gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વધુ એક દુર્ઘટના ટળી: રનવે પર 155 કિમીની ઝડપે દોડી રહ્યા એર ઈન્ડિયાના વિમાનમાં અચાનક લગાવવી પડી બ્રેક…

G METRO NEWS by G METRO NEWS
July 22, 2025
in INDIA
0 0
0
વધુ એક દુર્ઘટના ટળી: રનવે પર 155 કિમીની ઝડપે દોડી રહ્યા એર ઈન્ડિયાના વિમાનમાં અચાનક લગાવવી પડી બ્રેક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Air India flight Delhi-Kolkata technical glitch: દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેકઓફ કરતા થોડીવાર પહેલા જ એર ઇન્ડિયાની કોલકાતા જતી ફ્લાઇટને રદ કરવી પડી હતી. પ્રાથમિક જાણકારી અનુસાર, વિમાન રનવે પર 155 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે ખામી સર્જાઈ હતી. સાવચેતીના ભાગરૂપે, પાઇલટ્સે બ્રેક લગાવી અને ફ્લાઇટ રોકી દીધી, જેથી તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત રહ્યા હતા. આ ઘટનાને કારણે કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી હતી, પરંતુ એરપોર્ટ પર કામગીરી સરળતાથી ચાલી રહી છે.

અસુવિધા બદલ એર ઇન્ડિયાએ ખેદ વ્યક્ત કર્યો 

ટેક-ઓફ સમયે ટેક્નિકલ ખામીને કારણે દિલ્હીથી કોલકાતા જતી ફ્લાઇટ AI2403 રિશેડ્યૂલ કરવામાં આવી છે. તમામ મુસાફરો સુરક્ષિત રીતે ઉતરી ગયા છે અને તેમને ગ્રાઉન્ડ સ્ટાફ મદદ કરી રહ્યો છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદન આપતા કહ્યું કે, ‘આ અચાનક સમસ્યાને કારણે મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે માફી માંગીએ છીએ. એર ઇન્ડિયા માટે તેના મુસાફરોની સલામતી જ સર્વોચ્ચ પ્રાથમિકતા છે.’

આ પણ વાંચો: નવા ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ નેતાનું નામ સૌથી આગળ, બિહાર સાથે છે નાતો

મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે એર ઈન્ડિયાનું વિમાન રનવે પરથી લપસી ગયું

સોમવારે મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ. કોચીથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-2744 ભારે વરસાદ વચ્ચે રનવે પરથી લપસી ગઈ. A320 વિમાન સવારે 9:27 વાગ્યે રનવે 27 પર ઉતર્યું, પરંતુ ટચડાઉન પછી તે રનવેથી 16-17 મીટર ખસી અને કાચા વિસ્તારમાં પ્રવેશ્યું, પરંતુ પાયલોટે સુરક્ષિત રીતે ટેક્સીવે પર તેને કાબુમાં લીધું અને વિમાનને સુરક્ષિત રીતે ગેટ પર લઈ જવામાં આવ્યું.

વધુ એક દુર્ઘટના ટળી: રનવે પર 155 કિમીની ઝડપે દોડી રહ્યા એર ઈન્ડિયાના વિમાનમાં અચાનક લગાવવી પડી બ્રેક 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
નવા ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ નેતાનું નામ સૌથી આગળ, બિહાર સાથે છે નાતો | dhankhar sudden resignation w…

નવા ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ નેતાનું નામ સૌથી આગળ, બિહાર સાથે છે નાતો | dhankhar sudden resignation w...

જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં રહેતી પરિણીતાનો રંગમતી નદીમાં ઝંપલાવી આપઘાત | married woman living i…

જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં રહેતી પરિણીતાનો રંગમતી નદીમાં ઝંપલાવી આપઘાત | married woman living i...

જામનગરમાં કાલાવડ નાકા બહારના જર્જરિત ઓવરબ્રિજ પર ગઈકાલે રાત્રે ટ્રાફિક જામ થઈ જતા તંત્રનો જીવ તાળવે …

જામનગરમાં કાલાવડ નાકા બહારના જર્જરિત ઓવરબ્રિજ પર ગઈકાલે રાત્રે ટ્રાફિક જામ થઈ જતા તંત્રનો જીવ તાળવે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તુર્કેઈને પાકિસ્તાન સાથે દોસ્તી કરવી ભારે પડી, ભારતના એક નિર્ણયથી ડૂબી ગયા રૂ.4300 કરોડ | Turkey’s S…

તુર્કેઈને પાકિસ્તાન સાથે દોસ્તી કરવી ભારે પડી, ભારતના એક નિર્ણયથી ડૂબી ગયા રૂ.4300 કરોડ | Turkey’s S…

2 weeks ago
નાસિકમાં ગમખ્વાર અકસ્માત: 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ઈનોવા કાર, પટેલ પરિવારના 6 લોકોના મોત | Maharash…

નાસિકમાં ગમખ્વાર અકસ્માત: 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ઈનોવા કાર, પટેલ પરિવારના 6 લોકોના મોત | Maharash…

7 months ago
સીએસઆરનું પાલન ન કરવા બદલ કંપનીઓને ૨૦ કરોડનું દંડ | csr govt imposes rs 20 cr panalties on companies

સીએસઆરનું પાલન ન કરવા બદલ કંપનીઓને ૨૦ કરોડનું દંડ | csr govt imposes rs 20 cr panalties on companies

4 months ago
કાલથી ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | A bi weekly special train wil…

કાલથી ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | A bi weekly special train wil…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News