gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વરતેજ જીઈબી ઓફિસ સામે અકસ્માતમાં આધેડનું મોત | Middle aged man dies in accident in front of Vartej G…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
વરતેજ જીઈબી ઓફિસ સામે અકસ્માતમાં આધેડનું મોત | Middle aged man dies in accident in front of Vartej G…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

– સાયકલ લઈને જઈ રહેલા શ્રમિકને કારે ટલ્લો મારતા અકસ્માત સર્જાયો

ભાવનગર : વરતેજ જીઈબી ઓફિસ સામે સાયકલ લઈને જઈ રહેલા આધેડને પાછળથી કારે ટલ્લો મારતા સર્જાયેલા અકસ્માતમાં આધેડનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વરતેજ પોલીસ મથકમાં કાર ચાલક સામે ગુનો નોંધાયો છે.

મધ્યપ્રદેશના વતની અને હાલ વરતેજ આંબાવાડીમાં રહેતા શ્યામબાઈ સંતોષકુમાર દહીયાએ વરતેજ પોલીસ મથકમાં જીજે-૦૩-એલજી-૮૯૧૮ નંબરની કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના પતિ સંતોષકુમાર રામધાની દહીયા (ઉ.વ.૫૮) ગત રોજ સાંજના સમયે તેમની સાયરલ લઈને વરતેજ જીઆઈડીસીમાં મજુરી કામ પરથી છૂટીને ઘરે આવી રહ્યાં હતા ત્યારે રાત્રિના ૮.૧૫ કલાકના અરસામાં વરતેજ જીઈબી ઓફિસ સામે હાઈ-વે રોડ પર રોડ ક્રોસ કરવા જતાં ભાવનગર તરફથી આવી રહેલી ઉક્ત કારના ચાલકે તેમના પતિની સાયકલને પાછળને ટલ્લો મારી અકસ્માત સર્જ્યો હતો. જેમાં તેમના પતિને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે વરતેજ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. આ અંગે વરતેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान
GUJARAT

July 13, 2026
Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

PM Modi Gifts Australian PM Anthony Albanese Colonial Cousins Vinyl, Honouring Hariharan And Leslie …

Next Post
એસ.ટી.ના કર્મીઓને ઓવર ટાઈમની રકમ ચૂકવવા હુકમ | Order to pay overtime to ST employees

મનપાએ બે દિવસમાં રપથી વધુ ગેરકાયદે દબાણ હટાવ્યાં | Municipal Corporation removes more than 20 illega…

મનપાએ બે દિવસમાં રપથી વધુ ગેરકાયદે દબાણ હટાવ્યાં | Municipal Corporation removes more than 20 illega...

સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર હેરજના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા | Haraj accused of raping minor sen…

સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર હેરજના આરોપીને 20 વર્ષની સખત કેદની સજા | Haraj accused of raping minor sen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇરાન યુધ્ધના પગલે યુરિયા ખાતરનો આયાત ખર્ચ વધશે, ભાવ વધારાનો તોળાતો ભય | Fears of price hike loom as …

3 months ago
ધર્મજના આધેડ, ચમારા અને જંત્રાલ ગામની 2 યુવતી ગુમ થતા શોધખોળ | Search underway for missing middle ag…

6 months ago
સુરત: લાંબા સમયના વિરામ બાદ જોખમી ટેમ્પરરી સ્ટ્રક્ચર સામે પાલિકા આખરે એક્શનમાં | Surat: After a long…

4 weeks ago
હીરા મંદીથી રત્નકલાકારોને ગુજરાન ચલાવવું મુશ્કેલ : ડાયમંડ એસો.નું કિટ દ્વારા ‘અન્નદાન’ | It is diffi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News