશી વિશ્વનાથ મંદિર સુધી અને લહેરીપુરા દરવાજાથી મંગળ બજાર અને માંડવી રોડ તથા દક્ષિણ છેવાડે જયુપીટર ચાર રસ્તાથી સુશેન ચાર રસ્તા વચ્ચેના રોડ અને ફૂટપાથ પર લાગેલા ગેરકાયદે લારી ગલ્લા પથારા અને માર્જિનની જગ્યામાં લગાવાયેલા 10 જેટલા બોર્ડ, હોર્ડિંગ્સ સહિત કુલ મળીને 5 ટ્રક જેટલો માલ સામાન કબજે લેવાયો હતો. 

ઉલ્લેખનીય છે કે શહેરમાં પ્રતિદિન વન ડે વન રોડના કાર્યક્રમ અંતર્ગત ગેરકાયદે કાચા દબાણનો પણ સફાયો થઈ રહ્યો છે ત્યારે, રાજ મહેલના મેઈન ગેટથી કાશી વિશ્વનાથ મંદિર સુધીના રોડ રસ્તે ચાલતી કાર્યવાહી દરમિયાન અનેક મોબાઇલ શોપ આસપાસ માર્જિનની જગ્યામાં લાગેલા હોર્ડિંગ્સ અને બોર્ડ તથા ફૂટપાથ પર લાગેલા પથારા સહિત અન્ય મળીને બે ટ્રક જેટલો માલ સામાન કબજે કરાયો હતો. આવી જ રીતે લહેરીપુરા દરવાજાથી મંગળ બજાર તથા માંડવી રોડ પર ચાલતી કામગીરીમાં અડચણરૂપ લારી ગલ્લા પથારાના દબાણો દૂર કરીને એ ટ્રક જેટલો માલ સામાન કબ્જે લીધો હતો. આ ઉપરાંત દક્ષિણ છેવાડે જયુપિટર ચાર રસ્તાથી સુસેન ચાર રસ્તા સુધી ચાલતી કામગીરીમાં અંતરાયરૂપ ગેરકાયદે દબાણો લારી ગલ્લા પથારા અને શેડ મળીને બે ટ્રક જેટલા માલ સામાન સહિત કુલ પાંચ ટ્રક જેટલો માલ સામાન જુદા જુદા વિસ્તારમાંથી દબાણ શાખાની ટીમ દ્વારા કબજે કરાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળકા-ખેડા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલક સહિત 2ના મોત, અમદાવાદ ગ્રામ્યમાં બે દિવસમાં ત્રણ…
GUJARAT

June 19, 2026
યુસુફ પઠાણ દ્વારા પ્લોટ પર ગેરકાયદે કબજાનો વિવાદ | Controversy over illegal possession of plot by Yu…

હાઈકોર્ટની ટકોર બાદ સરકાર એક્શનમાં: ઉંદર પકડવાની ગ્લુટ્રેપ બનાવનાર અને વેચનાર સામે થશે કેસ, કલેક્ટરો…

Next Post
અમદાવાદ: હત્યા કેસમાં 5 આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન, હથકડી સાથે લંગડાતા ચાલતા શખસોને જોવા લોક…

અમદાવાદ: હત્યા કેસમાં 5 આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન, હથકડી સાથે લંગડાતા ચાલતા શખસોને જોવા લોક...

સાવધાન! LPG બુકિંગના નામે સોશિયલ મીડિયામાં સાયબર ગઠિયાઓની ‘માયાજાળ’, એક ભૂલ અને બેંક ખાતું સાફ | LPG…

સાવધાન! LPG બુકિંગના નામે સોશિયલ મીડિયામાં સાયબર ગઠિયાઓની ‘માયાજાળ', એક ભૂલ અને બેંક ખાતું સાફ | LPG...

અમદાવાદ: ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ આપી લૂંટતા કુખ્યાત અમિત ઠાકુર ઝડપાયો, ફુગ્ગાવાળા બનીને પોલીસ…

અમદાવાદ: ટ્રેનમાં મુસાફરોને કેફી પદાર્થ આપી લૂંટતા કુખ્યાત અમિત ઠાકુર ઝડપાયો, ફુગ્ગાવાળા બનીને પોલીસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર નજીક ST બસના ટાયર નીચે કચડાઈ જતાં સગીરનું કરુણ મોત; બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો | gandhina…

8 months ago
Explainer: ભારતમાં દર 4 માંથી 1 વિદ્યાર્થી ધોરણ 10 પછી ભણવાનું કેમ છોડી દે છે? નીતિ આયોગનો ચિંતાજનક …

1 month ago
સરકારી જમીન નહી ફાળવાતા કામ ખોરંભે પડયુ હતું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનની અદલાબદલી માટે સરકાર ત…

7 months ago
હિમાચલમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી, કુલ્લુમાં વાદળ ફાટવાથી 7 વાહનો દટાયા અને 7 વહી ગયા | Heavy Rai…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News