gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાઘોડિયામાં દુકાનમાં ચોરે રૃા.૨૬૦૦ રોકડની ચોરી કર્યા બાદ આગ લગાવી હતી | Thief sets shop on fire afte…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2025
in GUJARAT
0 0
0
વાઘોડિયામાં દુકાનમાં ચોરે રૃા.૨૬૦૦ રોકડની ચોરી કર્યા બાદ આગ લગાવી હતી | Thief sets shop on fire afte…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.2 વાઘોડિયા મુખ્ય બજારમાં આવેલી એક દુકાનમાં મોડી રાત્રે લાગેલી આગનો ભેદ ખૂલ્યો છે. અંદર ઘૂસેલા એક ચોરે રૃા.૨૬૦૦ની ચોરી કર્યા બાદ દુકાનમાં આગ લગાવી મોટું નુકસાન કર્યું  હોવાનું બહાર આવ્યું છે.

આ અંગેની વિગત એવી છે કે વાઘોડિયા મેઇન બજારમાં આવેલી સાંઇ જનરલ સ્ટોરમાં ગઇ મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી જેના પગલે દુકાનદાર રાજેશ ગોવિંદભાઇ શાહ પણ દુકાન પર પહોંચી ગયા હતાં અને લોકો પણ સ્થળ પર પહોંચી ગયા હતાં. મોડી રાત્રે જ ફાયર બ્રિગેડને બોલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી.

આગ લાગ્યા બાદ લોકો ભેગા થઇ ગયા ત્યારે દુકાનની ઉપરથી નીચે ઉતરી એક શખ્સ ભાગવા જતાં તેને ઝડપી પાડયો હતો. ઝડપાયેલા શખ્સનું નામ ભરત શંકરભાઇ રાઠોડિયા (રહે.એસ.ટી. ડેપો સામે, વાઘોડિયા) જાણવા મળ્યું હતું. તેણે કબૂલ્યું  હતું કે સાંઇ જનરલ સ્ટોરની બાજુની દુકાનની છત પર ચડી સાંઇ જનરલ સ્ટોર દુકાનની કાચની બારી ખોલી અંદર પ્રવેશ્યો હતો અને રોકડ રૃા.૨૬૦૦ની ચોરી કર્યા બાદ આગ લગાવી દીધી હતી.

આ અંગે વાઘોડિયા પોલીસે ગુનો નોંધ્યો હતો. આગમાં મરચું, હળદર, મસાલા, પ્લાસ્ટિડનો સામાન, ઘી, ખાંડ, સહિતનો કુલ રૃા.૩ લાખનો સામાન બળી ગયો હતો. પોલીસે ભરચ રાઠોડિયાની વધુ પૂછપરછ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Next Post
ભાયલીના શનિદેવ મંદિરમાં બે ચોરો દાનપેટીમાંથી રોકડ ઉઠાવી ગયા | theft in bhayali temple

જીઆઈડીસીના પ્લોટના વેચાણ ભાવ ઉપરાંત ચો.મી.એ રૃા.૧૦૦૦નું ઉઘરાણું | On money in plot buying in GIDC

વકફ બિલ લોકસભામાં પસાર, આજે રાજ્યસભામાં પરીક્ષા | Waqf Bill passed in Lok Sabha examination in Rajya…

વકફ બિલ લોકસભામાં પસાર, આજે રાજ્યસભામાં પરીક્ષા | Waqf Bill passed in Lok Sabha examination in Rajya...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલિતાણા કોર્ટે ચેક રિટર્ન કેસમાં બે શખ્સને 2-2 વર્ષની સજા ફટકારી | Palitana court sentences two men…

7 months ago
શેરબજારમાં GenZ પેઢીની ભાગીદારીમાં વધારો

1 year ago
વડોદરા સ્ટેશન રોડ ઉપર દારૂના નશામાં બેફામ વાન હાંકતો ચાલક ઝડપાયો | Drunk van driver caught driving r…

12 months ago
સુરત: રાંદેર ઝોનમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી અને પાલિકાના નબળા સુપરવિઝનથી લોકોના જીવ જોખમમાં | Surat …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News