gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાપી મનપા હદ વિસ્તારમાં માર્ગોની મરામતની કામગીરી 30 દિવસમાં પૂર્ણ નહીં થાય તો કચેરીને તાળાબંધી કરાશે…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
વાપી મનપા હદ વિસ્તારમાં માર્ગોની મરામતની કામગીરી 30 દિવસમાં પૂર્ણ નહીં થાય તો કચેરીને તાળાબંધી કરાશે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vapi News : વાપી મનપા હદ વિસ્તારના મુખ્ય સહિતના માર્ગો ચોમાસા દરમિયાન ધોવાઈને બિસ્માર બની ગયા બાદ મરામતની કામગીરી નહીં કરાતા આજે મંગળવારે વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મનપાના આસિ.કમિશ્રરને આવેદનપત્ર પાઠવ્યું હતું. 30 દિવસની મુદ્દતમાં માર્ગ મરામતની કામગીરી નહી કરાય તો ધરણાં અને મનપા કચેરીને તાળાબંધી કરવાની ચીમકી આપી હતી. જયારે મનપાના આસિ. કમિશ્રરે માર્ગ મરામતની કામગીરી હાથ ધરાઈ છે અને ડિસેમ્બર સુધીમાં તમામ માર્ગો રિકાર્પેટીંગ અને પેચવર્ક કરાશે એમ જણાવ્યું હતું.

વાપી શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે મુખ્ય અને મનપા હદના તમામ વોર્ડોમાં માર્ગો ધોવાઈને બિસ્માર બની જતાં વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. માર્ગો બિસ્માર બની જવાને કારણે ટ્રાફિકની સમસ્યા જટીલ બની છે. ચોમાસા બાદ પણ બિસ્માર માર્ગોની મરામતની કામગીરી પૂર્ણ નહીં કરાતા આજે મંગળવારે વાપી શહેર કોંગ્રેસ દ્વારા વાપી મનપા કચેરીએ મોરચો કાઢવામાં આવ્યો હતો. પાલિકાના માજી વિપક્ષ નેતા ખંડુ પટેલ, આગેવાનો અને કાર્યકરોએ મનપાના આસિ. કમિશ્નર અશ્વિન પાઠકને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. 

કોંગ્રેસે 30 દિવસની મુદતમાં બિસ્માર માર્ગોની મરામતની કામગીરી પૂર્ણ નહીં કરાય તો ધરણા અને મનપા કચેરીને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. માજી વિપક્ષ નેતા ખંડુ પડેલે મનપા હદ વિસ્તારના તમામ માર્ગો બિસ્માર બની જવાને કારણે ભારે હાલાકી સાથે ટ્રાફિકની સમસ્યા ખૂબજ જટીલ બની ગઈ હોવા છતાં કામગીરી નહીં કરાતા સૂતેલી સરકારને જગાડવા આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. મનેપાના આસિ. કમિશ્નર અશ્વિન પાઠકે જણાવ્યું કે વાપી શહેરમાં આ વર્ષે વધુ વરસાદ પડતા માર્ગો બિસ્માર બની ગયા હતા. બિસ્માર માર્ગોને કારણે ટ્રાફિકની સમસ્યા પણ જટીલ બની છે. માર્ગોની મરામતની કામગીરી હાથ ધરાઈ છે. ડિસેમ્બર સુધીમાં માર્ગોની રિકાર્પેટીંગ અને પેચવર્કની કામગીરી પૂર્ણ કરાશે એમ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…
GUJARAT

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…

March 31, 2026
જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…
GUJARAT

જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

March 31, 2026
જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …
GUJARAT

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

March 31, 2026
Next Post
અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: જુહાપુરામાં ખુલ્લા પ્લોટમાંથી રૂ. 2 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, 2ની ધરપ…

અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: જુહાપુરામાં ખુલ્લા પ્લોટમાંથી રૂ. 2 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, 2ની ધરપ...

ઇસ્કોન બ્રિજ અકસ્માત: તથ્ય અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અઢી વર્ષે ચાર્જફ્રેમ, સુપ્રીમ કોર્ટના આદેશ બા…

ઇસ્કોન બ્રિજ અકસ્માત: તથ્ય અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અઢી વર્ષે ચાર્જફ્રેમ, સુપ્રીમ કોર્ટના આદેશ બા...

અમેરિકાથી અનમોલ બિશ્નોઈને ભારત લાવવાની તૈયારીઓ શરૂ, બાબા સિદ્દીકી હત્યા કેસનો છે આરોપી | Anmol Bishn…

અમેરિકાથી અનમોલ બિશ્નોઈને ભારત લાવવાની તૈયારીઓ શરૂ, બાબા સિદ્દીકી હત્યા કેસનો છે આરોપી | Anmol Bishn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માધુપુરામાં નમકીનના કારખાનામાં આગનો મામલોઃચાર કામદારોના મોત | four persons died in Namkin factory fi…

માધુપુરામાં નમકીનના કારખાનામાં આગનો મામલોઃચાર કામદારોના મોત | four persons died in Namkin factory fi…

3 weeks ago
ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે રશિયાએ ભારતના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- ‘અમારી સ્પેશિયલ સિસ્ટમ તૈયાર’ | In…

ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે રશિયાએ ભારતના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- ‘અમારી સ્પેશિયલ સિસ્ટમ તૈયાર’ | In…

7 months ago
જમાઇએ ચાકુના ઘા મારી સસરા લોહી લુહાણ કર્યા | Noun puluwan we at a nnielo seman puluwan we iwe a efis…

જમાઇએ ચાકુના ઘા મારી સસરા લોહી લુહાણ કર્યા | Noun puluwan we at a nnielo seman puluwan we iwe a efis…

6 months ago
બેન્કના ટેકનીકલ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું, કહી રૃા.૨.૧૭ લાખ પડાવ્યા | 2 17 lakhs chon otuputup ren…

બેન્કના ટેકનીકલ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું, કહી રૃા.૨.૧૭ લાખ પડાવ્યા | 2 17 lakhs chon otuputup ren…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News