gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વર્તમાન નાણાં વર્ષમાં દેશનું ગોલ્ડ રિઝર્વ અત્યાર સુધીમાં 31 અબજ ડોલર વધ્યું | The country’s gold res…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in Business
0 0
0
વર્તમાન નાણાં વર્ષમાં દેશનું ગોલ્ડ રિઝર્વ અત્યાર સુધીમાં 31 અબજ ડોલર વધ્યું | The country’s gold res…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન નાણાં વર્ષમાં દેશનું ગોલ્ડ રિઝર્વ નોંધપાત્ર વધ્યાનું રિઝર્વ  અત્યારસુધીમાં ૩૧ અબજ ડોલર વધી ૧૦૮ અબજ ડોલરના સ્તરે પહોંચી ગયું છે. વર્તમાન વર્ષના માર્ચના અંતે ગોલ્ડ રિઝર્વનો આંક ૭૭ અબજ ડોલર રહ્યો હતો.

સોનાના વૈશ્વિક ભાવમાં ઉછાળા ઉપરાંત વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે  રિઝર્વ બેન્ક દ્વારા સોનાની ખરીદીને પરિણામે ગોલ્ડ રિઝર્વમાં વધારો જોવા મળ્યો હોવાનું આરબીઆઈના સુત્રોએ જણાવ્યું હતું. 

૨૦૨૫માં સોનાના ભાવ સતત ઊંચા જોવા મળી રહ્યા છે. ભૌગોલિકરાજકીય તાણ તથા નીચા વ્યાજ દર વચ્ચે રોકાણકારો દ્વારા સેફ હેવન તરીકે ગોલ્ડની ખરીદી વધતા ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે. 

ભારત સહિત વિશ્વની અનેક કેન્દ્રીય બેન્કો દ્વારા પણ સોનાની ખરીદી જળવાઈ રહી છે.

 ગયા નાણાં વર્ષના અંતિમ સપ્તાહમાં વૈશ્વિક સોનાના પ્રતિ ઔંસ ભાવ જે ૨૮૫૭ ડોલર રહ્યા હતા તે વર્તમાન વર્ષમાં ઉપરમાં ૪૩૭૯ ડોલર જોવા મળ્યા હતા. વર્તમાન વર્ષના સપ્ટેમ્બરના અંતે દેશના એકંદર રિઝર્વમાં સોનાના રિઝર્વનો હિસ્સો વધી ૯ ટકા રહ્યો હતો જે એક વર્ષ પહેલા ૪ ટકા હતો. 

નોન-કરન્સી એસેટસનું સ્તર વધારી ભારતે પોતાની બહારી બેલેન્સ શીટને મજબૂત બનાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. ગોલ્ડ જેવી નોન-કરન્સી એસેટસ કરન્સીની વોલેટિલિટી સામે  તથા બહારી આંચકા સામે હેજિંગ પૂરુ પાડે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડિજિટલ પેમેન્ટ, બેંક નોમિની, લોન, ક્રેડિટ સ્કોર… જાણો 1 એપ્રિલથી કયા કયા નિયમ બદલાશે | RBI New Rul…
Business

March 29, 2026
લોન લેનારા માટે ખુશખબર: 1 એપ્રિલથી બદલાશે લોન અને CIBIL સ્કોરના નિયમો | New Loan & CIBIL Rules from …

વર્તમાન નાણાં વર્ષમાં આવેલા IPOમાંથી 75 ટકામાં લિસ્ટિંગ ભાવથી ડિસ્કાઉન્ટમાં થતું ટ્રેડિંગ | 75% of I…

Next Post
આંધ્ર પ્રદેશથી પસાર થયું મોનથા વાવાઝોડું: 110 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ, વૃક્ષો-વીજપોલ ધરાશાયી…

આંધ્ર પ્રદેશથી પસાર થયું મોનથા વાવાઝોડું: 110 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ, વૃક્ષો-વીજપોલ ધરાશાયી...

80 ફૂટ રોડ પર મકાનમાં તોડફોડ કરી શખ્સે દંપતીને ધમકી આપી | Man threatens couple after vandalizing hou…

80 ફૂટ રોડ પર મકાનમાં તોડફોડ કરી શખ્સે દંપતીને ધમકી આપી | Man threatens couple after vandalizing hou...

વિવિધ કઠોળ, તેલીબિયાંના ભાવ MSP કરતા 8 થી 30 % ટકા નીચા | Prices of various pulses oilseeds 8 to 30%…

વિવિધ કઠોળ, તેલીબિયાંના ભાવ MSP કરતા 8 થી 30 % ટકા નીચા | Prices of various pulses oilseeds 8 to 30%...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધો. 10 અને 12 ની સામાન્ય પરીક્ષાના આવેદનપત્રો ભરવાનો પ્રારંભ | Application forms for Std 10 and 12 c…

5 months ago
વડોદરાથી ઇન્દોર ગયેલા એરફોર્સ જવાનના બંધ મકાનમાંથી 4.18 લાખની ચોરી | 4 18 lakh stolen from locked ho…

3 months ago
અલંગમાં રૂા. 55 કરોડ કિંમતની 8.5 હેક્ટર જમીન દબાણમુક્ત | 8 5 hectares of land worth Rs 55 crore in A…

સુરેન્દ્રનગર, લખતર, ધ્રાંગધ્રામાં દારૃના 3 દરોડામાં દારૃની 100 બોટલ ઝડપાઇ | 100 bottles of liquor se…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News