gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાપીમાં દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ આરોપી બિહારમાં સાધુ બની ગયો: ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો | Vapi Wa…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
વાપીમાં દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ આરોપી બિહારમાં સાધુ બની ગયો: ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો | Vapi Wa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vapi Wanted Accused Caught in Bihar: વાપી ટાઉન પોલીસ મથક વિસ્તારમાં એક મહિલા પર દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુનામાં સંડોવાયેલો અને લાંબા સમયથી ફરાર આરોપી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ નુરમોહંમદ બદરૂદ્દીન મીયા તરીકે થઈ છે. ધરપકડથી બચવા માટે આરોપીએ નાટકીય ઢબે સાધુનો વેશ ધારણ કરી લીધો હતો અને બિહારમાં છુપાયો હતો.

શું હતી સમગ્ર ઘટના?

ગત તા. 14 ઓક્ટોબર 2025 ના રોજ વાપીના ગોડાલનગરમાં રહેતા નુરમોહંમદ બદરૂદ્દીન મીયા સામે એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ગંભીર ગુનો આચર્યા બાદ આરોપી તુરંત જ વાપી છોડીને ફરાર થઈ ગયો હતો. વાપી ટાઉન પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમોએ સંયુક્ત રીતે તેની શોધખોળ શરૂ કરી હતી.

સાધુનો વેશ ધારણ કરી પોલીસને થાપ આપી

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ ધરપકડ ટાળવા માટે પોતાનો દેખાવ સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો. તેણે માથે લાંબા વાળ અને દાઢી વધારી સાધુનો વેશ ધારણ કરી લીધો હતો. તે અલગ-અલગ ધાર્મિક સ્થળોએ આશ્રય લઈને પોલીસને થાપ આપી રહ્યો હતો.

ટેકનિકલ સર્વેલન્સથી બિહારમાં લોકેશન મળ્યું

શરૂઆતમાં આરોપીનો મોબાઈલ ફોન બંધ આવતા પોલીસને મુશ્કેલી પડી હતી. જોકે, ટેકનિકલ ટીમ દ્વારા તેના અન્ય એક મોબાઈલ નંબરનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું, જે બિહારના કોચસગામ વિસ્તારમાં બતાવતું હતું.

ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન

લોકેશન મળતા જ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ તાત્કાલિક બિહાર રવાના થઈ હતી. સ્થાનિક પોલીસની મદદથી કલાકોની મહેનત બાદ સાધુના વેશમાં છુપાયેલા નુરમોહંમદને ઝડપી લેવામાં આવ્યો હતો. હાલ પોલીસ આરોપીને વાપી લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી કારને પાછળથી અથાડી અકસ્માત કર્યો | A car stoped at a traffic signal was hit …
GUJARAT

ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી કારને પાછળથી અથાડી અકસ્માત કર્યો | A car stoped at a traffic signal was hit …

February 9, 2026
અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a…
GUJARAT

અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a…

February 9, 2026
સેવાસી ગામની સીમમાં આંબાના ઝાડ પર લટકતી લાશ મળી | A body was found hanging from a mango tree on the …
GUJARAT

સેવાસી ગામની સીમમાં આંબાના ઝાડ પર લટકતી લાશ મળી | A body was found hanging from a mango tree on the …

February 9, 2026
Next Post
વિદેશની કોલેજોમાં ફી ભરી આપવાના નામે વડોદરા અને સુરતમાંથી 55 લાખની ઠગાઈ કરનાર ભેજાબાજ પકડાયો | perso…

વિદેશની કોલેજોમાં ફી ભરી આપવાના નામે વડોદરા અને સુરતમાંથી 55 લાખની ઠગાઈ કરનાર ભેજાબાજ પકડાયો | perso...

ગાંધીનગર: વાવોલની શાળામાં કારનો કાચ તૂટતા પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને માર્યો ઢોર માર, વાલીઓમાં રોષ | …

ગાંધીનગર: વાવોલની શાળામાં કારનો કાચ તૂટતા પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને માર્યો ઢોર માર, વાલીઓમાં રોષ | ...

વડોદરામાં હાઇબ્રીડ ગાંજાનો સુરતનો સપ્લાયર પકડાયો, ક્યાંથી ગાંજો લાવતો હતો તેની તપાસ શરૂ | Surat supp…

વડોદરામાં હાઇબ્રીડ ગાંજાનો સુરતનો સપ્લાયર પકડાયો, ક્યાંથી ગાંજો લાવતો હતો તેની તપાસ શરૂ | Surat supp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવસારીની પૂર્ણા નદીમાં 5 લોકો ડૂબ્યા, એકનું મોત, ભાભીને બચાવવા નદીમાં કૂદેલો દિયર ગુમ | 5 people dro…

નવસારીની પૂર્ણા નદીમાં 5 લોકો ડૂબ્યા, એકનું મોત, ભાભીને બચાવવા નદીમાં કૂદેલો દિયર ગુમ | 5 people dro…

10 months ago
ડિજિટલ એરેસ્ટથી 100 કરોડ પડાવ્યા આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના 7 ઝડપાયા | 7 arrested from international …

ડિજિટલ એરેસ્ટથી 100 કરોડ પડાવ્યા આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના 7 ઝડપાયા | 7 arrested from international …

4 weeks ago
વાસણામાં રૃપિયા લઇ વાહન આપ્યા નહી, ૨૫ લોકો સાથે લાખોની ઠગાઇ | Ra angei moni nge rese ngeni ewe wa 25…

વાસણામાં રૃપિયા લઇ વાહન આપ્યા નહી, ૨૫ લોકો સાથે લાખોની ઠગાઇ | Ra angei moni nge rese ngeni ewe wa 25…

2 months ago
પીપળાતાના નિવૃત શિક્ષિકા સાથે ભત્રીજાને વિદેશ મોકલવાના નામે 12.50 લાખની ઠગાઇ | Retired teacher from …

પીપળાતાના નિવૃત શિક્ષિકા સાથે ભત્રીજાને વિદેશ મોકલવાના નામે 12.50 લાખની ઠગાઇ | Retired teacher from …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News