gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાડામાં ઘુસીને 8 શ્વાનોએ 41 ઘેટાનું મારણ કરતા ચકચાર | Shocking news as 8 dogs enter a farm and kill …

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in GUJARAT
0 0
0
વાડામાં ઘુસીને 8 શ્વાનોએ 41 ઘેટાનું મારણ કરતા ચકચાર | Shocking news as 8 dogs enter a farm and kill …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બોટાદ જિલ્લાના રાણપુરના જાળીલા ગામનો બનાવ

– પશુ ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ, બે ઘેટાના મૃતદેહ પીએમ માટે મોકલ્યા

બોટાદ : બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ઘેટાના વાડામાં ૮ શ્વાનોએ ઘુસીને ૪૧ ઘેટાનું મારણ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. બનાવના પગલે પશુ ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.મૃતક ઘેટાં પૈકી બે ઘેટાના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત મોડી રાત્રે રખડતા શ્વાનોએ ગામના પશુપાલક ધના રાઘા સાચલાના વાડામાં ૭થી ૮ શ્વાનોએ ઘુસી એકસાથે ૪૧ જેટલા ઘેટાંને ફાડી ખાતા ચકચાર મચી હતી. વાડામાં અંદાજે ૭૦ જેટલા ઘેટાં બાંધેલા હતા. ગત મોડી રાત્રે શ્વાનો વાડામાં ત્રાટકી હુમલો કરી ૪૧ જેટલા ઘેટાંના મારણ કર્યાં હતા. આજે વહેલી સવારે જ્યારે પશુપાલક પોતાના વાડામાં પહોંચ્યા ત્યારે તેને ઘેટાના મોતની જાણ થઈ હતી. બનાવની જાણ થતાં જ ગામના સરપંચ અને આગેવાનો ઘટના સ્થળે દોડી જઈ રાણપુર પશુ દવાખાનાના ડોક્ટરને જાણ પશુ ચિકિત્સકોની ટીમ જાળીલા ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક ઘેટાં પૈકી ૨ ઘેટાંનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને તે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ આટલી મોટી સંખ્યામાં ઘેટાના મોતથી પશુપાલકને મોટો આર્થિક ફટકો પડયો છે ત્યારે સ્થાનિકો દ્વારા પશુપાલકને યોગ્ય વળતર મળે તેવી માંગ કરવામાં આવી છે.

ઘેટાને ગળા, પગ અને થાપાના ભાગે ઈજાના નિશાન હતા

આ મામલે રાણપુરના પશુ ચિકિત્સા અધિકારી ડૉ.પ્રવિણ કણઝરીયાએ જણાવ્યું હતું કે, બનાવની જાણ થતાં અમારી ટીમ સ્થળ પર પહોંચી હતી. તેમના વાડામાં ૪૦ જેટલાં ઘેટાંના ડેડબોડી હતી. જેમના ગળા, પગ અને થાપાના ભાગે શિકારી પશુઓ દ્વારા હુમલો કરાયો હતો. અન્ય ૬-૭ ઘેંટા જીવીત હતા. ઈજા પામેલા ઘેટાંને સારવાર આપવામાં આવી હતી.  બે ઘેટાંનું પીએમ કરેલું છે પશુપાલકે સવારે વાડાનો ડેલો ખોલ્યો ત્યારે વાડામાંથી આઠ થી નવ કૂતરા ભગાડેલા હતા. સાથોસાથ આ કૃત્ય રાની પશુઓનું હોવાના અનુમાન સાથે પણ તપાસ આદરી હતી. પરંતુ કોઇ સગડ મળવા પામ્યા ન હતાં. જ્યારે એક માસ પહેલા પણ કુતરાએ બે ઘેટા માર્યાનું પણ જણાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીનું અંગદાન થાય તે પહેલા જ નિધન, દીકરીના લગ્નની તારીખે જ પિતાની અંતિમયાત્રા…
GUJARAT

સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીનું અંગદાન થાય તે પહેલા જ નિધન, દીકરીના લગ્નની તારીખે જ પિતાની અંતિમયાત્રા…

February 5, 2026
રાજમહેલના જાહેર રોડ પર જમીન બેસી જતા તોતિંગ ટ્રક ફસાઈ | Truck Gets Stuck in Cave in on Rajmahal Road
GUJARAT

રાજમહેલના જાહેર રોડ પર જમીન બેસી જતા તોતિંગ ટ્રક ફસાઈ | Truck Gets Stuck in Cave in on Rajmahal Road

February 5, 2026
મનસુખ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી, સાંસદના જમાઈની ફરિયાદ બાદ એક આરોપીની ધરપકડ | Nar…
GUJARAT

મનસુખ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી, સાંસદના જમાઈની ફરિયાદ બાદ એક આરોપીની ધરપકડ | Nar…

February 5, 2026
Next Post
આસોદર બ્રિજ પાસે કારની ટક્કરે ઉત્તર પ્રદેશની મહિલા યાત્રિકનું મોત | A female pilgrim from Uttar Prad…

આસોદર બ્રિજ પાસે કારની ટક્કરે ઉત્તર પ્રદેશની મહિલા યાત્રિકનું મોત | A female pilgrim from Uttar Prad...

સુરેન્દ્રનગરના કચ્છના નાના રણમાં કેનાલનું વેસ્ટ પાણી ફરી વળતા અગરીયાઓને નુકસાન | Canal waste water f…

સુરેન્દ્રનગરના કચ્છના નાના રણમાં કેનાલનું વેસ્ટ પાણી ફરી વળતા અગરીયાઓને નુકસાન | Canal waste water f...

પીકઅપ વાહન નીચે આવી જવાથી પાલિતાણાના વૃદ્ધાનું મોત નિપજ્યું | Elderly man from Palitana dies after b…

પીકઅપ વાહન નીચે આવી જવાથી પાલિતાણાના વૃદ્ધાનું મોત નિપજ્યું | Elderly man from Palitana dies after b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પટણીવાડમાં પાનની દુકાન પાસે ક્રિકેટ મેચ પર હારજીતના સોદાનો જુગાર રમતા 8 ઝડપાયા | 8 arreste…

જામનગરમાં પટણીવાડમાં પાનની દુકાન પાસે ક્રિકેટ મેચ પર હારજીતના સોદાનો જુગાર રમતા 8 ઝડપાયા | 8 arreste…

4 weeks ago
વડોદરા: ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે કારમાંથી ફંગોળાતા વૃદ્ધાનું મોત |…

વડોદરા: ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે કારમાંથી ફંગોળાતા વૃદ્ધાનું મોત |…

3 days ago
આધાર કાર્ડને લઈને નવો નિયમ લાવી રહી છે સરકાર, હોટલ સહિત ક્યાંય પણ ફોટોકૉપીની જરૂર નહીં રહે | uidai t…

આધાર કાર્ડને લઈને નવો નિયમ લાવી રહી છે સરકાર, હોટલ સહિત ક્યાંય પણ ફોટોકૉપીની જરૂર નહીં રહે | uidai t…

2 months ago
સરકારી અને ગ્રાન્ટેડ શાળાના 2500 શિક્ષકોને એઆઈની તાલીમ અપાશે | government school teachers will learn…

સરકારી અને ગ્રાન્ટેડ શાળાના 2500 શિક્ષકોને એઆઈની તાલીમ અપાશે | government school teachers will learn…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News