gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર, લખતર, ધ્રાંગધ્રામાં દારૃના 3 દરોડામાં દારૃની 100 બોટલ ઝડપાઇ | 100 bottles of liquor se…

G METRO NEWS by G METRO NEWS
August 5, 2025
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર, લખતર, ધ્રાંગધ્રામાં દારૃના 3 દરોડામાં દારૃની 100 બોટલ ઝડપાઇ | 100 bottles of liquor se…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ખાટકીવાસમાંથી મહિલા બુટલેગરના ઘરે દારૃ ઝડપાયો

ધ્રાંગધ્રા તાલુકાના પથુગઢ ગામેથી રહેણાંક મકાનમાંથી દારૃની ૯૭ બોટલ ઝડપાઇ, બુટલેગર ફરાર

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર શહેર, લખતર અને  ધ્રાંગધ્રામાં દારૃના ત્રણ દરોડામાં દારૃની ૧૦૦ બોટલ ઝડપાઇ હતી. પોલીસના દરોડામાં એક શખ્સ ઝડપાયો હતો જ્યારે બે બુટલેગર નાસી છુટવામાં સફળ રહ્યાં હતા. 

લખતર પોલીસે સદાદ ગામ તરફ જતા રસ્તા પર નર્મદા કેનાલ પાસે શંકાસ્પદ હાલતમાં પસાર થતાં વિજયભાઈ નવઘણભાઈ ઝીંઝુવાડીયા (રહે.નાના અંકેવાળીયા)ની તલાસી લેતા તેની પાસેથી ઈંગ્લીશ દારૃની એક બોટલ ઝડપી પાડી પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે. બીજા બનાવમાં સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસે બસ સ્ટેન્ડ પાછળ ખાટકીવાસ વિસ્તારમાં દારૃનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે રેઈડ કરી હસીનાબેન મહંમદભાઈ મેરના ઘરેથી દારૃની બે નાની બોટલ મળી આવી હતી જ્યારે મહિલા આરોપી રેઈડ દરમ્યાન હાજર મળી ન આવતા પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથધરી છે. ત્રીજા બનાવમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસે પથુગઢ ગામે દારૃ વેચાતો હોવાની બાતમીના આધારે રેઈડ કરી મહેશભાઈ બાબુભાઈ દેગામ(ઠાકરો)ના ઘર પાસે બાવળની આડમાં ઈંગ્લીશ દારૃની ૯૭ બોટલ કિં.રૃા.૩૮,૮૬૨નો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે આરોપી મહેશ બાબુભાઈ દેગામા હાજર મળી આવ્યો નહોતો પોલીસે આરોપી વિરૃધ્ધ ગુનો નોંધી ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન ‘ ઓપરેશન હેલ્થ’નો પ્રારંભ
GUJARAT

November 18, 2026
Sheetal Sharma Bring Romance to Life in Melodious New Track ‘Teri Ore’

Tridha Choudhary, Shiv Thakre, Rajat Dalal and Akanksha Puri to Lead the Celebrity Line-Up at TCEL 2…

November 17, 2026
Next Post
શ્રાવણના 2જા સોમવારે હળવદ પંથકના શિવાલયો ભક્તોનું ઘોડાપુર | On the second Monday of Shravan devotees…

શ્રાવણના 2જા સોમવારે હળવદ પંથકના શિવાલયો ભક્તોનું ઘોડાપુર | On the second Monday of Shravan devotees...

PSU બેંકોના કિસાન ક્રેડિટ કાર્ડ ખાતાઓમાં 1.8%નો ઘટાડો, બાકી લોન બે ટકા રહી | PSU banks’ Kisan Credit…

PSU બેંકોના કિસાન ક્રેડિટ કાર્ડ ખાતાઓમાં 1.8%નો ઘટાડો, બાકી લોન બે ટકા રહી | PSU banks' Kisan Credit...

રાજસ્થાનનો ભક્ત ૪૫ વર્ષથી પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે છે | A devotee from Rajasthan has been worsh…

રાજસ્થાનનો ભક્ત ૪૫ વર્ષથી પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે છે | A devotee from Rajasthan has been worsh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુદરતના અનેક રૂપ, કાશ્મીરમાં ઠંડી તો દિલ્હીમાં જીવલેણ પ્રદૂષણ, દક્ષિણમાં વરસાદની ચેતવણી

12 months ago
મહિલા વકીલોની અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદોઃ બાર.એસોસિએશનમાં 30 ટકા અનામત હવે ફરજિયા…

2 years ago
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક ડૉક્ટર સામે સકંજો, પુલવામાથી સજ્જાદ અહેમદ માલાની ધરપકડ | Delhi Car Blas…

1 year ago
વડોદરા જિલ્લા પંચાયતની સમિતિઓની રચના માટે તા.18મીએ ખાસ મીટિંગ | special meeting will be held on 18 j…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News