gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વનતારાની મુલાકાત બાદ ટિફની ટ્રમ્પ અને માઈકલ બોલોસ જામનગરથી રવાના, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એરપોર્ટ…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
વનતારાની મુલાકાત બાદ ટિફની ટ્રમ્પ અને માઈકલ બોલોસ જામનગરથી રવાના, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એરપોર્ટ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Donald Trump Daughter Visits Vantara in Jamnagar: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ટિફની ટ્રમ્પ અને તેમના પતિ માઈકલ બોલોસ જામનગર નજીક આવેલા વનતારાની મુલાકાત પૂર્ણ કરીને આજે (બીજી જૂન) દિલ્હી જવા રવાના થયા હતા. વિદેશી મહાનુભાવોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જામનગરમાં કડક પોલીસ બંદોબસ્ત અને વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

સમગ્ર રૂટ પર કડક પોલીસ પહેરો

ટિફની ટ્રમ્પ અને માઈકલ બોલોસ વનતારાથી જામનગર એરપોર્ટ તરફ રવાના થયા ત્યારે એરપોર્ટ સુધીના સમગ્ર માર્ગ પર પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વિદેશી મહાનુભાવોના કાફલાને કારણે સામાન્ય વાહનવ્યવહારને કોઈ અસર ન પડે અને માર્ગ વ્યવહાર સુચારૂ રીતે ચાલતો રહે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર એરપોર્ટ પર પહોંચ્યા બાદ તમામ જરૂરી સુરક્ષા પ્રક્રિયાઓ અને પ્રોટોકોલ પૂર્ણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ચાર્ટર ફ્લાઇટ મારફતે પોતાના આગામી પ્રવાસ માટે દિલ્હી જવા રવાના થયા હતા. તેમના આગમનથી લઈને પ્રસ્થાન સુધી સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય સુરક્ષા એજન્સીઓ પણ સતત એલર્ટ મોડ પર જોવા મળી હતી. નોંધનીય છેકે, વન્યજીવ બચાવ, સારવાર અને સંરક્ષણ કેન્દ્ર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવનારા ‘વનતારા’ની મુલાકાત દરમિયાન આ દંપતીએ ભારે રસ દાખવ્યો હતો.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
વાવાઝોડા ભારે વરસાદને કારણે વડોદરા કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં : 24 કલાક એલર્ટ રહેવા સૂચના | Vadoda…

વાવાઝોડા ભારે વરસાદને કારણે વડોદરા કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં : 24 કલાક એલર્ટ રહેવા સૂચના | Vadoda...

મકાન ખાલી નહીં કરતા ભાઈને કમરના ભાગે બહેને બચકું ભર્યું : પોલીસમાં ફરિયાદ | Sister bites brother in …

મકાન ખાલી નહીં કરતા ભાઈને કમરના ભાગે બહેને બચકું ભર્યું : પોલીસમાં ફરિયાદ | Sister bites brother in ...

વડોદરામાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં લાઈટો ગુલ : છાણી-તાંદળજામાં હોબાળો | Powe…

વડોદરામાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં લાઈટો ગુલ : છાણી-તાંદળજામાં હોબાળો | Powe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લીંબડીના બાહેલપરામાં મહિનાથી પાણીની પાઇપલાઈનમાં ભંગાણ | Water pipeline has been broken in Bahalpara …

8 months ago
જામનગરમાં પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું : શાંતિની અપીલ | …

1 year ago
રાજસ્થાન કોંગ્રેસના પૂર્વ મંત્રીના ઘરે EDના દરોડા, રૂ. 2850 કરોડના ચિટ ફંડ કૌભાંડ કેસમાં કાર્યવાહી |…

સરકારી કર્મચારીઓને મોટી રાહત, જો પેન્શનમાં વિલંબ થયો તો મળશે વાર્ષિક 8 ટકા વ્યાજઃ RBI | banks must p…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News