gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: NH-48 પર રોંગ સાઈડમાં આવતી કારે બાઈકને ઉડાવ્યું, એક મોત, ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે જામ કર્યો |…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: NH-48 પર રોંગ સાઈડમાં આવતી કારે બાઈકને ઉડાવ્યું, એક મોત, ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે જામ કર્યો |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Accident: વડોદરાના નેશનલ હાઈવે 48 પર સુંદરપુરા નજીક આજે (14મી એપ્રિલ) સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં આવી રહેલી કારે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક પર સવાર મહિલા અને બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

રોંગ સાઈડમાં કાર ચલાવવાની બેદરકારી નડી

આ અકસ્માત અંગે DCP ઝોન 3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, સવારે અંબા ચોકડી પાસે આવેલ GEB કટ નજીક આ ઘટના બની હતી. એક કાર રોંગ સાઈડમાં આવી રહી હતી અને કટ ક્રોસ કરીને સામેની તરફ જવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન બાઇક પર સવાર ત્રણ વ્યક્તિઓ સીધા કાર સાથે અથડાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલકનું સ્થળ પર જ મોત થયું હતું.’

આ પણ વાંચો: ચૂંટણી પ્રચારમાં નેતાઓનો વાણીવિલાસ: ભાજપ MLAએ કહ્યું- શું તારા બાપાના પૈસે વિકાસ કરીશ?

ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ

બાઈક પર સવાર અન્ય બે વ્યક્તિઓ (એક મહિલા અને એક બાળક) ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોના આક્ષેપ મુજબ એમ્બ્યુલન્સ મોડી પહોંચી હતી, જોકે બાદમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક વડોદરા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કાર ચાલકને પણ સામાન્ય ઈજાઓ પહોંચતા તે પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

રોષે ભરાયેલા લોકોએ હાઈવે પર ચક્કાજામ કર્યો

અકસ્માત બાદ અંદાજે 2 કલાક સુધી મૃતદેહ હાઈવે પર પડી રહ્યો હતો અને એમ્બ્યુલન્સ મોડી આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી દીધો હતો, જેના કારણે એક કલાક સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. પરિસ્થિતિ વણસતા કપુરાઈ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમજાવટ બાદ હાઈવે ખુલ્લો કરાવ્યો હતો. હાલ કપુરાઈ પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા પાલિકાની વોર્ડ-6માં ‘સુવિધા નહીં તો વોટ નહીં’ ના બેનરો લાગ્યા | ‘No facilities no votes’ bann…
GUJARAT

વડોદરા પાલિકાની વોર્ડ-6માં ‘સુવિધા નહીં તો વોટ નહીં’ ના બેનરો લાગ્યા | ‘No facilities no votes’ bann…

April 14, 2026
AIMIM પક્ષ દ્વારા મેન્ડેટ અને ચૂંટણી ચિન્હ મેળવનાર એક જ વોર્ડમાં બે ઉમેદવારોએ કરેલી ઉમેદવારી રદ કરવા…
GUJARAT

AIMIM પક્ષ દ્વારા મેન્ડેટ અને ચૂંટણી ચિન્હ મેળવનાર એક જ વોર્ડમાં બે ઉમેદવારોએ કરેલી ઉમેદવારી રદ કરવા…

April 14, 2026
સુરતમાં માથાભારે દબાણ કરનારાઓ દબાણ કર્યા બાદ ગંદકી પણ ફેલાવતા હોવાની વ્યાપક ફરિયાદ | complaints in S…
GUJARAT

સુરતમાં માથાભારે દબાણ કરનારાઓ દબાણ કર્યા બાદ ગંદકી પણ ફેલાવતા હોવાની વ્યાપક ફરિયાદ | complaints in S…

April 14, 2026
Next Post
ચૂંટણી પ્રચારમાં નેતાઓનો વાણીવિલાસ: ભાજપ MLAએ કહ્યું- શું તારા બાપાના પૈસે વિકાસ કરીશ? | Gujarat Pol…

ચૂંટણી પ્રચારમાં નેતાઓનો વાણીવિલાસ: ભાજપ MLAએ કહ્યું- શું તારા બાપાના પૈસે વિકાસ કરીશ? | Gujarat Pol...

રાજકોટમાં ચૂંટણી પહેલા ‘રિસોર્ટ પોલિટિક્સ’! ભાજપના ડરથી કોંગ્રેસના 18 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાય…

રાજકોટમાં ચૂંટણી પહેલા ‘રિસોર્ટ પોલિટિક્સ'! ભાજપના ડરથી કોંગ્રેસના 18 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાય...

ગુજરાતનું સચિવાલય બન્યું સ્ટુડિયો! જનતાના દરબારમાં ગેરહાજર મંત્રીઓ સોશિયલ મીડિયા પર ‘હાજર’, રીલ્સ બન…

ગુજરાતનું સચિવાલય બન્યું સ્ટુડિયો! જનતાના દરબારમાં ગેરહાજર મંત્રીઓ સોશિયલ મીડિયા પર ‘હાજર’, રીલ્સ બન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારમાં વધારે ડિસ્કાઉન્ટ આપવાના બહાને વાળુકડના યુવાન સાથે છેતરપિંડી | A young man from Vaalukad was c…

કારમાં વધારે ડિસ્કાઉન્ટ આપવાના બહાને વાળુકડના યુવાન સાથે છેતરપિંડી | A young man from Vaalukad was c…

3 months ago
ઔદ્યોગિક એકમો અને ગ્રામ પંચાયતો દ્વારા કચરો ફેંકાતા વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by garb…

ઔદ્યોગિક એકમો અને ગ્રામ પંચાયતો દ્વારા કચરો ફેંકાતા વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by garb…

3 weeks ago
વડીલની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ભોગવતો કેદી જામીન પર છૂટી ફરાર થતા પકડાયો | Prisoner serving l…

વડીલની હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ભોગવતો કેદી જામીન પર છૂટી ફરાર થતા પકડાયો | Prisoner serving l…

2 weeks ago
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના FTAથી વેપાર અને ગ્રાહકો માટે નવી તકો ખુલશે | FTA between India and New …

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના FTAથી વેપાર અને ગ્રાહકો માટે નવી તકો ખુલશે | FTA between India and New …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News