gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વધારાના ટેરિફ લાગુ પડે તે પહેલાં અમેરિકામાં બંદરો પર ટ્રાફિક જામ, | Traffic jams at ports in the US …

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in Business
0 0
0
વધારાના ટેરિફ લાગુ પડે તે પહેલાં અમેરિકામાં બંદરો પર ટ્રાફિક જામ, | Traffic jams at ports in the US …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ૬૦ દેશો પર ટેરિફ લાદવાના નિર્ણયની અસરનો ભોગ અમેરિકા પોતે જ જાણે બની રહ્યું છે. નવા ટેરિફ ૯ અને ૧૦ એપ્રિલથી લાગુ થશે, પરંતુ તે પહેલાં ટેરિફ-મુક્ત શિપમેન્ટ માટે ધસારો વધી ગયો છે અને તેના કારણે મુખ્ય યુએસ બંદરો પર ભારે ટ્રાફિક જામ થયો છે.

અમેરિકા પાસે વિશ્વના સૌથી મોટા અને આધુનિક બંદરો હોવા છતાં વહીવટીતંત્ર વર્તમાન પરિસ્થિતિનો સામનો કરવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. ટેરિફ લાગુ થાય તે પહેલાં કંપનીઓ શક્ય તેટલો વધુ માલ આયાત કરવાનો પ્રયાસ કરી રહી છે, જેના કારણે કન્ટેનરની લાંબી કતારો અમેરિકાના મોટા પોર્ટો પર જોવા મળી રહી છે. લોસ એન્જલસ અને ન્યૂયોર્કના મુખ્ય બંદરો પર જહાજોની સંખ્યા સામાન્ય કરતા અનેક ગણી વધી ગઈ છે. તમામ બંદરો પર એકંદરે ટ્રાફિક ટ્રમ્પના ટેરિફ જાહેરાતના ૩ દિવસમાં જ ૩૦થી ૪૦ ટકા સુધી વધી ગયો છે.

અમેરિકામાં લગભગ ૬૦ શિપિંગ બંદરો હોવા છતાં તેમાંથી ચોથું સૌથી વ્યસ્ત બંદર સિએટલ બંદર છે. પોર્ટ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, ટેરિફની જાહેરાત પહેલા જ અહીં ટ્રાફિકમાં ૩૦ ટકાનો વધારો થયો હતો. 

યુએસ નોર્થવેસ્ટર્ન પોર્ટ્સ એસોસિએશનના સીઈઓ જોન વોલ્ફસનું કહેવું છે કે આ ટ્રાફિકજામ અમેરિકામાં આવતા શિપમેન્ટની ગતિ ધીમી કરી શકે છે અને થોડા સમય માટે ઉત્પાદનોની અછત અને ફુગાવા તરફ દોરી શકે છે. તેમણે કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન પણ સપ્લાય ચેઇન પર મોટી અસર પડી હતી અને ફરી એકવાર અનિશ્ચિતતાનું વાતાવરણ છે, જેની અસર અમેરિકાની સપ્લાય ચેઇન પર જોવા મળશે.

અમેરિકાના નવમા સૌથી વ્યસ્ત ઓકલેન્ડ પોર્ટ જે એશિયન શિપમેન્ટના ૭૪ ટકા હિસ્સો ધરાવે છે. ઇલેક્ટ્રોનિક, આઇટી અને ચિપ સંબંધિત પ્રોડક્ટો મુખ્યત્વે અહીં આવે છે. ગત મહિનાની સરખામણીમાં અહીં ૨૦ ટકા વધુ ટ્રાફિક જોવા મળ્યો છે. લોસ એન્જલસ બંદર પર આ વર્ષે ૧.૦૩ મિલિયન ટીઈયુનો વધારો થયો છે.

નિષ્ણાતો માને છે કે ટેરિફ લાગુ થાય તે પહેલાં શિપમેન્ટમાં વધારો થવાને કારણે, યુએસ બંદરો પર દબાણ આવશે અને તેના કારણે દેશની સપ્લાય ચેઇનને આંચકો લાગી શકે છે. અત્રે મહત્વનું છે કે ટ્રમ્પના ટેરિફ નિર્ણયને કારણે અમેરિકા લોજિસ્ટિક્સ અને વેપાર અવરોધોનો સામનો કરનાર પ્રથમ દેશ પોતે જ બની શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…
Business

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…

March 22, 2026
સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…
Business

સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

March 22, 2026
કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે | Increase in production costs of c…
Business

કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે | Increase in production costs of c…

March 22, 2026
Next Post
ફેબુ્આરી-૨૪માં મુલાકાતીઓ માટે બંધ કરાયેલું વસ્ત્રાપુર લેક જાન્યુઆરી-૨૬ સુધી બંધ રહેશે,ખર્ચ દસ કરોડ ઉ…

ફેબુ્આરી-૨૪માં મુલાકાતીઓ માટે બંધ કરાયેલું વસ્ત્રાપુર લેક જાન્યુઆરી-૨૬ સુધી બંધ રહેશે,ખર્ચ દસ કરોડ ઉ...

ભારતમાં ડમ્પિંગ રોકવા માલસામાનની આયાત પર સત્તાવાળાઓની ચાંપતી નજર | Authorities keep a close eye on i…

ભારતમાં ડમ્પિંગ રોકવા માલસામાનની આયાત પર સત્તાવાળાઓની ચાંપતી નજર | Authorities keep a close eye on i...

ભાજપમાં જૂથવાદ : કેવળ પક્ષને જ નહીં, ભાવનગરને પણ નુકસાન | Factionalism in BJP: Not only the party bu…

ભાજપમાં જૂથવાદ : કેવળ પક્ષને જ નહીં, ભાવનગરને પણ નુકસાન | Factionalism in BJP: Not only the party bu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નાગ મિસાઈલથી માંડી તોપ સુધી… ત્રણેય સૈન્યને મળશે ઘાતક હથિયાર, 79000 કરોડ મંજૂર | Defence Ministry …

નાગ મિસાઈલથી માંડી તોપ સુધી… ત્રણેય સૈન્યને મળશે ઘાતક હથિયાર, 79000 કરોડ મંજૂર | Defence Ministry …

5 months ago
નીતિશ કુમાર આજે રેકોર્ડ 10મી વખત લેશે બિહારના CM પદના શપથ, સંભવિત મંત્રીઓના નામ જાહેર

નીતિશ કુમાર આજે રેકોર્ડ 10મી વખત લેશે બિહારના CM પદના શપથ, સંભવિત મંત્રીઓના નામ જાહેર

4 months ago
કોણ છે ‘મોહમ્મદ દીપક’ જેને રાહુલ ગાંધીએ ગણાવ્યો હીરો, બજરંગ દળે ધમકાવ્યો હતો | Who is Mohammad Deepa…

કોણ છે ‘મોહમ્મદ દીપક’ જેને રાહુલ ગાંધીએ ગણાવ્યો હીરો, બજરંગ દળે ધમકાવ્યો હતો | Who is Mohammad Deepa…

2 months ago
મહારાષ્ટ્રમાં ભાજપની લહેર, શરદ પવારના ગઢમાં ગાબડું, મોટાભાગના શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું | BJP wave…

મહારાષ્ટ્રમાં ભાજપની લહેર, શરદ પવારના ગઢમાં ગાબડું, મોટાભાગના શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું | BJP wave…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News