gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાત્રક નદીના કાંઠે સ્થિત ‘અજમાવત કોટ’ ઐતિહાસિક વિરાસતનું અણમોલ પ્રતીક | the banks of the Vatrak Rive…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in GUJARAT
0 0
0
વાત્રક નદીના કાંઠે સ્થિત ‘અજમાવત કોટ’ ઐતિહાસિક વિરાસતનું અણમોલ પ્રતીક | the banks of the Vatrak Rive…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– હિડન જેમ’ સમાન પ્રવાસન સ્થળ

– ચૌદમી સદીનું સ્થાપત્ય, મુઘલ કાળનો ઇતિહાસ અને રાજા પ્રતાપસિંહ સોલંકીની વીરતાનો સંગમ

કઠલાલ : ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં વાત્રક નદીના ઊંચા ટેકરા પર સ્થિત ‘અજમાવત કોટ’ (અઝમગઢ) ગુજરાતની સમૃદ્ધ ઐતિહાસિક વિરાસતનું અણમોલ પ્રતીક છે. મધ્યકાલીન સ્થાપત્યકળા અને કુદરતી સૌંદર્યનો અદભૂત સમન્વય ધરાવતો આ કિલ્લો ઈતિહાસના અનેક ઉતાર-ચઢાવનો સાક્ષી રહ્યો છે. લોકવાયકા મુજબ ચૌદમી સદીમાં ગોહિલ વંશના રાજપૂતો દ્વારા નિમત આ કિલ્લો આજે પણ પોતાની ભવ્યતાના અવશેષો સાચવીને ઊભો છે.

કપડવંજ અને આંતરસુંબાની નજીક વાત્રક નદીના રમણીય કિનારે આવેલો આ કિલ્લો લડાયક દૃષ્ટિએ અત્યંત વ્યૂહાત્મક રીતે બનાવવામાં આવ્યો હતો. કિલ્લાના પ્રવેશદ્વારની બંને બાજુએ અશ્વ અને હાથી બાંધવા માટે ખાસ અસ્તબલ બનાવવામાં આવ્યા હતા, જેથી યુદ્ધના સમયે સેના તુરંત બહાર નીકળી શકે. ભૂતકાળમાં આ ગામ અત્યંત શિક્ષિત અને કર્મકાંડી બ્રાહ્મણોનું નિવાસસ્થાન હતું, જોકે સમય જતાં મોટાભાગના પરિવારો શહેરી વિસ્તારોમાં સ્થાયી થયા છે. આ કિલ્લાનું નામ મુઘલ કાળ દરમિયાન અહીં પોતાની પકડ મજબૂત કરનાર સુબા આઝમ ખાનના નામ પરથી ‘અજમાવત કોટ’ અથવા ‘અઝમગઢ’ પડયું હોવાનું મનાય છે. આ સ્થળ સાથે સ્થાનિક વીરતાની કથાઓ પણ વણાયેલી છે. કલરીગઢના રાજા પ્રતાપસિંહ સોલંકીએ આઝમ ખાનના અત્યાચારો સામે બગાવત કરી હતી. પ્રતાપસિંહ અને આઝમ ખાન વચ્ચેના યુદ્ધની ગાથાઓ આજે પણ લોકગીતોમાં જીવંત છે. પ્રજાના રક્ષણ કાજે પ્રાણની આહુતિ આપનાર વીરોની યાદમાં અહીં આજે પણ પાળિયા જોવા મળે છે.

સ્થાપત્યની દૃષ્ટિએ કિલ્લાની દીવાલો ઈંટો અને પથ્થરોથી કલાત્મક રીતે બનેલી છે. કિલ્લામાં મૂળ ચાર કમાડ હતા, જેમાંથી એક કમાડ હાલ જર્જરિત થઈ તૂટી ગયું છે. કિલ્લાના ઉપરના ભાગમાં એક વિશાળ અને સુંદર શિવલિંગ હજુ પણ પ્રસ્થાપિત છે, જે આ સ્થળની પવિત્રતા અને શ્રદ્ધામાં વધારો કરે છે. વાત્રક નદીના ઊંચા ટેકરા પર હોવાથી અહીંથી આસપાસનો નજારો ખૂબ જ રળિયામણો લાગે છે. વર્તમાન સમયમાં આ સ્થળ પ્રવાસીઓ માટે એક ‘હિડન જેમ’ સમાન છે. ખાસ કરીને ચોમાસાની –તુમાં જ્યારે વાત્રક નદી બે કાંઠે વહેતી હોય, ત્યારે આ સ્થળની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠે છે. પક્ષીઓના કલરવ અને નદીના પ્રવાહ વચ્ચે આ ઐતિહાસિક સ્થળ ઇતિહાસપ્રેમીઓ અને ફોટોગ્રાફીના શોખીનો માટે એક ઉત્તમ પ્રવાસન સ્થળ બની રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આતાપી વન્ડરલેન્ડ વિવાદ વકર્યો : આતાપી વન્ડરલેન્ડની તપાસ ફાઈલ ગુમ થવા મામલે એફઆઈઆર અને સીબીઆઈ તપાસની …
GUJARAT

આતાપી વન્ડરલેન્ડ વિવાદ વકર્યો : આતાપી વન્ડરલેન્ડની તપાસ ફાઈલ ગુમ થવા મામલે એફઆઈઆર અને સીબીઆઈ તપાસની …

June 10, 2026
અમદાવાદ રેલવે સ્ટેશન પર ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર | Ahmedabad Ra…
GUJARAT

અમદાવાદ રેલવે સ્ટેશન પર ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર | Ahmedabad Ra…

June 10, 2026
અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…

June 10, 2026
Next Post
પીપરલાના પિતા-પુત્રને હત્યા કેસમાં આજીવન કેદની સજા | Piparla father son sentenced to life imprisonme…

પીપરલાના પિતા-પુત્રને હત્યા કેસમાં આજીવન કેદની સજા | Piparla father son sentenced to life imprisonme...

ભાવનગર ડિસ્ટ્રીક કો.ઓપ. બેન્કની વિવિધ શાખામાંથી સાતેક કરોડનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud worth Rs 7…

ભાવનગર ડિસ્ટ્રીક કો.ઓપ. બેન્કની વિવિધ શાખામાંથી સાતેક કરોડનું સાયબર ફ્રોડ | Cyber ​​fraud worth Rs 7...

આંત્રોલીમાં મારામારીના આરોપીઓને પોલીસ પંચનામા માટે લાવતા હોબાળો | Uproar as police bring accused of …

આંત્રોલીમાં મારામારીના આરોપીઓને પોલીસ પંચનામા માટે લાવતા હોબાળો | Uproar as police bring accused of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેવી માટે ફ્રાન્સ પાસેથી રૂ. 64000 કરોડમાં 26 રફાલ જેટ ખરીદવાને મંજૂરી | Approval given for purchase…

નેવી માટે ફ્રાન્સ પાસેથી રૂ. 64000 કરોડમાં 26 રફાલ જેટ ખરીદવાને મંજૂરી | Approval given for purchase…

1 year ago
વડોદરા કોર્પોરેશન દ્વારા ઉમેદવારોને નિમણૂક પત્રો નહીં અપાતા ફરી દેખાવો સાથે રજૂઆત | candidates prote…

વડોદરા કોર્પોરેશન દ્વારા ઉમેદવારોને નિમણૂક પત્રો નહીં અપાતા ફરી દેખાવો સાથે રજૂઆત | candidates prote…

1 year ago
મુંબઈ ચાંદી રૂ. 1,26,000, જ્યારે અમદાવાદ સોનુ રૂ.1,07,700ની ટોચે | Mumbai silver tops Rs 1 26 000 wh…

મુંબઈ ચાંદી રૂ. 1,26,000, જ્યારે અમદાવાદ સોનુ રૂ.1,07,700ની ટોચે | Mumbai silver tops Rs 1 26 000 wh…

9 months ago
વડોદરા એરપોર્ટ પર યુકેથી આવેલા એન્જિનિયર પાસે કારતુસનું ખાલી ખોખું મળતા ઉત્તેજના વ્યાપી | UK enginee…

વડોદરા એરપોર્ટ પર યુકેથી આવેલા એન્જિનિયર પાસે કારતુસનું ખાલી ખોખું મળતા ઉત્તેજના વ્યાપી | UK enginee…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News