gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાપી કોર્ટનો ચુકાદો: ભિલાડમાં 4 વર્ષ અગાઉ ભાણેજના દુષ્કર્મ કેસમાં પિતરાઇ મામાને 20 વર્ષની કેદ | Vals…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in GUJARAT
0 0
0
વાપી કોર્ટનો ચુકાદો: ભિલાડમાં 4 વર્ષ અગાઉ ભાણેજના દુષ્કર્મ કેસમાં પિતરાઇ મામાને 20 વર્ષની કેદ | Vals…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Valsad News: વલસાડ જિલ્લામાં આવેલા ભિલાડમાં પોતાની જ સગીર ભાણેજને કપડા અપાવવાના બહાને લઈ જઈ જંગલમાં દુષ્કર્મ આચરવાના અતિ ઘૃણાસ્પદ કેસમાં વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે આરોપી પિતરાઈ મામાને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. સંબંધોને લાંછન લગાડતી આ ઘટનામાં કોર્ટે કડક વલણ અપનાવી પીડિતા ભાણેજને ન્યાય અપાવ્યો છે.

શું છે સમગ્ર કેસ?

વર્ષ 2022માં ભિલાડના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 13 વર્ષીય સગીરાને તેના જ પિતરાઈ મામાએ લલચાવી-ફોસલાવી હતી. 01-06-22ના દિવસે આરોપી પિતરાઈ મામો ભાણેજને બજારમાં નવા કપડા અપાવવાનું બહાનું કરી પોતાની સાથે લઈ ગયો હતો. પરંતુ બજાર જવાને બદલે તે સગીરાને જંગલના એકાંત વિસ્તારમાં લઈ ગયો હતો, જ્યાં તેણે ભાણેજની માસૂમિયતનો લાભ ઉઠાવી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

પોક્સો એક્ટ હેઠળ નોંધાયો હતો ગુનો

પીડિતાએ ઘરે પરત ફરીને પરિવારને પોતાની આપવીતી જણાવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે હિંમત દાખવી ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપી સામે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રવિ સિઝન માટે 30 એપ્રિલ સુધી કેનાલમાં અપાશે સિંચાઈનું પાણી

પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવા હુકમ

આ કેસની સુનાવણી વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલએ પીડિતાની જુબાની, સાક્ષીઓના નિવેદનો અને મેડિકલ રિપોર્ટ જેવા સજ્જડ પુરાવાઓ રજૂ કર્યા હતા. ન્યાયાધીશ એચ.એન. વકીલે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીને દોષિત ઠેરવ્યો હતો, કોર્ટે આરોપીને 20 વર્ષની જેલની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.  પીડિતાને થયેલા અન્યાય અને માનસિક આઘાતને ધ્યાને રાખીને, ‘ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ’ હેઠળ રૂ. 4 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોલીટેકનિક સહિતના મતગણતરીના સ્થળે 1100થી વધુ પોલીસનો બંદોબસ્ત | more than 1100 police deployed on co…
GUJARAT

પોલીટેકનિક સહિતના મતગણતરીના સ્થળે 1100થી વધુ પોલીસનો બંદોબસ્ત | more than 1100 police deployed on co…

April 28, 2026
તુમને વોટિંગ કીયા યા નહિ..તેમ કહી સમાના વૃધ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવી લૂંટી લીધાઃ બે લૂંટારા કેમેરા…
GUJARAT

તુમને વોટિંગ કીયા યા નહિ..તેમ કહી સમાના વૃધ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવી લૂંટી લીધાઃ બે લૂંટારા કેમેરા…

April 28, 2026
કુંભારવાડામાં પતિ પર ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરતી પત્ની | Wife kills husband by stabbing him to deat…
GUJARAT

કુંભારવાડામાં પતિ પર ત્રિકમના ઘા ઝીંકી હત્યા કરતી પત્ની | Wife kills husband by stabbing him to deat…

April 28, 2026
Next Post
થરાદ: રાત્રે મહિલાની અટકાયત કરી માર મારવાનો મામલો, તત્કાલીન PI સહિત 4 પોલીસકર્મી સામે ગુનો નોંધવા કો…

થરાદ: રાત્રે મહિલાની અટકાયત કરી માર મારવાનો મામલો, તત્કાલીન PI સહિત 4 પોલીસકર્મી સામે ગુનો નોંધવા કો...

અમદાવાદ: સ્પેશિયલ મેરેજ કચેરીના રજીસ્ટ્રાર પર સત્તાના દુરુપયોગનો આરોપ, સસ્પેન્ડ કરવા હિન્દુ સંગઠનો-સ…

અમદાવાદ: સ્પેશિયલ મેરેજ કચેરીના રજીસ્ટ્રાર પર સત્તાના દુરુપયોગનો આરોપ, સસ્પેન્ડ કરવા હિન્દુ સંગઠનો-સ...

યુદ્ધ વચ્ચે ઈરાનની મોટી રાહત, હોર્મુઝમાંથી LPG ભરેલા બે જહાજો ભારત આવશે | Iran to Ensure Safe Passag…

યુદ્ધ વચ્ચે ઈરાનની મોટી રાહત, હોર્મુઝમાંથી LPG ભરેલા બે જહાજો ભારત આવશે | Iran to Ensure Safe Passag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુકેના વિઝા અપાવવાના બહાને વડોદરામાં મંદિરના મહારાજ સાથે છેતરપિંડી | Temple Maharaja in Vadodara che…

યુકેના વિઝા અપાવવાના બહાને વડોદરામાં મંદિરના મહારાજ સાથે છેતરપિંડી | Temple Maharaja in Vadodara che…

3 months ago
વડોદરા પાસે દારૂના જથ્થા સાથે ટ્રક ઝડપાઈ : બેની ધરપકડ, 51.54 લાખનો મુદ્દામાલ જપ્ત | Truck with liquo…

વડોદરા પાસે દારૂના જથ્થા સાથે ટ્રક ઝડપાઈ : બેની ધરપકડ, 51.54 લાખનો મુદ્દામાલ જપ્ત | Truck with liquo…

7 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

9 months ago
અમદાવાદ પોલીસ દ્વારા રિક્ષાની નોંધણી બાદ પણ ગુનાખોરી આચરવા નવા નુસખા | Criminals in Ahmedabad Use Ne…

અમદાવાદ પોલીસ દ્વારા રિક્ષાની નોંધણી બાદ પણ ગુનાખોરી આચરવા નવા નુસખા | Criminals in Ahmedabad Use Ne…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News