gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વત્રા ગામે મહિલાની હત્યામાં ઝડપાયેલા આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર | 3 day remand of accused arrest…

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
વત્રા ગામે મહિલાની હત્યામાં ઝડપાયેલા આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર | 3 day remand of accused arrest…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આરોપીને ખંભાત કોર્ટમાં રજૂ કરાયો હતો

– ગુનામાં અન્યની સંડોવણી છે કે કેમ, તેવી બાબતોની તપાસને લઈને પોલીસે રિમાન્ડની માગણી કરી હતી

આણંદ : ખંભાત તાલુકાના વત્રા ગામમાં ૨૬ ડિસેમ્બરના રોજ થયેલી એક પરિણીતાની હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપીને પોલીસે ખંભાતની કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 

ખંભાત તાલુકાના વત્રા ગામે આવેલા એક ખેતરના ઢાળિયા નજીકથી ગત તારીખ ૨૬ ડિસેમ્બરના રોજ સારિકાબેન ધર્મેન્દ્રભાઈ પટેલ (ઉં. વ.૩૮)ની લાશ મળી આવી હતી. જે મામલે ખંભાત ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી આણંદ એલસીબી પોલીસે હત્યા કરનાર સુનિલકુમાર રણજીતસિંહ પરમારને ઝડપી પાડયો હતો. જે બાદ આરોપીની પૂછપરછમાં સુનિલ કુમારના પિતા રણજીતસિંહને મૃતક સારિકાબેન સાથે છેલ્લા ૧૫ વર્ષથી પ્રેમસંબંધ હતો, જેના કારણે સુનિલના ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા અને પિતા દ્વારા માતાને મારઝુડ કરવામાં આવતી હતી, ઘર કંકાસથીે કંટાળી ગયેલા સુનિલે ગત તારીખ ૨૬મી રાત્રિના સુમારે સારિકાબેન ખેતરમાં તેના પિતાને મળવા જતી હતી ત્યારે અંધારાનો લાભ લઇ માથાના ભાગે લાકડાનો ડંડો ફટકારી તેણીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સુનિલ કુમાર રણજીતસિંહ પરમારની ધરપકડ કરી હતી. આજે પોલીસ દ્વારા સુનિલકુમારને ખંભાત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે, કેમ તથા અન્ય હથિયારોનો ઉપયોગ થયો છે કે કેમ તેવી બાબતોની તપાસને લઈ પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…
GUJARAT

March 31, 2026
જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

Next Post
ખેડા-અરવલ્લી જિલ્લાને જોડતી નડિયાદ-મોડાસા ટ્રેન દોડાવવા મુસાફરોની માગણી | Passengers demand to run N…

ખેડા-અરવલ્લી જિલ્લાને જોડતી નડિયાદ-મોડાસા ટ્રેન દોડાવવા મુસાફરોની માગણી | Passengers demand to run N...

પોલીસ તંત્ર એક્શન મોડમાં : થર્ટી ફર્સ્ટની આડમાં થતી રેવ પાર્ટીઓ ઉપર બાજનજર | Police system in action…

પોલીસ તંત્ર એક્શન મોડમાં : થર્ટી ફર્સ્ટની આડમાં થતી રેવ પાર્ટીઓ ઉપર બાજનજર | Police system in action...

એસટીના કંડકટરે કપાળમાં પિસ્ટલ વડે ફાયરિંગ કરી આત્મહત્યા કરી | ST conductor commits suicide by shooti…

એસટીના કંડકટરે કપાળમાં પિસ્ટલ વડે ફાયરિંગ કરી આત્મહત્યા કરી | ST conductor commits suicide by shooti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડાઃ શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી 25 વિદ્યાર્થિની એકસાથે બીમાર, કારણ અકબંધ | Kheda School Inci…

7 months ago
તારાપુરના કનેવાલ તળાવની વચ્ચે આવેલા 2 ટાપુ પરથી 35 દબાણો હટાવાયા | 35 pressures removed from 2 islan…

3 months ago
ત્રણ વાર નોટિસનો જવાબ ના અપાતા સેવન્થ ડે સ્કૂલ પાસેથી અમદાવાદ મ્યુનિ.નો.પ્લોટ પરત લેવા નિર્ણય | No r…

4 months ago
હાલો મેળે…જગવિખ્યાત તરણેતરના લોકમેળાનો આજથી પ્રારંભ | Hello Mele The world famous Tarnetar folk fe…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News