gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વધુ એક દુર્ઘટના! આંદામાનના દરિયામાં હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ, પાયલોટની સૂઝબૂઝથી બચ્યા જીવ | Pawa…

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in INDIA
0 0
0
વધુ એક દુર્ઘટના! આંદામાનના દરિયામાં હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ, પાયલોટની સૂઝબૂઝથી બચ્યા જીવ | Pawa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Pawan Hans Helicopter Emergency Landing in Indian Ocean : સરકારી હેલિકોપ્ટર સેવા કંપની પવન હંસના એક હેલિકોપ્ટરને આંદામાન વિસ્તારમાં ઉડાન દરમિયાન તકનીકી ખામીને કારણે સમુદ્રમાં ઈમરજન્સી ક્રેશ લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઘટના આંદામાન સાગરમાં બની હતી. જ્યાં પાયલટે ભારે સૂઝબૂઝ બતાવીને હેલિકોપ્ટરને સુરક્ષિત રીતે પાણી પર ઉતાર્યું હતું. હેલિકોપ્ટરમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા.

જાણકારી મુજબ, પવન હંસનું આ હેલિકોપ્ટર પોર્ટ બ્લેયરથી માયાબંદર જઈ રહ્યું હતું. ઉડાન દરમિયાન અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના પગલે પાયલટે આંદામાન સાગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

હેલિકોપ્ટરમાં કુલ 7 લોકો સવાર હતા

હેલિકોપ્ટરમાં બે ક્રૂ મેમ્બર અને 5 મુસાફરો સવાર હતા. તમામ 7 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે અને તેમની તબિયત હાલ સારી હોવાનું જણાવવામાં આવ્યું છે. પવન હંસના પ્રવક્તાએ જણાવ્યું કે, “આજે સવારે લગભગ 9:30 વાગ્યે પવન હંસનું એક હેલિકોપ્ટર માયાબંદર પાસે શોર્ટ લેન્ડિંગની ઘટનાનો ભોગ બન્યું હતું. આ હેલિકોપ્ટર પોર્ટ બ્લેયરથી ઉડ્યું હતું. તમામ સભ્યો સુરક્ષિત છે અને કોઈને પણ ઈજા થયાના સમાચાર નથી.”

ચતરા પ્લેન ક્રેશમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, વિમાન દુર્ઘટનાઓની સતત સામે આવતી ઘટનાઓ વચ્ચે આ મામલે ફરી એકવાર હવાઈ સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. એક દિવસ પહેલા જ ઝારખંડના ચતરામાં એક એર એમ્બ્યુલન્સ ક્રેશ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ સાત લોકોના મોત થયા છે. આ એર એમ્બ્યુલન્સ રાંચીના 41 વર્ષીય સંજય કુમારને વધુ સારા ઈલાજ માટે દિલ્હી લઈ જઈ રહી હતી. તેઓ આગની ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયા હતા. વિમાનમાં દર્દી સંજય કુમાર ઉપરાંત પાયલટ વિવેક વિકાસ ભગત અને સબરાજદીપ સિંહ, દર્દીના સંબંધી અર્ચના દેવી અને ધ્રુવ કુમાર, ડોક્ટર વિકાસ કુમાર ગુપ્તા અને નર્સ સચિન કુમાર મિશ્રા સવાર હતા.

અકસ્માતના કારણ અંગે તપાસ

DGCAના જણાવ્યા અનુસાર, આ એર એમ્બ્યુલન્સે રાંચીથી દિલ્હી જવા માટે સાંજે 7:11 વાગ્યે ઉડાન ભરી હતી. ઉડાન દરમિયાન સાંજે 7:34 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક અચાનક તૂટી ગયો હતો. આ વિમાન ચતરા જિલ્લાના સિમરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કરમાટાંણ ગામ પાસેના જંગલમાં ક્રેશ થયું હતું. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી, જેની તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો | karnataka high court…
INDIA

લેમ્બોર્ગિની લઈને જાઓ અને રસ્તો સાફ કરો! હાઈકોર્ટે માલેતુજારનો અહંકાર ઉતાર્યો | karnataka high court…

April 11, 2026
મિશન એનર્જી! યુદ્ધવિરામ વચ્ચે ભારત એક્શનમાં, UAE પહોંચ્યા એસ.જયશંકર અને વિક્રમ મિસરીની યુરોપ મુલાકાત…
INDIA

મિશન એનર્જી! યુદ્ધવિરામ વચ્ચે ભારત એક્શનમાં, UAE પહોંચ્યા એસ.જયશંકર અને વિક્રમ મિસરીની યુરોપ મુલાકાત…

April 11, 2026
આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર: OTP વગર પણ કરી શકશો KYC, જાણો આ નવી ઓફલાઈન સર્વિસ વિશે | Aadhaar Offli…
INDIA

આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર: OTP વગર પણ કરી શકશો KYC, જાણો આ નવી ઓફલાઈન સર્વિસ વિશે | Aadhaar Offli…

April 11, 2026
Next Post
રોલ – કેમેરા – એક્શન”: સાહિત્ય સરિતા ૨૦૨૬માં સિનેમાનો સર્જનાત્મક મહોત્સવ

રોલ – કેમેરા – એક્શન”: સાહિત્ય સરિતા ૨૦૨૬માં સિનેમાનો સર્જનાત્મક મહોત્સવ

વધુ એક વિમાનનું એન્જિન ફેઈલ! દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ | SpiceJet F…

વધુ એક વિમાનનું એન્જિન ફેઈલ! દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ | SpiceJet F...

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગણેશ શાળા- ટીમાણાના આચાર્યશ્રીને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આ…

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગણેશ શાળા- ટીમાણાના આચાર્યશ્રીને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરઃ હીરા ઠગાઈ મામલે ફરિયાદી સહિત બે વેપારીની અટક, ડાયમંડ ઓસો.નો આઈજી કચેરીને ઘેરાવ | Two traders…

ભાવનગરઃ હીરા ઠગાઈ મામલે ફરિયાદી સહિત બે વેપારીની અટક, ડાયમંડ ઓસો.નો આઈજી કચેરીને ઘેરાવ | Two traders…

1 year ago
ભચાઉ-ગાંધીધામ હાઈવે પર પેટ્રોલ પંપની બાજુના લાકડાના ગોડાઉનમાં આગ, રસ્તો બંધ કરવાની પડી ફરજ | Fire br…

ભચાઉ-ગાંધીધામ હાઈવે પર પેટ્રોલ પંપની બાજુના લાકડાના ગોડાઉનમાં આગ, રસ્તો બંધ કરવાની પડી ફરજ | Fire br…

1 year ago
દેશમાં ખાંડનું ઉત્પાદન માત્ર 22 ટકા વધ્યું, મહારાષ્ટ્ર અગ્રેસર | Sugar production in the country gre…

દેશમાં ખાંડનું ઉત્પાદન માત્ર 22 ટકા વધ્યું, મહારાષ્ટ્ર અગ્રેસર | Sugar production in the country gre…

3 months ago
અમદાવાદમાં 104 અને ગુજરાતમાં 64 વર્ષે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે, 1921માં ગાંધીજીએ કર્યું …

અમદાવાદમાં 104 અને ગુજરાતમાં 64 વર્ષે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે, 1921માં ગાંધીજીએ કર્યું …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News