gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાઘોડિયા બ્રિજથી વોરાગામડી માર્ગ સુધી પોલીસે બુટલેગરની કારનો પીછો કરી ઝડપી પાડી : બુટલેગર ફરાર | Pol…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
વાઘોડિયા બ્રિજથી વોરાગામડી માર્ગ સુધી પોલીસે બુટલેગરની કારનો પીછો કરી ઝડપી પાડી : બુટલેગર ફરાર | Pol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Liquor Smuggling : આજે વહેલી સવારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે ઉપર પોલીસ અને બુટલેગર વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. વાઘોડિયા બ્રિજ પાસે બુટલેગરે કાર ન રોકી દોડાવી નાસી છૂટવાનો પ્રયાસ કરતા પોલીસે છેક વોરા ગામડી સુધી પીછો કરી આખરે કારને ઝડપી પાડી હતી. જોકે ,વરસાદ અને અંધારાનો લાભ ઉઠાવી બુટલેગર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે કારમાંથી રૂ. 1.73 લાખ ઉપરાંતની કિંમતનો દારૂ- બિયરના જથ્થા સહિત કુલ રૂ. 7.78 લાખ ઉપરાંતની મત્તા કબ્જે કરી ફરાર બુટલેગરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, એલસીબીઝોન ૩ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, “જગદીશ ઉર્ફે જગો કનુભાઈ ઠાકરડા (રહે – ભાલીયાપુરા ગામ ,વડોદરા) કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી આજવા તરફથી આવી વાઘોડિયા બ્રિજ થઈ તરસાલી તરફ જવાનો છે”. જેથી પોલીસે વાઘોડિયા બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. અને બાતમી મુજબની કાર પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા તે કાર ચાલકે કાર ન રોકી પૂરઝડપે હંકારી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે વાઘોડિયા બ્રિજથી તરસાલી બ્રિજ થઈ મહીસાગર હોટલની સામે વોરા ગામડી તરફના માર્ગ સુધી પીછો કર્યો હતો. આ દરમ્યાન તે કાર ચાલક જગદીશ ઉર્ફે જગાએ કાર ઉભી રાખી નાસવા જતા પોલીસે પીછો કર્યો હતો. જોકે, વરસાદ અને અંધારાનો લાભ ઉઠાવી તે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે કારની તલાસી લેતા કારની પાછળની સીટ ઉપરથી તથા ડેકી માંથી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ.1,33,248ની કિંમતની દારૂની 1041 બોટલ , રૂ. 40,595ની કિંમતના 353 નંગ બિયરના ટીન, કાર તથા એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 7,78,843ની મત્તા જપ્ત કરી પ્રોહિબિશનનો ગુનો નોધી ફરાર જગદીશ ઠાકરડાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…
GUJARAT

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…

March 28, 2026
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car
GUJARAT

કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

March 28, 2026
હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…
GUJARAT

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

March 28, 2026
Next Post
ટેક્સેબલ ઈનકમ ન હોય તો પણ અવશ્ય ફાઈલ કરો ITR, નહીં તો ભવિષ્યના આ લાભોથી વંચિત રહી જશો! | if there is…

ટેક્સેબલ ઈનકમ ન હોય તો પણ અવશ્ય ફાઈલ કરો ITR, નહીં તો ભવિષ્યના આ લાભોથી વંચિત રહી જશો! | if there is...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી મુંબઈની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન…

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી મુંબઈની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠન...

12 હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા, તેમાં AIનો વાંક નથી, TCSના CEOનું નિવેદન; જાણો કારણ | TCS CEO expla…

12 હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા, તેમાં AIનો વાંક નથી, TCSના CEOનું નિવેદન; જાણો કારણ | TCS CEO expla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જ્યોતિ મલ્હોત્રાને રાહત ! પોલીસે કહ્યું, ‘યુટ્યુબરનો આતંકવાદ સાથે સીધો સંબંધ હજુ સુધી મળ્યો નથી’ | Y…

જ્યોતિ મલ્હોત્રાને રાહત ! પોલીસે કહ્યું, ‘યુટ્યુબરનો આતંકવાદ સાથે સીધો સંબંધ હજુ સુધી મળ્યો નથી’ | Y…

10 months ago
પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયા અને પાયોનિયર હોમિયોપેથીક મેડિકલ કોલેજ, વડોદરા દ્વારા રોગ મુક્ત ભારત અભિયાન …

પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયા અને પાયોનિયર હોમિયોપેથીક મેડિકલ કોલેજ, વડોદરા દ્વારા રોગ મુક્ત ભારત અભિયાન …

6 months ago
PM મોદી આજે સોમનાથ મહાદેવની પૂજા બાદ 2 કિ.મી.ની શૌર્યયાત્રામાં જોડાશે, પછી રાજકોટ જશે | PM Modi to J…

PM મોદી આજે સોમનાથ મહાદેવની પૂજા બાદ 2 કિ.મી.ની શૌર્યયાત્રામાં જોડાશે, પછી રાજકોટ જશે | PM Modi to J…

3 months ago
રૂ.3300 કરોડના માલિક ભાજપ ધારાસભ્યએ રિક્ષાચાલકને લાફો ઝીંક્યો, ધરણાં વચ્ચે અચાનક ગુમાવ્યો પિત્તો | R…

રૂ.3300 કરોડના માલિક ભાજપ ધારાસભ્યએ રિક્ષાચાલકને લાફો ઝીંક્યો, ધરણાં વચ્ચે અચાનક ગુમાવ્યો પિત્તો | R…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News