gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે પાકિસ્તાન, ભારતની ચેતવણી, ડિરેક્ટર જનરલની હોટલાઈન પર વાતચીત | India…

G METRO NEWS by G METRO NEWS
April 30, 2025
in INDIA
0 0
0
સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે પાકિસ્તાન, ભારતની ચેતવણી, ડિરેક્ટર જનરલની હોટલાઈન પર વાતચીત | India…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Pakistan: પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ આતંકવાદી ઘટના બાદ પાકિસ્તાન દ્વારા સરહદ પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જેનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે. હવે ભારતે પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબાર સામે વાંધો ઉઠાવ્યો છે.

આ પણ વાંચો: Caste Census: ક્યારે શરુ થઈ, છેલ્લે ક્યારે થઈ અને શું ફાયદો થયો? જાતિ આધારિત વસ્તી ગણતરી સંબંધિત 10 મહત્ત્વપૂર્ણ બાબતો

સંરક્ષણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સે ગઈકાલે હોટલાઇન પર વાત કરી હતી અને પાકિસ્તાન દ્વારા કોઈ ઉશ્કેરણી વિના કરવામાં આવેલા યુદ્ધવિરામ ઉલ્લંઘન અંગે ચર્ચા કરી હતી. ભારતે પાકિસ્તાનને નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા કોઈપણ ઉશ્કેરણી વિના કરવામાં આવતા યુદ્ધવિરામ ભંગ સામે ચેતવણી આપી છે.

પહલગામ હુમલા બાદ સતત ગોળીબાર કરી રહ્યું છે પાકિસ્તાન

ભારતીય સેનાના જણાવ્યા પ્રમાણે  29-30 એપ્રિલની રાત્રે, પાકિસ્તાની સેનાની ચોકીઓએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના નૌશેરા, સુંદરબની અને અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પાર કોઈ ઉશ્કેરણી વગર નાના હથિયારોથી ગોળીબાર શરૂ કર્યો. જોકે, ભારતીય સેનાના સૈનિકોએ ઝડપથી અને યોગ્ય રીતે જવાબ આપ્યો. સેનાએ એમ પણ કહ્યું કે, પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા યુદ્ધવિરામ ઉલ્લંઘન હવે માત્ર નિયંત્રણ રેખા (LoC) સુધી મર્યાદિત નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય સરહદ સુધી પહોંચી ગયા છે. 

તેમજ આ પહેલા પાકિસ્તાની સેનાએ 28-29 એપ્રિલની રાત્રે કુપવાડા અને બારામુલ્લા જિલ્લાઓ તેમજ અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો. 27-28 એપ્રિલની રાત્રે કુપવાડા અને પૂંછ જિલ્લામાં વિરુદ્ધ વિસ્તારોમાંથી કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર થયો.

આ પણ વાંચો: પહેલી મેથી દેશભરમાં લાગુ થશે 5 મોટા ફેરફારો, દરેકના ખિસ્સા પર થશે અસર

આ પહેલા 26-27 એપ્રિલની રાત્રે પાકિસ્તાની સેનાએ તુટમારી ગલી અને રામપુર સેક્ટર નજીક સરહદ પારથી ગોળીબાર કર્યો. એજ પ્રમાણે 25-26 એપ્રિલની રાત્રે અને 24 એપ્રિલની રાત્રે, નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેના દ્વારા કેટલીક જગ્યાએ ગોળીબાર કરવામાં આવ્યો હતો.

નિયંત્રણ રેખાની પાર આવા ઉલ્લંઘનો સતત છેલ્લા છ દિવસથી થઈ રહ્યા છે. જોકે, ભારતીય સેના આનો યોગ્ય જવાબ આપી રહી છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી આ કાયરતાપૂર્ણ કાર્યવાહી ભારતની આતંકવાદ સામેની નિર્ણાયક લડાઈથી ડરનું પરિણામ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…
INDIA

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…

June 24, 2026
લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…
INDIA

લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…

June 24, 2026
હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા ધોરણો રાખવાનો ભાજપનો આક્ષેપ | Row…
INDIA

હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા ધોરણો રાખવાનો ભાજપનો આક્ષેપ | Row…

June 24, 2026
Next Post
વડાપ્રધાન મોદીની વધુ એક હાઈ લેવલ મિટિંગ, આર્મી ચીફ, NSA અને વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત

વડાપ્રધાન મોદીની વધુ એક હાઈ લેવલ મિટિંગ, આર્મી ચીફ, NSA અને વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત

પાકિસ્તાની નાગરિકે કાશ્મીરમાં મતદાન કર્યું? Video સામે આવ્યા બાદ ચૂંટણી પંચે શરૂ કરી તપાસ | India Pa…

પાકિસ્તાની નાગરિકે કાશ્મીરમાં મતદાન કર્યું? Video સામે આવ્યા બાદ ચૂંટણી પંચે શરૂ કરી તપાસ | India Pa...

૧૯૩૧માં અંગ્રેજોના સમયમાં અંતિમવાર જાતિજન ગણના થઇ હતી

૧૯૩૧માં અંગ્રેજોના સમયમાં અંતિમવાર જાતિજન ગણના થઇ હતી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 256 પોઈન્ટ વધીને 82455 | Sensex rises 256 points to 82455

સેન્સેક્સ 256 પોઈન્ટ વધીને 82455 | Sensex rises 256 points to 82455

1 year ago
નાપાસ થવાના ડરથી ભાગી ગયેલી અમદાવાદની ધોરણ 10ની બે વિદ્યાર્થિની મુંબઈથી મળી | ahmedabad school girls…

નાપાસ થવાના ડરથી ભાગી ગયેલી અમદાવાદની ધોરણ 10ની બે વિદ્યાર્થિની મુંબઈથી મળી | ahmedabad school girls…

11 months ago
પાલનપુર ખાતે માહિતી નિયામક કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા સંદર્ભે બેઠક યોજાઈ

પાલનપુર ખાતે માહિતી નિયામક કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા સંદર્ભે બેઠક યોજાઈ

1 year ago
ધોળકાના પીસવાડા ગામમાં કોંગો ફીવરથી આધેડનું મોત, પશુઓથી માણસમાં ફેલાતી બીમારીથી તંત્ર ઍલર્ટ | Congo …

ધોળકાના પીસવાડા ગામમાં કોંગો ફીવરથી આધેડનું મોત, પશુઓથી માણસમાં ફેલાતી બીમારીથી તંત્ર ઍલર્ટ | Congo …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News