gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વધુ એક રાજ્યમાં મહારાષ્ટ્ર જેવો ‘ખેલ’ કરશે ભાજપ! કોંગ્રેસનું ગઠબંધન તૂટે તેવી અટકળો તેજ | Jharkhand …

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in INDIA
0 0
0
વધુ એક રાજ્યમાં મહારાષ્ટ્ર જેવો ‘ખેલ’ કરશે ભાજપ! કોંગ્રેસનું ગઠબંધન તૂટે તેવી અટકળો તેજ | Jharkhand …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jharkhand Political News : બિહાર વિધાનસભા ચૂંટણી સમાપ્ત થતાંની સાથે જ હવે ઝારખંડનું રાજકારણ કેન્દ્રમાં આવ્યું છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પાર્ટી JMM અને ભાજપ વચ્ચે સંભવિત ગઠબંધનની અટકળો શરૂ થઈ ગઈ છે અને આ કારણે મહારાષ્ટ્રની જેમ ઝારખંડમાં પણ રાજકીય ઉથલપાથલ થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. તાજેતરમાં હેમંત સોરેન અને તેમની પત્ની કલ્પના સોરેને દિલ્હીનો પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ ઝારખંડના રાજ્યપાલે ગૃહમંત્રી સાથે મુલાકાત કરી હતી, આ તમામ ઘટનાક્રમ સામે આવ્યા બાદ ગઠબંધનની અટકળો શરૂ થઈ ગઈ છે.

JMMના RJD-કોંગ્રેસ સાથે સંબંધો બગડ્યા

ઝારખંડમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ પાછળનું કારણ સત્તાધારી ઈન્ડિયા ગઠબંધનમાં પડેલી તિરાડો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) સાથે ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના સંબંધોમાં ખટાશ છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં JMMને સાત બેઠકો અપાઈ નથી, જેના કારણે મુખ્યમંત્રી સોરેન (CM Hemant Soren) નારાજ છે. જેએમએમના પ્રવક્તાએ તે સમયે જ કહી દીધું હતું કે, પાર્ટી રાજ્યમાં પણ ગઠબંધન કરવાની સમીક્ષા કરશે.

આ પણ વાંચો : પુતિન-મોદી વચ્ચે મુલાકાત પહેલા 3 દેશના રાજદ્વારીએ ઉભો કર્યો વિવાદ, ભારતે કહ્યું, ‘ત્રીજો દેશ ન બોલે’

ઝારખંડ વિધાનસભાનું ચિત્ર… જો JMM-BJP વચ્ચે ગઠબંધન થાય તો…

ઝારખંડ વિધાનસભાનું રાજકીય સમીકરણની વાત કરીએ તો હાલ રાજ્યમાં જેએમએમ, કોંગ્રેસ, આરજેડી અને ડાબેરી પક્ષનું ગઠબંધન છે. રાજ્યના વિધાનસભાની કુલ 81 બેઠક હોવાથી 41 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. વર્તમાનમાં જેએમએમ પાસે 34, કોંગ્રેસ પાસે 16, આરજેડી પાસે ચાર જ્યારે ડાબેરી પક્ષ સાથે બે ધારાસભ્યો સહિત કુલ 56 ધારાસભ્યો છે. જો જેએમએમ ભાજપ સાથે ગઠબંધન કરી દે તો જેએમએમ પાસે 34, ભાજપ પાસે 21, એલજેપી પાસે એક, એજેએસયુ પાસે એક, જેડીયુ પાસે એક ધારાસભ્ય હોવાથી આ ગઠબંધનની કુલ બેઠકો 58 પર પહોંચી જશે. એટલે કે આ આંકડો બહુમતીથી ઘણો વધુ છે.

JMMએ તમામ દાવાઓને રદીયો આપ્યો

બીજીતરફ JMMએ આ તમામ દાવાઓને રદીયો આપ્યો છે. પાર્ટીએ સ્પષ્ટતા કરી છે કે, ઝારખંડનું વર્તમાન ગઠબંધન યથાવત્ રહેશે. પરંતુ રાજકારણમાં સ્થાયી કંઈ હોતું નથી અને હેમંત સોરેનનો નિર્ણય આગામી દિવસોમાં ઝારખંડની રાજનીતિનું ભવિષ્ય નક્કી કરશે.

આ પણ વાંચો : આજકાલ જજો બહુ બોલવા લાગ્યા છે…’ CJIની ટિપ્પણી સામે આ શું બોલી ગયા TMC સાંસદ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…
INDIA

દેશમાં ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ, ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા મજબૂર કરાતા હોવાનો CI…

May 14, 2026
દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…
INDIA

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસથી જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્મા અલગ થયા, સાથે જ કેજરીવાલને આપ્યો ઝટકો | just…

May 14, 2026
‘શું વિપક્ષના નેતા માત્ર દેખાડા પૂરતા..’, ચૂંટણી કમિશનરોની નિમણૂક પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી | …
INDIA

‘શું વિપક્ષના નેતા માત્ર દેખાડા પૂરતા..’, ચૂંટણી કમિશનરોની નિમણૂક પર સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી | …

May 14, 2026
Next Post
સુરતના કતારગામમાં બે દિવસ પહેલા બનેલા રોડ પર ભુવો પડ્યો, કામગીરી સામે પ્રશ્નાર્થ | potholes occurred…

સુરતના કતારગામમાં બે દિવસ પહેલા બનેલા રોડ પર ભુવો પડ્યો, કામગીરી સામે પ્રશ્નાર્થ | potholes occurred...

અમદાવાદમાં શેરબજારમાં તગડા નફાની લાલચ આપી લાખોની છેતરપિંડી, પાલડીના યુવક અને સોલાના વૃદ્ધે ગુમાવ્યા …

અમદાવાદમાં શેરબજારમાં તગડા નફાની લાલચ આપી લાખોની છેતરપિંડી, પાલડીના યુવક અને સોલાના વૃદ્ધે ગુમાવ્યા ...

ટ્રમ્પ પરિવારને 30 મિનિટમાં અબજોનું નુકસાન, ક્રિપ્ટોને લગતા શેરમાં 50% સુધીનો કડાકો | Crypto stock c…

ટ્રમ્પ પરિવારને 30 મિનિટમાં અબજોનું નુકસાન, ક્રિપ્ટોને લગતા શેરમાં 50% સુધીનો કડાકો | Crypto stock c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચેન્નાઇથી નેપાળ સુધી નકલી દવાઓની સિન્ડીકેટ : રૂ.450 કરોડનું ટર્નઓવર | Fake medicine syndicate from C…

ચેન્નાઇથી નેપાળ સુધી નકલી દવાઓની સિન્ડીકેટ : રૂ.450 કરોડનું ટર્નઓવર | Fake medicine syndicate from C…

9 months ago
31 ડિસેમ્બરની સાંજથી જ પોલીસ બંદોબસ્ત શરૃ,700 બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ | Police deployment begins fr…

31 ડિસેમ્બરની સાંજથી જ પોલીસ બંદોબસ્ત શરૃ,700 બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ | Police deployment begins fr…

5 months ago
બાળકીની તાંત્રિક વિધિમાં હત્યાના આક્ષેપ સાથે ગ્રામજનોનો પોલીસ મથકે ઘેરાવો | Villagers surround polic…

બાળકીની તાંત્રિક વિધિમાં હત્યાના આક્ષેપ સાથે ગ્રામજનોનો પોલીસ મથકે ઘેરાવો | Villagers surround polic…

8 months ago
વિપક્ષની ‘વોટર અધિકાર યાત્રા’માં દુર્ઘટના, રાહુલ ગાંધીની જીપે પોલીસકર્મીને ટક્કર મારી | nawada rahul…

વિપક્ષની ‘વોટર અધિકાર યાત્રા’માં દુર્ઘટના, રાહુલ ગાંધીની જીપે પોલીસકર્મીને ટક્કર મારી | nawada rahul…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News