gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાઘોડિયારોડની કોસમોસ બેન્કના લોકરમાંથી સોનાના ૩૫ તોલા દાગીના ગુમ | 35 tolas of gold jewelry missing …

G METRO NEWS by G METRO NEWS
February 12, 2026
in GUJARAT
0 0
0
વાઘોડિયારોડની કોસમોસ બેન્કના લોકરમાંથી સોનાના ૩૫ તોલા દાગીના ગુમ | 35 tolas of gold jewelry missing …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વાઘોડિયા રોડની કોસમોસ બેન્કમાં એન.આર.આઇ. એકાઉન્ટ હોલ્ડરે લોકરમાં મૂકેલા સોનાના ૩૫ તોલા દાગીના ગુમ થઇ  ગયા છે. જ્યારે ચાંદીના દાગીના લોકરમાં જ છે. આ અંગે એન.આર.આઇ.એ બાપોદ  પોલીસ સ્ટેશનમાં અરજી આપતા પોલીસે તપાસ શરૃ કરી છે.

ચોર,લૂંટારાઓથી કિંમતી દાગીના બચાવવા માટે લોકો બેન્કમાં લોકર ખોલાવે છે. દાગીનાની સાચવણી માટે સૌથી સલામત ગણાતા બેન્ક લોકરમાંથી પણ દાગીના ગુુમ થવાની ઘટના બને છે. વાઘોડિયા રોડની પારૃલ સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ શાહ હાલ અમેરિકા સ્થાયી થયા છે.  તેમણે જણાવ્યું છે કે, અમારૃં લોકર વાઘોડિયા રોડની કોસમોસ બેન્કમાં છે.ત્રણ દિવસ પછી  દીકરીનું લગ્ન હોઇ અમે અમેરિકાથી વડોદરા આવ્યા છે.આજે હું અને મારા  પત્ની કોસમોસ બેન્કના લોકરમાંથી દાગીના લેવા માટે ગયા હતા. લોકર ખોલતા જ મારી પત્નીને શંકા ગઇ કે, લોકરમાં છેડછાડ થઇ છે. એલ્યુમિનિયમની જે  પેટીમાં દાગીના મૂક્યા હતા. તે પેટીને મારેલું લોક નહતું. અમે ચેક કરતા લોકરમાં મૂકેલા સોનાના અંદાજે ૩૫ તોલા દાગીના ગુમ હતા. જ્યારે ચાંદીના દાગીના હતા. અમે બેન્કના મેનેજરને કહેતા તેઓએ સંતોષકારક જવાબ આપ્યો નહતો. અમે  છેલ્લે વર્ષ – ૨૦૨૪ માં લોકર ઓપરેટ કર્યું હતું. ત્યારબાદ લોકર અમે ખોલ્યું જ નથી. તો  પછી અમારા દાગીના કઇ રીતે ગાયબ થઇ  ગયા,  આ અંગે અમે બાપોદ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે.  પોલીસે અરજીના આધારે તપાસ શરૃ કરી છે.

બેન્કના લોકર રૃમમાં સીસીટીવી કેમેરા નથી

વડોદરા,

એન.આર.આઇ. નરેન્દ્રભાઇએ લોકરમાંથી સોનાના દાગીના ગુમ થવાના બનાવની બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૃ કરી છે. આ લોકર છેલ્લે ક્યારે ઓપરેટ થયું, તેની વિગતો પોલીસે બેન્ક પાસે માગી છે. બેન્કના લોકર રૃમમાં સીસીટીવી કેમેરા નથી.  પરંતુ, બેન્કમાં અન્ય સ્થળે સીસીટીવી કેમેરા છે. તેના ફૂટેજની પણ પોલીસે બેંક  પાસે માગણી કરી છે.

અગાઉ પણ બે કિસ્સા બન્યા છે

ઇન્ડસઇન્ડ અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના લોકરમાંથી દાગીના ગુમ થયા હતા

વર્ષ – ૨૦૧૯ માં પોલીસે ગુનો દાખલ કર્યો હતો, પણ કોઇ આરોપી મળ્યો નથી

 વડોદરા,

તરસાલી સોમનાથ પાર્ક સોસાયટીમાં રહેતા રિતેશભાઇ ગઢિયાએ વર્ષ –  ૨૦૧૯માં મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, ઇન્ડસઇન્ડ બેંકના લોકરમાંથી મારા ૧૯.૫૦ તોલા વજનના સોનાના દાગીના ચોરી  થયા છે. તેમજ અન્ય એક ગ્રાહક જય  પંચાલના પણ લોકરમાંથી દાગીના ગુમ થયા છે. આ ફરિયાદમાં હજી કોઇ આરોપી પકડાયો નથી. જ્યારે બીજો કિસ્સો લાલબાગની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો હતો. જેમાં માંજલપુરની દેવર્ષિ પાર્ક સોસાયટીમાં રહેતા ટેક્સ કન્સલ્ટન્ટ ભરત મણીલાલ સ્વામીના લોકરમાંથી સોનાના ૫૦ તોલા વજનના દાગીના ગુમ થયા હતા. જે અંગે પણ તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં  વર્ષ – ૨૦૨૨ માં અરજી આપી હતી. પરંતુ,તેમાં  પણ કંઇ થયું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
પરીક્ષા સમિતિની બેઠકમાં પણ ચારે તરફ થયેલા ખોદકામ અંગે ચિંતા | digging on roads in vadodara become co…

પરીક્ષા સમિતિની બેઠકમાં પણ ચારે તરફ થયેલા ખોદકામ અંગે ચિંતા | digging on roads in vadodara become co...

સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra…

સાયબર માફિયાઓ દ્વારા યુવતીઓનો ઉપયોગઃરીયા અને દિપ્તીના નામે સેલ્સ મેનેજરે 20 લાખ ગુમાવ્યા | cyber fra...

સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves…

સરકારે લીલી ઝંડી આપી, યુનિ.માં 825 જગ્યાઓ પર કાયમી અધ્યાપકોની ભરતી થશે | gujarat government approves...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેવાલીયા પાસેના અંગાડી પહાડીયા ગામેથી 800 કિલો ગૌવંશના માંસનો જથ્થો ઝડપાયો | 800 kg of beef seized f…

સેવાલીયા પાસેના અંગાડી પહાડીયા ગામેથી 800 કિલો ગૌવંશના માંસનો જથ્થો ઝડપાયો | 800 kg of beef seized f…

5 months ago
ખેતીની જમીનની નોંધણી ટલ્લે ચઢી, ચાર દિવસમાં ત્રણ જુદા-જુદા પરિપત્રો, તંત્રના દરરોજ બદલાતા સૂર | guja…

ખેતીની જમીનની નોંધણી ટલ્લે ચઢી, ચાર દિવસમાં ત્રણ જુદા-જુદા પરિપત્રો, તંત્રના દરરોજ બદલાતા સૂર | guja…

3 months ago
34 વર્ષની નોકરી દરમિયાન 57 વખત બદલી, દેશભરમાં જાણીતા IAS અધિકારીની આજે નિવૃત્તિ | Who is ashok khemk…

34 વર્ષની નોકરી દરમિયાન 57 વખત બદલી, દેશભરમાં જાણીતા IAS અધિકારીની આજે નિવૃત્તિ | Who is ashok khemk…

1 year ago
અમરેલીના સાવરકુંડલા-ખાંભા પંથકમાં પવન સાથે માવઠું, પાક નુકસાનની ભીતિથી ખેડૂતોના જીવ અધ્ધર | Unseason…

અમરેલીના સાવરકુંડલા-ખાંભા પંથકમાં પવન સાથે માવઠું, પાક નુકસાનની ભીતિથી ખેડૂતોના જીવ અધ્ધર | Unseason…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News