gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વાયુ પ્રદૂષણે દિલ્હીની દશા બગાડી, AQI 400 પાર, 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સલાહ | AQI Above 400…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in INDIA
0 0
0
વાયુ પ્રદૂષણે દિલ્હીની દશા બગાડી, AQI 400 પાર, 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સલાહ | AQI Above 400…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Air Pollution: ભારતમાં શિયાળાની શરૂઆત થતાં જ રાજધાની દિલ્હીની હવાની ગુણવત્તા ગંભીર સ્તરે પહોંચી ગઈ છે. રવિવારે (23મી નવેમ્બર) સવારે દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 380 નોંધવામાં આવ્યો હતો, જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં આવે છે. જોકે, શહેરના અનેક વિસ્તારોમાં AQI 400ને વટાવી ગયો છે, જેના કારણે દિલ્હીની હવા રહેવા યોગ્ય છે કે નહીં તેવો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે.

દિલ્હીના અનેક વિસ્તારોમાં AQI 400ને પાર

છેલ્લા ત્રણ દિવસથી AQIનો ટ્રેન્ડ ચિંતાજનક છે (20 નવેમ્બરે 391, 21 નવેમ્બરે 364 અને 22 નવેમ્બરે 370), જે દર્શાવે છે કે પરિસ્થિતિ સુધરવાને બદલે વધુ ગંભીર બની રહી છે. દિલ્હીના આનંદ વિહાર, અશોક વિહાર, બવાના, બુરાડી ક્રોસિંગ, મુંડકા, નરેલા, નેહરુ નગર, નોર્થ કેમ્પસ, પંજાબી બાગ, રોહિણી, સોનિયા વિહાર, વિવેક વિહાર અને વઝીરપુર મોનિટરિંગ સ્ટેશનો પર હવાની ગુણવત્તા 400ને વટાવી ગઈ. વઝીરપુર અને વિવેક વિહાર સ્ટેશનો પર હવાની ગુણવત્તા સૌથી ખરાબ હતી, જ્યાં AQI સ્તર 440 અને 450 ની વચ્ચે નોંધાયું હતું. ફક્ત મંદિર માર્ગે શ્રેષ્ઠ હવા ગુણવત્તા નોંધાઈ હતી, જેમાં 298 AQI હતો, જે ‘ખરાબ’ શ્રેણીમાં આવે છે.

લોકોને વર્ક ફ્રોમ હોમની સલાહ

વધતા પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે ખાનગી ઓફિસોને તેમની સ્થળ પરની કાર્યબળ ક્ષમતાના 50 ટકા કામ કરવા માટે એડવાઈઝરી જાહેર કરી છે. આ દરમિયાન બાકીના કર્મચારીઓ વર્ક ફ્રોમ ચાલુ રાખશે. આ નિર્ણય એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) દ્વારા જાહેર કરાયેલા નવા માર્ગદર્શિકા અનુસાર લેવામાં આવ્યો હતો. દિલ્હીમાં હાલમાં GRAP-3 પ્રતિબંધો લાગુ છે. પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ ભાર મૂક્યો હતો કે દિલ્હી સરકાર GRAP-3 હેઠળ પ્રદૂષણ નિયંત્રણ પગલાં સક્રિયપણે અમલમાં મૂકી રહી છે, જેમાં જાહેર આરોગ્ય અને હવા ગુણવત્તા સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

પ્રદૂષણ કેમ વધી રહ્યું છે?

•પરાલી બાળવાની અસરો ચાલુ છે.

•ઠંડા પવનનો અભાવ અને ઘટતું તાપમાન પ્રદૂષકોને જમીનની નજીક ફસાવી રહ્યું છે.

•વાહનોનું ઉત્સર્જન અને બાંધકામ પણ તેમાં ફાળો આપી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…
INDIA

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…

March 27, 2026
નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા | Naira increases petrol price by Rs 5 and d…
INDIA

નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા | Naira increases petrol price by Rs 5 and d…

March 27, 2026
ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું  'પાર્ટીફંડ'નું નજરાણું
INDIA

ભાજપને લોટરી ! ઔદ્યોગિક ગૃહો તરફથી 6014 કરોડનું 'પાર્ટીફંડ'નું નજરાણું

March 27, 2026
Next Post
દિલ્હીમાં 11ની જગ્યાએ 13 જિલ્લા થઈ જશે, 7ના નામ બદલાશે, 2 નવા ઉમેરાશે, જુઓ યાદી | Delhi will now hav…

દિલ્હીમાં 11ની જગ્યાએ 13 જિલ્લા થઈ જશે, 7ના નામ બદલાશે, 2 નવા ઉમેરાશે, જુઓ યાદી | Delhi will now hav...

એન.આર.આઇ. પતિએ છૂટાછેડાની ધમકી આપતા પત્નીની ફરિયાદ | NRI husband threatens divorce wife files compla…

એન.આર.આઇ. પતિએ છૂટાછેડાની ધમકી આપતા પત્નીની ફરિયાદ | NRI husband threatens divorce wife files compla...

Exclusive: રામ મંદિરના શિખરે 25મીએ થશે ધ્વજારોહણ, 22 વર્ષીય ગુજરાતી જ્યોતિષીએ કાઢ્યું સૂક્ષ્મ મુહૂર્…

Exclusive: રામ મંદિરના શિખરે 25મીએ થશે ધ્વજારોહણ, 22 વર્ષીય ગુજરાતી જ્યોતિષીએ કાઢ્યું સૂક્ષ્મ મુહૂર્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત આપઘાત કેસમાં મોટો ખુલાસો : પત્નીના અફેરથી કંટાળી બે પુત્ર સાથે શિક્ષકે ઝેર ગટગટાવ્યું | surat s…

સુરત આપઘાત કેસમાં મોટો ખુલાસો : પત્નીના અફેરથી કંટાળી બે પુત્ર સાથે શિક્ષકે ઝેર ગટગટાવ્યું | surat s…

8 months ago
દિલ્હી બ્લાસ્ટને લઈને જામનગર સહિતના હાલારના દરિયાકિનારે તંત્રનું હાઈ એલર્ટ, સઘન ચેકિંગ હાથ ધરાયું | …

દિલ્હી બ્લાસ્ટને લઈને જામનગર સહિતના હાલારના દરિયાકિનારે તંત્રનું હાઈ એલર્ટ, સઘન ચેકિંગ હાથ ધરાયું | …

5 months ago
મહીસાથી અનારા રોડ પર પાણી ફરી વળતા 5 ગામોને હાલાકી | 5 villages affected by flooding on Mahisa Anara…

મહીસાથી અનારા રોડ પર પાણી ફરી વળતા 5 ગામોને હાલાકી | 5 villages affected by flooding on Mahisa Anara…

7 months ago
હોટલમાં પાર્ક કન્ટેનરમાંથી 55.47 લાખની 28744 દારૃની બોટલ ઝડપાઇ | 28744 liquor bottles worth Rs 55 47…

હોટલમાં પાર્ક કન્ટેનરમાંથી 55.47 લાખની 28744 દારૃની બોટલ ઝડપાઇ | 28744 liquor bottles worth Rs 55 47…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News