gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વાણિજ્યિક બેંકો દ્વારા CBDC દ્વારા ટ્રેડ કરવા માટે ટેકનોલોજી વિકસાવાશે | Technology will be develope…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in Business
0 0
0
વાણિજ્યિક બેંકો દ્વારા CBDC દ્વારા ટ્રેડ કરવા માટે ટેકનોલોજી વિકસાવાશે | Technology will be develope…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : વાણિજ્યિક બેંકો હજુ પણ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) દ્વારા ટ્રેડ કરવા માટે ટેકનોલોજી વિકસાવી રહી છે તેમ ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સુત્રોએ જણાવ્યું હતું. ડિજિટલ રૂપિયાની વ્યાપક સ્વીકૃતિમાં બે થી ત્રણ વર્ષ લાગી શકે છે. સીબીડીસી સાથે ટ્રેડિંગના મર્યાદિત ફાયદા છે.

ક્લિયરિંગ કોર્પોરેશન સરકારી સિક્યોરિટીઝમાં સેકન્ડરી માર્કેટ ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ રૂપિયાનો ઉપયોગ કરીને કોલ મની માર્કેટ ટ્રાન્ઝેક્શનના સેટલમેન્ટની સુવિધા આપે છે. આમાં સીધી ખરીદી અને પુન:ખરીદી કરાર બંનેનો સમાવેશ થાય છે. અધિકારીના જણાવ્યા મુજબ, સીબીડીસીમાં ટ્રેડિંગ કરતી વખતે, ટ્રાન્ઝેક્શનના સમયે ટ્રાન્ઝેક્શન સેટલ કરવામાં આવે છે, જ્યારે નેટ સેટલમેન્ટ દિવસના અંતે થાય છે.

સીબીડીસીનો ઉપયોગ કરવાથી બેંકો અને બજારના સહભાગીઓને કોઈ વધારાના ફાયદા નથી. વધુમાં, બેંકોએ હજુ સુધી સીબીડીસી  દ્વારા સંચાલન માટે સિસ્ટમો વિકસાવી નથી.

સીબીડીસી એ સેન્ટ્રલ બેંક દ્વારા ડિજિટલ રીતે જારી કરાયેલ કાનૂની ટેન્ડર છે. તે સાર્વભૌમ કાગળના ચલણ જેવું જ છે, પરંતુ તેનું સ્વરૂપ અલગ છે. તે હાલના ચલણોની જેમ જ વ્યવહાર કરવામાં આવે છે. તેને ચુકવણીના સાધન, કાનૂની ટેન્ડર અને મૂલ્યના સુરક્ષિત ભંડાર તરીકે સ્વીકારી શકાય છે. 

મની માર્કેટના સહભાગીઓએ જણાવ્યું હતું કે ખાનગી ક્ષેત્રની બેંકો વધારાના પ્રોત્સાહનોના અભાવ અને લાંબી સેટલમેન્ટ પ્રક્રિયાને કારણે સીબીડીસી  દ્વારા સરકારી સિક્યોરિટીઝ અને કોલ મની માર્કેટમાં વેપાર કરવામાં અનિચ્છા ધરાવે છે. બે કે ત્રણ સિવાય, ભાગ્યે જ કોઈ ખાનગી ક્ષેત્રની બેંકો સીબીડીસી   દ્વારા વેપાર કરે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…
Business

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…

March 23, 2026
ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …
Business

ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …

March 23, 2026
વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…
Business

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

March 23, 2026
Next Post
ટેરિફ વોર વચ્ચે ચીનની નિકાસમાં ગયા મહિને આઠ ટકાનો વધારો | China’s exports rose 8 percent last month …

ટેરિફ વોર વચ્ચે ચીનની નિકાસમાં ગયા મહિને આઠ ટકાનો વધારો | China's exports rose 8 percent last month ...

સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને 1.54 ટકા : આઠ વર્ષનાં તળિયે | Retail inflation falls to 1 54% in Sep…

સપ્ટેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને 1.54 ટકા : આઠ વર્ષનાં તળિયે | Retail inflation falls to 1 54% in Sep...

થાનમાં ફાયરિંગના બનાવમાં બંને પક્ષની સામસામી 9 શખ્સ સામે ફરિયાદ | Complaints against 9 people from b…

થાનમાં ફાયરિંગના બનાવમાં બંને પક્ષની સામસામી 9 શખ્સ સામે ફરિયાદ | Complaints against 9 people from b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઈજ્જત તો દેની પડેગી…’ સાંસદ-ધારાસભ્યોને માન અપાવવા મહારાષ્ટ્રના અધિકારીઓને સરકારી ફરમાન | Maharas…

‘ઈજ્જત તો દેની પડેગી…’ સાંસદ-ધારાસભ્યોને માન અપાવવા મહારાષ્ટ્રના અધિકારીઓને સરકારી ફરમાન | Maharas…

4 months ago
ગૌધનમાં ફરી લમ્પી જેવો વાયરસ : પશુપાલકો ચિંતામાં | Lumpy virus again in cows: Cattle farmers worried

ગૌધનમાં ફરી લમ્પી જેવો વાયરસ : પશુપાલકો ચિંતામાં | Lumpy virus again in cows: Cattle farmers worried

2 months ago
‘જો વક્ફ બિલ બળજબરીપૂર્વક મુસ્લિમો પર થોપશો તો…’ ઓવૈસીની પાર્ટી AIMIMની ચીમકી | if waqf bill is fo…

‘જો વક્ફ બિલ બળજબરીપૂર્વક મુસ્લિમો પર થોપશો તો…’ ઓવૈસીની પાર્ટી AIMIMની ચીમકી | if waqf bill is fo…

12 months ago
આજથી પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ | Para National Ranking Table Tennis Champ…

આજથી પેરા નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો પ્રારંભ | Para National Ranking Table Tennis Champ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News