gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વર્તમાન રાજકારણના બે દિગ્ગજો વચ્ચે બંધ બારણે યોજાઈ બેઠક, કયા મુદ્દે વાતચીત થઈ ? | National News Biha…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in INDIA
0 0
0
વર્તમાન રાજકારણના બે દિગ્ગજો વચ્ચે બંધ બારણે યોજાઈ બેઠક, કયા મુદ્દે વાતચીત થઈ ? | National News Biha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

National News: બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને જન સુરાજ પાર્ટીના તમામ ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થયા બાદ ચૂંટણીના ચાણક્ય કહેવાતા પ્રશાંત કિશોરે ફરી રાજનીતિનો પારો હાઇ કર્યો છે. આ વખતે તેમની બંધ બારણે પ્રિયંકા ગાંધી સાથે થયેલી મુલાકાત ચર્ચાનો વિષય બની છે. સૂત્ર પ્રમાણે આ બેઠક બે કલાક જેટલી લાંબી ચાલી હતી.

બંને પાર્ટીઓ બિહારમાં નબળી

આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે બિહાર ચૂંટણીમાં જન સુરાજ પાર્ટીનું પ્રદર્શન એકદમ નબળું રહ્યું. પાર્ટી 238 બેઠક પર ચૂંટણી લડી હતી, પણ એક પણ બેઠક જીતી શકી ન હતી. નવાઈની વાત તો એ છે કે 236 ઉમેદવારોની તો ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ હતી. બીજી તરફ કોંગ્રેસ પણ કાઠું કાઢી શકી ન હતી. કોંગ્રેસ 61 બેઠકમાંથી માત્ર 6 બેઠક જ જીતી શકી હતી. તેવામાં બંને નબળી પાર્ટીઓના નેતાઓની આ મુલાકાત અનેક સવાલ ઊભા કરે છે. 

કેમ ગાંધી પરિવારથી અળગા થઈ ગયા પ્રશાંત કિશોર?

પ્રશાંત કિશોર અને ગાંધી પરિવારના સંબંધ જૂના છે. 2021માં જેડીયુથી અલગ થયા બાદ પ્રશાંત કિશોર જ કોંગ્રેસ નેતૃત્વ સામે પાર્ટીને ઊભી કરવાની એક બ્લૂપ્રિન્ટ રાખી હતી. એપ્રિલ 2022માં સોનિયા ગાંધીના નિવાસસ્થાને એક મોટી બેઠક મળી હતી જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર હતા. એ સમયે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં ભળવા તૈયાર હતા, પણ પાર્ટીએ તેમણે ‘એમ્પાવર્ડ એક્શન ગ્રૂપ’નો હિસ્સો બનવાનું કહેતા મામલો ડખે ચડ્યો હતો. 

‘કોંગ્રેસને વ્યક્તિ નહીં પણ..’

આ પ્રસ્તાવથી કોંગ્રેસ અને પ્રશાંત કિશોર વચ્ચે વાત બગડી ચૂકી હતી. કિશોર સીમિત ભૂમિકા સ્વીકારવા તૈયાર ન હતા, જે તે વખતે તે ખૂલીને બોલ્યા હતા કે કોંગ્રેસને વ્યક્તિ નહીં પણ નેતૃત્વ અને સંરચાનામાં સુધારાની જરૂર છે. તે બાદ બંનેના રસ્તાઓ અલગ થઈ ગયા અને પ્રશાંત કિશોર જ કોંગ્રેસના મુખ્ય વિરોધી બન્યા. કિશોરે બિહાર ચૂંટણી વખતે રાહુલ ગાંધીના વોટ ચોરી અને SIRના મુદ્દાઓને ચૂંટણી મુદ્દાઓ માનવાથી સાફ ના કહી દીધી હતી.

આ પણ વાંચો: કોવિડ વેક્સિનના કારણે યુવાનોમાં વધ્યું ઓચિંતા મોતનું પ્રમાણ? AIIMS અને ICMRની સ્ટડીમાં ઘટસ્ફોટ

હવે કોંગ્રેસ અને કિશોર નજીક આવશે?

પ્રિયંકા અને પ્રશાંત કિશોરની મુલાકાત બિહારની રાજનીતિમાં નવો અધ્યાય શરુ કરી શકે છે. સૂત્ર મુજબ બંને નેતાઓ વચ્ચે વિપક્ષની રણનીતિ અને ભવિષ્યની સંભાવનાઓ પર ચર્ચા થઈ, પણ એ સામે આવ્યું નથી કે ઔપચારીક રીતે રાજનીતિક સહયોગ માટે બંને પાર્ટી વચ્ચે સહમતી સધાઈ છે કે નહીં? આ મુલાકાત બાદ એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું હવે કોંગ્રેસ અને કિશોર નજીક આવશે. કે માત્ર શિષ્ટાચાર પૂરતી મુલાકાત હતી. રાજનીતિમાં સંયોગ ઓછું અને સંકેત વધારે મહત્ત્વના છે. બિહારમાં જડમૂળથી બંને પાર્ટીઓના મળેલા જાકારા બાદ પ્રશાંત કિશોરનું પ્રિયંકા ગાંધીને મળવું રાજકારણમાં મોટી ઉલટફેરના સંકેત હોઈ શકે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India
INDIA

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

March 29, 2026
Next Post
ગરીબોને નોકરી આપતી યોજના ‘ખતમ’ ! ‘જી રામ જી’ નામથી નવેસરથી શરુઆત કરવાની તૈયારી | Central government …

ગરીબોને નોકરી આપતી યોજના 'ખતમ' ! 'જી રામ જી' નામથી નવેસરથી શરુઆત કરવાની તૈયારી | Central government ...

કોંગ્રેસની રેલીમાં PM મોદીનું અપમાન, સોનિયા ગાંધીએ માફી માંગવી જોઈએ: જે. પી. નડ્ડાની સંસદમાં માંગ | …

કોંગ્રેસની રેલીમાં PM મોદીનું અપમાન, સોનિયા ગાંધીએ માફી માંગવી જોઈએ: જે. પી. નડ્ડાની સંસદમાં માંગ | ...

ભાજપના પૂર્વ સાંસદ અને રામમંદિર આંદોલનથી જાણીતા રામવિલાસ વેદાંતીનું હાર્ટ એટેક આવતા નિધન | Former BJ…

ભાજપના પૂર્વ સાંસદ અને રામમંદિર આંદોલનથી જાણીતા રામવિલાસ વેદાંતીનું હાર્ટ એટેક આવતા નિધન | Former BJ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે પાકિસ્તાન, ભારતની ચેતવણી, ડિરેક્ટર જનરલની હોટલાઈન પર વાતચીત | India…

સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે પાકિસ્તાન, ભારતની ચેતવણી, ડિરેક્ટર જનરલની હોટલાઈન પર વાતચીત | India…

11 months ago
વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

3 weeks ago
કુમેઠા ગામે ખેતીની જમીનનાં બે સોદા કરી રૃા.૧.૪૦ કરોડની માલિકો દ્વારા ઠગાઇ | 1 40 crore chating from …

કુમેઠા ગામે ખેતીની જમીનનાં બે સોદા કરી રૃા.૧.૪૦ કરોડની માલિકો દ્વારા ઠગાઇ | 1 40 crore chating from …

8 months ago
નર્મદાના માંડણ ગામે થાર કાર પાણીમાં ગરકાવ: પ્રવાસીઓની બેદરકારીથી મોટી દુર્ઘટના ટળી | Narmada’s Manda…

નર્મદાના માંડણ ગામે થાર કાર પાણીમાં ગરકાવ: પ્રવાસીઓની બેદરકારીથી મોટી દુર્ઘટના ટળી | Narmada’s Manda…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News