gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વન-ડે મેચ અને પ્રજાસત્તાક દિનની ઉજવણી પૂર્વે વાઘોડિયામાં દારૃના કટિંગના મોટા ધંધાનો પર્દાફાશ ઃ નવની …

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
વન-ડે મેચ અને પ્રજાસત્તાક દિનની ઉજવણી પૂર્વે વાઘોડિયામાં દારૃના કટિંગના મોટા ધંધાનો પર્દાફાશ ઃ નવની …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.8 વડોદરા જિલ્લાના વાઘોડિયા નગરમાં જ દારૃનું મોટું કટિંગ ચાલતું હોવાનો પર્દાફાશ સ્ટેટ વિજિલન્સે કરતા જિલ્લા પોલીસમાં ફફડાટ ફેલાયો છે. વિજિલન્સે ૧૦ વાહનો, દારૃનો જથ્થો કબજે કરી નવ શખ્સોની ધરપકડ કરી છે જ્યારે ૧૧ને ફરાર જાહેર કર્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયામાં બસ સ્ટેશન પાછળ દેવડીયારોડ પર આનંદનગરી ખાતે વિનોદ વસાવા તેમજ કરણ બારીયા દારૃનો મોટો જથ્થો સંગ્રહ કરે છે તેમજ ઉત્તરાયણ માટે મધ્યપ્રદેશથી મંગાવીને તેને અલગ અલગ નાના બૂટલેગરોને પહોંચાડવાની પેરવી કરી રહ્યા છે તેવી માહિતીના આધારે સ્ટેટ વિજિલન્સની ટીમે ગઇકાલે બપોરે અચાનક દરોડો પાડતા બૂટલેગરો તેમજ સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઇ હતી.

વિજિલન્સની ટીમે જોયું તો સ્થળ પર જ દારૃનું કટિંગ મોટાપાયે ચાલતું હતું અને અનેક વાહનોમાં દારૃનો જથ્થો ભરાતો હતો. જે તે સમયે સ્થળ પરથી વિજિલન્સની ટીમે રૃા.૧૭.૭૨ લાખ કિંમતની દારૃની ૬૧૨૯ બોટલો, સાત કાર, ત્રણ ટુ વ્હીલર અને એક ડઝન મોબાઇલ મળી કુલ રૃા.૪૧.૯૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સ્થળ પરથી દારૃના ધંધાર્થી પાર્ટનરો તેમજ અન્ય શખ્સો મળી કુલ નવને ઝડપી પાડયા હતાં. જ્યારે મધ્યપ્રદેશના સપ્લાયર સહિત કુલ ૧૧ને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે વાઘોડિયા તાલુકામાં ભારત-ન્યુઝીલેન્ડની વન-ડે મેચ રવિવારે રમાવાની છે તેમજ પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી માટે વાઘોડિયાની પસંદગી કરવામાં આવી છે. આવા સમયે જ વિજિલન્સની ટીમે ત્રાટકી દારૃના મોટો ધંધાનો પર્દાફાશ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…
GUJARAT

February 13, 2026
ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

શ્રી ઋત્વિક શર્માએ ભાવનગર મંડલના અપર મંડલ રેલ પ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો

Next Post
જમ્મુ-કાશ્મીરમાં દાલ તળાવ સહિતનાં જળાશયો થીજી ગયા

સરકારી ભરતીનાં નામે છેતરપિંડી : ગુજરાત સહિત છ રાજ્યોમાં દરોડા

ઈડીના દરોડામાં આઈ-પેક ઓફિસમાંથી મમતા ફાઈલો લઈ જતા રહેતા હોબાળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંખા એવા ફર્યા કે 11 લાખનું દૂધ ઉડી ગયું, જીગ્નેશ મેવાણીનો કોદરામની દૂધ મંડળી પર પ્રહાર | Jignesh Me…

5 months ago
ગાડા ગામમાંથી ચાઈનીઝ દોરીના 240 ફિરકા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 240 strands of Chinese ro…

2 months ago
છોકરીઓને રાતે ઘરની બહાર ન જવા દેવી જોઈએ…, રેપ કેસ પછી મમતા બેનરજીના નિવેદનથી વિવાદ | Mamata Banerj…

4 months ago
અરજદારો સમગ્ર મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ નથી કરતાં, વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સરકારનો જવા…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News