gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાડીએ પાર્ટીમાં ડખ્ખો થતાં પાંચ મિત્રોએ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો | Five friends beat their friend t…

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
વાડીએ પાર્ટીમાં ડખ્ખો થતાં પાંચ મિત્રોએ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો | Five friends beat their friend t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામવાળાની સીમમાં અગાઉનાં મનદુઃખમાં યુવાનની હત્યા

આંખમાં સ્પ્રે છાંટી પથ્થર માર્યા, સવારે લાશ મળી, મૃતદેહ સ્વીકારવા પરિવારનો ઈન્કાર, પોલીસની સમજાવટ પછી મામલો થાળે પડયો

ઉના: ગીરગઢડા તાલુકાના જામવાળાની સીમમાં ગતરાત્રીના વાડીએ ભોજન પાર્ટીમાં ડખ્ખો થતા પાંચ મિત્રોએ એક મિત્રને પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને નાસી ગયા હતા. સવારે ખેતરમાંથી આ યુવાનની લાશ મળી આવી હતી. આ અંગે ફરિયાદ થતા ગીરગઢડા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ બનાવ બાદ મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો પરંતુ પોલીસની સમજાવટથી મામલો થાળે પડયો હતો. પોલીસે પાંચય શખ્સોને પકડી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ ગીર ગઢડા તાલુકાના જામવાળા ઢોરા વિસ્તારમાં રહેતા મેહુલભાઈ હકુભાઈ વડવાતર અને તેના મિત્રો સાથે વાડીએ ભોજન પાર્ટીમાં ગયો હતો. આઠેક વાગ્યે કોડીનાર તાલુકા ના વડનગરના મહેશ ઉર્ફે દિકુડો ઉર્ફે બાવ શંકર મકવાણાના ફોનમાંથી મેહુલે તેના ભાઈ હિતેષ હકુ વડવાતરને ફોન કરી પાણીની બે બોટલ મંગાવી હતી. હિતેષ પાણીની બોટલ આપવા વાડીએ જતા ત્યાં ખેતરમાં કરણ શંભુ ડગીયા, પિયુષ શંભુ ડગીયા, અજય વના ગુજરીયા, દેવા ભરત રાઠોડ અને મહેશ ઉર્ફે દિકુડો અને મેહુલ બેઠા હતા. મહેશ બોટલ આપી ગામમાં આવતો રહ્યો હતો. બાદમાં રાત્રીના ભોજન પાર્ટીમાં કોઈ ડખ્ખો થયો હતો. આથી મિત્રોએ ઉશ્કેરાઈ જઈ મેહુલ વડવાતરને આંખમાં સ્પ્રે છાંટી આડેધડ પથ્થર મારી લોહીલોહાણ કરી નાસી ગયા હતા. સવારે દેવા ભરત રાઠોડે હિતેષ વડવાતરને ફોન કરી કહ્યું કે તારા ભાઈના અમે બધાએ હાથ પગ ભાંગી નાંખ્યા છે અને તે ખેતરમાં સૂતો છે. આ અંગે હિતેષ વડવાતરે ૧૧૨ પર જાણ કરી મિત્રોને સાથે લઈ વાડીએ જતા ત્યાં ખેતરમાં મેહુલ વડવાતર લોહીલોહાણ હાલતમાં પડયો હતો, કઈ બોલતો ચાલતો ન હતો. ડીવાયએસપી સી.સી. ખટાણા સહિતનો સ્ટાફ અને તબીબ ઘટનાસ્થળે પહોચ્યાં અને ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

સ્થળ પરથી સ્પ્રે, લોહીવાળું ગોદડું, પથ્થર સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો અને લાશને પી.એમ. માટે ગીરગઢડા ખસેડાઈ હતી. જ્યાં પી.એમ. બાદ મૃતકના પરિવારજનોએ આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવા ઈન્કાર કર્યો હતો. બાદમાં પોલીસની સમજાવટ બાદ લાશ સ્વીકારવામાં આવતા મામલો થાળે પડયો હતો.

આ અંગે મૃતકના ભાઈ હિતેષ વડવાતરે કોડીનાર તાલુકાના વડનગરના કરણ શંભુ ડગીયા, પિયુષ શંભુ ડગીયા, દેવા ભરત રાઠોડ, મહેશ ઉર્ફે દિકુડો શંકર મકવાણા અને અજય વના ગુજરીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે  ગુનો દાખલ કર્યો હતો. આ મામલે એલસીબીએ પાંચેય શખ્સોની ધરપકડ કરી પૂછપરછ કરતા અગાઉના મનદુઃખના કારણે બોલાચાલી થઈ હતી તેના કારણે ડખ્ખો થતા ઉશ્કેરાઈ જઈ પથ્થર મારી હત્યા કર્યાની કબુલાત આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફેદરા નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liquo…
GUJARAT

ફેદરા નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે શખ્સ ઝબ્બે | Man arrested with car loaded with foreign liquo…

June 24, 2026
પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું | Female police officer drinks…
GUJARAT

પતિ મૃત્યુ પામ્યાનો સાસુએ વીડિયો મોકલતાં મહિલા પોલીસ કર્મીએ ઝેર પીધું | Female police officer drinks…

June 24, 2026
જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી | Jamnagar Air Force employee cheated of Rs 81 …
GUJARAT

જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી | Jamnagar Air Force employee cheated of Rs 81 …

June 24, 2026
Next Post
IT શેરોમાં ધબડકો : સેન્સેક્સ 893 પોઈન્ટ ગબડી 76200 | IT stocks plunge: Sensex plunges 893 points to …

IT શેરોમાં ધબડકો : સેન્સેક્સ 893 પોઈન્ટ ગબડી 76200 | IT stocks plunge: Sensex plunges 893 points to ...

જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી | Jamnagar Air Force employee cheated of Rs 81 …

જામનગર એરફોર્સના કર્મચારી સાથે 81.71 લાખની છેતરપિંડી | Jamnagar Air Force employee cheated of Rs 81 ...

AI શેરો પાછળ દ. કોરિયાના શેરોમાં કડાકો : કોસ્પી 10 ટકા તૂટયો : ટ્રેડિંગ થંભી ગયું | Behind AI stocks…

AI શેરો પાછળ દ. કોરિયાના શેરોમાં કડાકો : કોસ્પી 10 ટકા તૂટયો : ટ્રેડિંગ થંભી ગયું | Behind AI stocks...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનાના ભાવમાં આજે 1500 રૂપિયાનો ઊછાળો, ચાંદી પણ 2500 રૂપિયા સુધી વધી | MCX Gold Price Rise 1300 rupe…

સોનાના ભાવમાં આજે 1500 રૂપિયાનો ઊછાળો, ચાંદી પણ 2500 રૂપિયા સુધી વધી | MCX Gold Price Rise 1300 rupe…

1 year ago
વાણીના અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીજીનું પ્રથમ પૂજન શ્રી કૃષ્ણએ કર્યું હતું | Shri Krishna first worship…

વાણીના અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીજીનું પ્રથમ પૂજન શ્રી કૃષ્ણએ કર્યું હતું | Shri Krishna first worship…

5 months ago
કેદારનાથમાં ભક્તોનું પૂર, એક જ દિવસમાં 30 હજારથી વધુ લોકો ઉમટ્યાં, કન્ટ્રોલ રૂમે આંકડા જાહેર કર્યા |…

કેદારનાથમાં ભક્તોનું પૂર, એક જ દિવસમાં 30 હજારથી વધુ લોકો ઉમટ્યાં, કન્ટ્રોલ રૂમે આંકડા જાહેર કર્યા |…

1 year ago
ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ બાદ આ નેતાઓને સોંપાઈ પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી | After Gujarat Cabi…

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ બાદ આ નેતાઓને સોંપાઈ પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી | After Gujarat Cabi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News