gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ત્રણ વાર નોટિસનો જવાબ ના અપાતા સેવન્થ ડે સ્કૂલ પાસેથી અમદાવાદ મ્યુનિ.નો.પ્લોટ પરત લેવા નિર્ણય | No r…

G METRO NEWS by G METRO NEWS
November 26, 2025
in GUJARAT
0 0
0
ત્રણ વાર નોટિસનો જવાબ ના અપાતા સેવન્થ ડે સ્કૂલ પાસેથી અમદાવાદ મ્યુનિ.નો.પ્લોટ પરત લેવા નિર્ણય | No r…
1
VIEWS
Share on FacebookShare on Twitter

   ત્રણ વાર નોટિસનો જવાબ ના અપાતા  સેવન્થ ડે સ્કૂલ પાસેથી અમદાવાદ મ્યુનિ.નો.પ્લોટ પરત લેવા નિર્ણય 1 - image

    અમદાવાદ,મંગળવાર,25 નવેમ્બર,2025

અમદાવાદના ખોખરા વિસ્તારમા આવેલી સેવન્થ ડે સ્કૂલમાં
વિદ્યાર્થીની હત્યા પછી એક પછી એક નવા વિવાદ સામે આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન
તરફથી ત્રણ વખત સંચાલકોને નોટિસ અપાયા પછી પણ નોટિસનો કોઈ જવાબ અપાયો નથી. આ
બાબતની ગંભીરતાને ધ્યાનમા લઈ સ્કૂલ પાસેથી પ્લોટ પરત લેવા ટાઉન પ્લાનિંગ કમિટીમાં
નિર્ણય લેવામા આવ્યો છે.કોમ્પિટીવ ઓથોરીટી પ્રોસીજર અંતર્ગત સંચાલકોને પ્લોટ પરત
કરવા લીગલ નોટિસ આપશે.

ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક પછી ચેરમેન પ્રિતિશ મહેતાએ કહયુ, એસ્ટેટ વિભાગ
તરફથી સંચાલકોને વખતોવખત ત્રણ નોટિસ વિવિધ મુદ્દાઓને લઈ આપવામા આવી હતી.એક પણ
નોટિસનો જવાબ હજુ સુધી આપવામા આવ્યો નથી. આ કારણથી ગુજરાત પબ્લિક પ્રિમાઈસીસ એકટની
જોગવાઈ મુજબ કોમ્પિટીવ ઓથોરીટી સમક્ષ કોર્પોરેશન તરફથી શાળાના સંચાલકો પાસેથી
પ્લોટનો કબજો પરત મેળવવા કાર્યવાહી શરૃ કરવામા આવી છે.કોર્પોરેશનના લીગલ વિભાગ
દ્વારા સંકલન કરી એક સપ્તાહમાં સંચાલકોને પ્લોટ ખાલી કરવા નોટિસ અપાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નારોલમાં ડમ્પર નીચે કચડાતાં યુવકનું અને હાંસોલ પાસે કારની ટક્કરથી વૃદ્ધનું મોત | Ruemon ra mano non …
GUJARAT

May 9, 2026
યુવતીને ભગાડી જતાં યુવકના કાકાના ઘરમાં ઘૂસી ઘર વખરીની તોડફોડ | Fridge TV mwesin limelim ra ataielo l…

પોલીસે ડમી ગ્રાહક મોકલી સ્પાની આડમાં ચાલતું દેહ વ્યાપારનું રેકેટ પકડયું | Raket ren lisowu mwaal a f…

Next Post
સોનામાં રૂ.1600ની તેજીઃ ચાંદી રૂ.3000 ઉછળીઃ ડોલરમાં બેતરફી ઉછળકૂદ | Gold rises by Rs 1600: Silver ri…

સોનામાં રૂ.1600ની તેજીઃ ચાંદી રૂ.3000 ઉછળીઃ ડોલરમાં બેતરફી ઉછળકૂદ | Gold rises by Rs 1600: Silver ri...

નરેન્દ્ર મોદીના હસ્તે અભિજિત મૂહુર્તમાં ‘રામમંદિર ધ્વજા આરોહણ’ | ‘Ram temple flag hoisting’ at Abhij…

નરેન્દ્ર મોદીના હસ્તે અભિજિત મૂહુર્તમાં 'રામમંદિર ધ્વજા આરોહણ' | 'Ram temple flag hoisting' at Abhij...

આગના પગલે અફરાતફરી મચી , ઘીકાંટા પંચભાઈની પોળ પાસે રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાનમાં આગ | The fire cause…

આગના પગલે અફરાતફરી મચી , ઘીકાંટા પંચભાઈની પોળ પાસે રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાનમાં આગ | The fire cause...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કતલખાને લઈ જવતા પશુ ભરેલી બોલેરો સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people caught with a bolero loaded with anim…

9 months ago
નવેમ્બરમાં વીજળીની માંગ ઘટવા સાથે હાજર ભાવમાં 9%નો ઘટાડો | Spot prices fall by 9% in November as ele…

5 months ago
યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઈન્ડિયા બાદ ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો, જાણો નવો ચાર્…

2 months ago
વડોદરાના છાણીમાં GSFC સામે મોટરસાયકલના ગોડાઉનમાં આગ, અનેક બાઈક ખાક | Fire breaks out in motorcycle g…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News