gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વસ્ત્રાલમાં તલવારથી હુલમા કરી વાહનોમાં તોડફોડ કરનારી ગેંગના ત્રણ પકડાયા | Ra ares ülümön chon eü mwi…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
વસ્ત્રાલમાં તલવારથી હુલમા કરી વાહનોમાં તોડફોડ કરનારી ગેંગના ત્રણ પકડાયા | Ra ares ülümön chon eü mwi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મંગળવારવસ્ત્રાલમાં તલવારથી હુલમા કરી વાહનોમાં તોડફોડ કરનારી ગેંગના ત્રણ પકડાયા 1 - image

હોળી સમયે રામોલમાં ધંધાની હરિફાઇમાં વસ્ત્રાલમાં આરટીઓ રોડ ઉપર ધાક જંમાવવા ંમાટે ખુલ્લી તલવારો તથા દંડા, પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે અસામાજિક તત્વો ધસી આવ્યા હતા અને જેમાં અમરાઇવાડી ખોખરા સહિતના વિસ્તારના લૂખ્ખા તત્વોએ રોડ ઉપરથી પસાર થતા મહિલાઓ સહિત રાહદારીઓ અને વાહન ચાલકોને રોકીને તેમના ઉપર તલવાર, પાઇપ જેવા ઘાતક હથિયારો ધારણ કરીને લોકો ઉપર જાહેરમાં હુમલા કરીને આતંક મચાવ્યો હતો આ કેસમાં ત્રણ મહિનાથી નાસતા ફરતા ગેંગના મુખ્ય ત્રણ આરોપીને ક્રાઇમ બ્રાંચે પકડી પાડયા હતા.

પોલીસથી બચવા જુદા જુદા રાજ્યમાં ૧૫ દિવસમાં જગ્યા બદલી કાઢતા રામોલ પોલીસે અગાઉ બીજા આરોપીઓને પકડી તેમના મકાન ઉપર બુલડોઝર ફેરવ્યા હતા

રામોલ વિસ્તારમાં ત્રણ મહિના પહેલા વસ્ત્રાલમાં આરટીઓ રોડ ઉપર ધાક જમાવવા ંમાટે અસામાજિક તત્વોએ હુમલા કર્યા હતા અને અનેક લોકો ઉપર તલવાર પાઇપથી હુમલા કરીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. આ બનાવનો વિડિયો વાયરલ થતાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનની પોલીસ હરકતમાં આવી હતી જેમા અગાઉ આરોપીઓને પકડીને દોરડા બાંધીને તેમનોે વરઘોડો કાઢયો હતો અને તેમના મકાનનો તોડી પાડયા હતા.

આ કેસમાં નાસતા ફરતા ત્રણ આરોપીને ત્રણ મહિને પકડી પાડયા હતા જેમાં વસ્ત્રાલમાં રહેતા પંકજ  ભાવસાર અને અશ્વિન નાડિયા તથા આશુતોષ પિલ્લેનો સમાવેશ થાય છે.

ઉલલેખનીય છે કે આરોપીઓ ખુલ્લી તલવારો તથા દંડા, પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે અસામાજિક તત્વો ધસી આવ્યા હતા અને જેમાં અમરાઇવાડી ખોખરા સહિતના વિસ્તારના લૂખ્ખા તત્વોએ રોડ ઉપરથી પસાર થતા મહિલાઓ સહિત રાહદારીઓ અને વાહન ચાલકોને રોકીને તેમના ઉપર તલવાર, પાઇપ જેવા ઘાતક હથિયારો ધારણ કરીને લોકો ઉપર જાહેરમાં હુમલા કરીને આતંક મચાવ્યો હતો આ કેસમાં ત્રણ મહિનાથી નાસતા ફરતા ગેંગના મુખ્ય ત્રણ આરોપીને ક્રાઇમ બ્રાંચે પકડી પાડીને વધુ તપાસ હાથ ધરી છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
સાયબર ગઠિયાએ લગ્નની લાલચ આપી રૃા. ૧.૬૦ લાખ પડાવ્યા | Rs 1 60 lakhs ra angei seniir ren pwonen pupulu

સાયબર ગઠિયાએ લગ્નની લાલચ આપી રૃા. ૧.૬૦ લાખ પડાવ્યા | Rs 1 60 lakhs ra angei seniir ren pwonen pupulu

રણોલીમાં પત્નીને જીવતી સળગાવી દઇ ફરાર થઇ ગયેલો પતિ ૧૫ વર્ષે પકડાયો | husband killed wife caught afte…

રણોલીમાં પત્નીને જીવતી સળગાવી દઇ ફરાર થઇ ગયેલો પતિ ૧૫ વર્ષે પકડાયો | husband killed wife caught afte...

ચાર વર્ષની અનન્યા આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધામાં ભાગ લેનાર એશિયાની સૌથી નાની ખેલાડી | chess player ana…

ચાર વર્ષની અનન્યા આંતરરાષ્ટ્રીય ચેસ સ્પર્ધામાં ભાગ લેનાર એશિયાની સૌથી નાની ખેલાડી | chess player ana...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાંકરદા હાઇવે પર ડિવાઇડર કૂદીને ધસી આવેલા કન્ટેનરે એસ્ટેટના ગેટ,દુકાન અને રૃમ તોડી નાંખ્યા | The con…

સાંકરદા હાઇવે પર ડિવાઇડર કૂદીને ધસી આવેલા કન્ટેનરે એસ્ટેટના ગેટ,દુકાન અને રૃમ તોડી નાંખ્યા | The con…

6 months ago
ચોટીલા પ્રાંત અધિકારીની બદલી અંગેની ભૂમાફિયાની ઓડિયો ક્લિપ વાઇરલ | Land mafia’s audio clip regarding…

ચોટીલા પ્રાંત અધિકારીની બદલી અંગેની ભૂમાફિયાની ઓડિયો ક્લિપ વાઇરલ | Land mafia’s audio clip regarding…

1 year ago
જામનગરમાં જાગૃતિ સોસાયટીમાંથી ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા પાંચ આરોપીઓ પકડાયા | Five accused caught …

જામનગરમાં જાગૃતિ સોસાયટીમાંથી ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા પાંચ આરોપીઓ પકડાયા | Five accused caught …

10 months ago
અમદાવાદમાં વધુ એક આધેડ ઊંચા વળતરની લાલચમાં ફસાયા, 57.85 લાખનો ચૂનો | Ahmedabad Graphic Designer Dupe…

અમદાવાદમાં વધુ એક આધેડ ઊંચા વળતરની લાલચમાં ફસાયા, 57.85 લાખનો ચૂનો | Ahmedabad Graphic Designer Dupe…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News