gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને વસ્ત્રાલમાં યુવક પાસેથી રૃા. ૩.૫૫ લાખ પડાવ્યા | Rs 3 55 lakhs ra ange…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને વસ્ત્રાલમાં યુવક પાસેથી રૃા. ૩.૫૫ લાખ પડાવ્યા | Rs 3 55 lakhs ra ange…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવારવર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને વસ્ત્રાલમાં યુવક પાસેથી રૃા. ૩.૫૫ લાખ પડાવ્યા 1 - image

વિદેશ જવાની ઘેલછામાં વધુ એક શ્રમજીવી યુવકે લાખો રૃપિયા ગુમાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વસ્ત્રાલમાં રહેતા અને કેટરિંગનો વ્યવસાય કરતા યુવક પાસે તેના મિત્રએ પોલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને રૃા. ૩.૫૫ લાખ પડાવ્યા છે. જેમાં ખાનગી રીતે તપાસ કરતા એજન્ટે પોલેન્ડ માટે કોઇ અરજી જ કરી ન હતી. જેથી રૃપિયા પરત માંગતા ધક્કા ખવડાવીને આપવાની ના પાડી હતી. આખરે કંટાળીને મિત્ર સામે રામોલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. 

તપાસ કરતા અરજી જ ન કરી ન હતી, બે વર્ષ પછી રૃપિયા પાછા આપવાની ના પાડી ઃ રામોલ પોલીસે છેતરપીડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

વસ્ત્રાલમાં રહેતા યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં વસ્ત્રાલ રહેતા અને વિઝા એજન્ટ તરીકેની કામગીરી કરતા એજન્ટ સામે ફરિયાદ નોંધાવી છે કે ૨૦૧૮માં તેમને આરોપી સાથે પાન પાર્લર ઉપર મુલાકાત થતાંં બંને વચ્ચે મિત્રતા થઇ હતી. જ્યારે આરોપીએ કોઇને વિદેશ જવું હોય તો વિઝાના કામનો ધંધો કરે છે અને ઘણાને વિદેશ મોકલેલા છે તેમ કહ્યું હતું 

જેથી ફરિયાદીએ બે વર્ષ પહેલા યુવકને વિદેશ જવા માટે વિઝા કઢાવી આપવાનું કહી અને પોલેન્ડ યુરોપના વર્ક પરમિટ માટેના પેપર તૈયાર છે તમને વિઝા કઢાવી આપીશ તેનો આઠ લાખ રૃપિયા ખર્ચ થશે અને ચાર મહિના જેટલો સમય પ્રોસેસમાં થશે એટલું જ નહી વિઝા ના થાય તો રૃપિયા પાછા આપી દઇશ તેમ કહ્યું હતું જેથી યુવકે તમામ ડોક્યુમેન્ટ આપીને વિઝા પ્રોસેસ માટે કુલ રૃા. ૩.૫૫ લાખ આપ્યા હતા. જો કે ખાનગી રીતે તપાસ કરતા પોલેન્ડ કોઇ અરજી મોકલી જ ન હતી અને રૃપિયા પરત માંગતા ગોળ ગોળ જવાબ આપીને રૃપિયા પરત આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 લોકો દોષિત: ધારાસભ્ય પદ પણ જોખમમાં | aap mla ch…
GUJARAT

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, પત્ની સહિત 9 લોકો દોષિત: ધારાસભ્ય પદ પણ જોખમમાં | aap mla ch…

June 23, 2026
ગટરમિશ્રિત પાણીથી વાડી વિસ્તારના રહીશો પરેશાન : રોગચાળાનો ભય | wadi area residents distressed sewage…
GUJARAT

ગટરમિશ્રિત પાણીથી વાડી વિસ્તારના રહીશો પરેશાન : રોગચાળાનો ભય | wadi area residents distressed sewage…

June 23, 2026
વડોદરાના સીટી વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા : પે એન્ડ પાર્કમાં વધુ વસૂલાતના આક્ષેપ | vadodara city ar…
GUJARAT

વડોદરાના સીટી વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા : પે એન્ડ પાર્કમાં વધુ વસૂલાતના આક્ષેપ | vadodara city ar…

June 23, 2026
Next Post
દેલવાડામાં તંત્રનો દરોડોઃમશીન-ડમ્પર સહિત ૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત | Authorities raid in Delwara: Go…

દેલવાડામાં તંત્રનો દરોડોઃમશીન-ડમ્પર સહિત ૧.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત | Authorities raid in Delwara: Go...

બહુવિધ વૈશ્વિક વેપાર કરાર ધીમા પડયા છે ત્યારે દ્વીપક્ષી કરાર મહત્વના | Bilateral agreements are impo…

બહુવિધ વૈશ્વિક વેપાર કરાર ધીમા પડયા છે ત્યારે દ્વીપક્ષી કરાર મહત્વના | Bilateral agreements are impo...

કઠવાડામાં વેપારીનો વ્યાજખોરોના ત્રાસથી દવા પીને આપઘાત | Iwe ekkewe polis lon Odhav ra makkei eu case…

કઠવાડામાં વેપારીનો વ્યાજખોરોના ત્રાસથી દવા પીને આપઘાત | Iwe ekkewe polis lon Odhav ra makkei eu case...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બે મહિનામાં ખનીજ ખનન, વહનના 68 કેસમાં 1.01 કરોડની વસૂલાત | Recovery of Rs 1 01 crore in 68 cases of …

બે મહિનામાં ખનીજ ખનન, વહનના 68 કેસમાં 1.01 કરોડની વસૂલાત | Recovery of Rs 1 01 crore in 68 cases of …

11 months ago
ગુજરાતના વહીવટી માળખામાં ફેરફાર, 6 વરિષ્ઠ IAS અને GAS અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો | Gujarat Adm…

ગુજરાતના વહીવટી માળખામાં ફેરફાર, 6 વરિષ્ઠ IAS અને GAS અધિકારીઓને સોંપાયો વધારાનો હવાલો | Gujarat Adm…

3 weeks ago
સજા પતે કે પછી જામીન મળે તો કોઈ કેદી એક મિનિટ પણ જેલમાં ન રહેવો જોઇએ : ગુજરાત હાઈકોર્ટ | gujarat hig…

સજા પતે કે પછી જામીન મળે તો કોઈ કેદી એક મિનિટ પણ જેલમાં ન રહેવો જોઇએ : ગુજરાત હાઈકોર્ટ | gujarat hig…

11 months ago
જિલ્લામાં હોટલો અને ગેસ એજન્સીના ગોડાઉનમાં પુરવાઠા વિભાગનું ચેકિંગ | The supply department is checki…

જિલ્લામાં હોટલો અને ગેસ એજન્સીના ગોડાઉનમાં પુરવાઠા વિભાગનું ચેકિંગ | The supply department is checki…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News