gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વતન જવા માંગતા મુસાફરો માટે વડોદરા – કોલકાતા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Special train will run b…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
વતન જવા માંગતા મુસાફરો માટે વડોદરા – કોલકાતા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે | Special train will run b…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પશ્ચિમ રેલવે દ્વારા દુર્ગા પૂજા, દિવાળી અને છઠ્ઠ પૂજાના પર્વે વતન જવા માંગતા મુસાફરો માટે વડોદરાથી 2 ઓક્ટોબરથી 27 નવેમ્બર દરમ્યાન વડોદરા – કોલકાતા વચ્ચે ખાસ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. સપ્તાહમાં એક વખત આ ટ્રેન ચલાવવામાં આવશે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા મુજબ, ટ્રેન નં. 03110 વડોદરા – કોલકાતા સ્પેશિયલ દર ગુરુવારે વડોદરાથી સાંજે 4:45 વાગ્યે ઉપડશે અને શનિવારે સવારે 04:05 વાગ્યે કોલકાતા પહોંચશે. આ ટ્રેન 2 ઓક્ટોબરથી 27 નવેમ્બર સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નં. 03109 કોલકાતા – વડોદરા સ્પેશિયલ દર મંગળવારે કોલકાતાથી સવારે 08:00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 7:45 વાગ્યે વડોદરા પહોંચશે. આ ટ્રેન 30 સપ્ટેમ્બરથી 25 નવેમ્બર સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં ગોધરા, રતલામ, કોટા, ગંગાપુર શહેર, પ્રયાગરાજ,  ઝાઝા, દુર્ગાપુર સહિતના સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનોમાં એસી-3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચની સુવિધા રહેશે. આ ટ્રેનોનું બુકિંગ 30 ઓગસ્ટથી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
હવે હિન્દુ સીધા મુસ્લિમને નહીં વેચી શકે જમીન, જાણો કયા રાજ્યમાં બનાવાયા નવા નિયમો | Assam Land Trans…

હવે હિન્દુ સીધા મુસ્લિમને નહીં વેચી શકે જમીન, જાણો કયા રાજ્યમાં બનાવાયા નવા નિયમો | Assam Land Trans...

’75 વર્ષે ના હું રિટાયર થઈશ, ના કોઈને પદ છોડવા કહીશ’, મોહન ભાગવતનું મોટું નિવેદન | rss chief mohan b…

'75 વર્ષે ના હું રિટાયર થઈશ, ના કોઈને પદ છોડવા કહીશ', મોહન ભાગવતનું મોટું નિવેદન | rss chief mohan b...

૮૮ વર્ષના ડૉક્ટરને ડીજીટલ એરેસ્ટ કરીને રૂપિયા આઠ કરોડ પડાવી લેવાયા | ahmedabad crime branch nabbed t…

૮૮ વર્ષના ડૉક્ટરને ડીજીટલ એરેસ્ટ કરીને રૂપિયા આઠ કરોડ પડાવી લેવાયા | ahmedabad crime branch nabbed t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉંડેરા તળાવ છલોછલ ભરાતા સ્થાનિકોમાં ફરી ચિંતા | Concerns again among locals as Undera Lake overflows

2 months ago
૧૧ મહિના બાદ વેપારીના બીજા પુત્રએ પણ દીક્ષા લીધી | After 11 months the merchant’s second son also to…

9 months ago
કલોલ શહેરના દંપતિનું ડીએનએ મેચ થતાં પાર્થિવદેહ પરિવારજનોને સોંપાયાં | Bodies of Kalol city couple ha…

12 months ago
ઉત્તરસંડાનું ‘હેઝાક્લિન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ’ એકમ બંધ કરવા માંગ | Demand to close Uttarsanda …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News