gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા હરણી બોટ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ઈન્શ્યોરન્સ કંપનીને નોટિસ પાઠવી | Gujarat High Cour…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
વડોદરા હરણી બોટ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે ઈન્શ્યોરન્સ કંપનીને નોટિસ પાઠવી | Gujarat High Cour…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Harni Boat Tragedy : વર્ષ 2024 વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે નવા પક્ષકાર તરીકે સામેલ ઈન્શ્યોરન્સ કંપની – યુનાઈટેડ ઈન્શ્યોરન્સ કંપનીને નોટિસ પાઠવી છે. 18મો જાન્યુઆરી 2024માં વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટનામાં પિકનિકે આવેલા 12 વિદ્યાર્થીઓ અને બે સ્કૂલના ટીચરોએ જીવ ગુમાવ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી એન રેની  ડિવિઝન બેન્ચે વડોદરા હરણી તળાવ દુર્ઘટના મુદ્દે દાખલ કરાયેલી જાહેરહિતની સુઓ મોટો અરજીમાં ઈન્શ્યોરન્સ કંપનીને નોટિસ પાઠવી પૂછ્યું કે કોર્ટના આદેશ બાદ ડેપ્યુટી કલેકટર અને SDM દ્વારા નક્કી કરાયેલું વળતર કેમ તેમના પર લાદવામાં ન આવે. 

અરજદાર વતી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે કોન્ટ્રાકટર મેસર્સ કોટિયા પ્રોજેક્ટ પાસે બોટિંગ પ્રવુતિઓ માટે 9 જાન્યુઆરી 2024થી 8 જાન્યુઆરી 2025 સુધીનો યુનાઈટેડ ઇન્ડિયા કંપનીનો વીમો ઉપલબ્ધ હતો. હરણી તળાવ બોટ દુર્ઘટના આ સમયગાળા દરમિયાન જ બની હતી.

આ સાથે જ  હાઈકોર્ટે કોન્ટ્રાકટર મેસર્સ કોટિયા પ્રોજેક્ટ દ્વારા બે કથિત સંયુક્ત સાહસ ભાગીદારો – મેસર્સ ટ્રાઇસ્ટાર એન્ટરપ્રાઇઝ અને મેસર્સ ડોલ્ફિન એન્ટરપ્રાઇઝને  પ્રતિવાદીઓ તરીકે દાખલ કરવાની અરજીને પણ મંજૂરી આપી છે.

મેસર્સ કોટિયા પ્રોજેક્ટએ દાવો કર્યો હતો કે તળાવ પર પ્રોજેક્ટ અને સબ-કોન્ટ્રાક્ટ હેઠળ બોટિંગ પ્રવૃત્તિઓ ચલાવવા બાબતે તેના અને બે સંયુક્ત સાહસ ભાગીદારો વચ્ચે ત્રિ-પક્ષીય કરાર થયો હતો. જોકે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને તેના સોગંદનામામાં જણાવ્યું હતું કે તેણે ક્યારેય સબ-કોન્ટ્રાક્ટ બોટિંગ પ્રવૃત્તિઓ અંગે પરવાનગી આપી નથી. આ મામલાની સુનાવણી 16 જાન્યુઆરી, 2026 ના રોજ થવાની શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: કાંકરિયા તળાવમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, ફોન સ્વિચ કરતાં પહેલા પતિને કહ્યું હતું- હવે હું પ…
GUJARAT

અમદાવાદ: કાંકરિયા તળાવમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ, ફોન સ્વિચ કરતાં પહેલા પતિને કહ્યું હતું- હવે હું પ…

May 23, 2026
કાર સગેવગે કરવાના ગુનામાં આરોપીના આગોતરા નામંજૂર | Accused’s advance denied in carjacking case
GUJARAT

કાર સગેવગે કરવાના ગુનામાં આરોપીના આગોતરા નામંજૂર | Accused’s advance denied in carjacking case

May 23, 2026
વિશ્વાસઘાતની અરજીમાં આગોતરા જામીન નામંજૂર | Anticipatory bail denied in betrayal plea
GUJARAT

વિશ્વાસઘાતની અરજીમાં આગોતરા જામીન નામંજૂર | Anticipatory bail denied in betrayal plea

May 23, 2026
Next Post
VIDEO: હવે ભદ્ર પરિસર ફેરિયા અને પાથરણાવાળાઓ માટે બંધ, AMCએ બે વૈકલ્પિક પ્લોટ ફાળવ્યા છતાં વિરોધ | A…

VIDEO: હવે ભદ્ર પરિસર ફેરિયા અને પાથરણાવાળાઓ માટે બંધ, AMCએ બે વૈકલ્પિક પ્લોટ ફાળવ્યા છતાં વિરોધ | A...

પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરનારાઓ સામે આવકવેરા ખાતાની તવાઈ | Credit card payment for oth…

પોતાના ક્રેડિટ કાર્ડથી બીજાના પેમેન્ટ કરનારાઓ સામે આવકવેરા ખાતાની તવાઈ | Credit card payment for oth...

પશ્ચિમ બંગાળમાં SIR મુદ્દે ચૂંટણી પંચની TMCને કડક ચેતવણી, કહ્યું- ‘બૂથ અધિકારીઓને ધમકી ન આપો’ | Do N…

પશ્ચિમ બંગાળમાં SIR મુદ્દે ચૂંટણી પંચની TMCને કડક ચેતવણી, કહ્યું- ‘બૂથ અધિકારીઓને ધમકી ન આપો’ | Do N...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વઢવાણા તળાવમાં આ વર્ષે 47700 પક્ષીઓ આવ્યા, 2022 કરતા અડધા | 47000 migratory birds arrived at vadhvan…

વઢવાણા તળાવમાં આ વર્ષે 47700 પક્ષીઓ આવ્યા, 2022 કરતા અડધા | 47000 migratory birds arrived at vadhvan…

3 months ago
આગામી ત્રણ દિવસ બાદ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જુઓ IMDની લેટેસ્ટ આગ…

આગામી ત્રણ દિવસ બાદ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જુઓ IMDની લેટેસ્ટ આગ…

9 months ago
અરજી પાછી નહીં ખેંચો તો હાથપગ વગરના કરી નાખીશું, લોકઅપમાં બેસવા તૈયાર છીએ…દુકાનદારને ધમકી | shopke…

અરજી પાછી નહીં ખેંચો તો હાથપગ વગરના કરી નાખીશું, લોકઅપમાં બેસવા તૈયાર છીએ…દુકાનદારને ધમકી | shopke…

9 months ago
ગત નાણાકીય વર્ષે બેંક લોનમાં વૃદ્ધિ કોર્પોરેટ, MSME ક્ષેત્રની માંગ વધી | Growth in bank loans last f…

ગત નાણાકીય વર્ષે બેંક લોનમાં વૃદ્ધિ કોર્પોરેટ, MSME ક્ષેત્રની માંગ વધી | Growth in bank loans last f…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News