gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વારંવાર મેમો છતાં દંડ ન ભરતાં વાહનચાલકોની હવે ખેર નહીં, સરકારની નવો નિયમ બનાવવાની તૈયારી | pay traff…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in INDIA
0 0
0
વારંવાર મેમો છતાં દંડ ન ભરતાં વાહનચાલકોની હવે ખેર નહીં, સરકારની નવો નિયમ બનાવવાની તૈયારી | pay traff…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Traffic Rules: ટ્રાફિકના ભંગ બદલ મળતો ઈ-મેમો હવે જારી થયાના ત્રણ મહિનાની અંદર ચૂકવવામાં નહીં આવે તો ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ શકે છે. વધુમાં કાયદા અમલીકરણ એજન્સીઓ એક નાણાકીય વર્ષમાં ખરાબ ડ્રાઇવિંગ, ટ્રાફિક સિગ્નલનો ભંગ જેવા નિયમોનો ત્રણ વખત ભંગ કરશે તો તેમનું લાયસન્સ ઓછામાં ઓછા ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર માર્ગ અક્સ્માત અટકાવવા તેમજ મેમો પ્રત્યે નાગરિકોની બેદરકારીને ધ્યાનમાં લેતાં આ પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે.

સરકારી સૂત્રોએ જણાવ્યું કે, ઘણા રાજ્યોમાં મોટાપાયે ટ્રાફિક મેમો ચૂકવવામાં આવી રહ્યા નથી. જેના લીધે મેમોના માધ્યમથી ખરાબ ડ્રાઇવિંગ અને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનો ઉદ્દેશ સફળ થઈ રહ્યો નથી. જેથી સરકાર લાયસન્સ જપ્ત કરવાનું વિચારી રહી છે. વધુમાં જે લોકો પર ઓછામાં ઓછા બે ઈ-મેમો પેન્ડિંગ હોય તો તેમના વાહન પર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વધારી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ 23 રાજ્યો અને સાત કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે રિપોર્ટ માગ્યો હતો કે, વ્હિકલ્સ ઍક્ટ હેઠળ મેમો આપવાનું સ્ટેટસ શું છે? આ ઍક્ટ હેઠળ સીસીટીવી કેમેરા લગાવવા, સ્પીડ ગન ચલાવવા તેમજ ઓટોમેટિક નંબર પ્લેટ રજિસ્ટ્રેશન સુવિધા શરુ થઈ છે કે કેમ? આ રિપોર્ટમાં ચોંકાવનારી સ્થિતિ નોંધાતાં કેન્દ્ર સરકાર આ પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે.

આ પણ વાંચોઃ નોઇડામાં લેમ્બોર્ગિની લઈને જતા યુવકે શ્રમિકોને કચડ્યાં, ઝડપાયા પછી પૂછ્યું- કોઈ મરી ગયું?

મેમો ભરવામાં સૌથી વધુ બેદરકારી દેશની રાજધાનીમાં

ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીમાં વિવિધ રાજ્યોમાં ઇશ્યુ થયેલા મેમોમાં દેશની રાજધાની દિલ્હીનો રિકવરી રેટ માત્ર 14 ટકા છે. જ્યારે કર્ણાટકમાં રિકવરી રેટ 21 ટકા છે. બીજી તરફ રાજસ્થાનમાં ઈ-મેમો ચૂકવણી પ્રત્યે સૌથી વધુ 76 ટકા નાગરિકો સજાગ છે. બિહારમાં મેમો રિકવરી રેટ 71 ટકા અને મધ્યપ્રદેશમાં 66 ટકા છે. ઉલ્લેખનીય છે, ચાલુ કેલેન્ડર વર્ષમાં દિલ્હીમાં અત્યારસુધી કુલ રૂ. 4468 કરોડના 5.3 કરોડ ઈ-મેમો ઇશ્યુ થયા છે. જ્યારે રાજસ્થાનમાં રૂ. 2333 કરોડના 87.7 લાખ ઈ-મેમો ઇશ્યુ થયા છે.

આ રીતે કામ કરશે સરકાર

ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ વ્હિકલના માલિક કે ડ્રાઇવરને ત્રણ દિવસની અંદર ઈ-મેમો નોટિસ મોકલવામાં આવશે. જેની ચૂકવણી 30 દિવસની અંદર કરવાની રહેશે. જો 30 દિવસની અંદર ચૂકવણી ન થાય તો કોર્ટ સમક્ષ મેમો રજૂ કરવામાં આવશે. તેમ છતાં 90 દિવસની અંદર ચૂકવણી કરવામાં ન આવી તો ડ્રાઇવિંગ લાયસન્સ અથવા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી) પેમેન્ટ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવા ઓર્ડર આપવામાં આવશે.

વારંવાર મેમો છતાં દંડ ન ભરતાં વાહનચાલકોની હવે ખેર નહીં, સરકારની નવો નિયમ બનાવવાની તૈયારી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…
INDIA

તમામ હોટલ-રેસ્ટોરન્ટ્સને સરકારનો કડક આદેશ, બિલમાં એકસ્ટ્રા LPG કે ફ્યુઅલ ચાર્જ વસૂલી નહીં શકાય | ccp…

March 26, 2026
મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
Next Post
વડોદરામાં મહિલા જીવદયા પ્રેમી સાથે બીભત્સ વર્તન અને મારામારી મામલે ભાઈ-બહેન વિરુદ્ધ ગુનો નોંધાયો | F…

વડોદરામાં મહિલા જીવદયા પ્રેમી સાથે બીભત્સ વર્તન અને મારામારી મામલે ભાઈ-બહેન વિરુદ્ધ ગુનો નોંધાયો | F...

હજારો શાળા બંધ અને સિલેબસનું સાંપ્રદાયિકરણ: સોનિયા ગાંધીએ શિક્ષણ નીતિ પર સરકારને ઘેરી | sonia gandhi…

હજારો શાળા બંધ અને સિલેબસનું સાંપ્રદાયિકરણ: સોનિયા ગાંધીએ શિક્ષણ નીતિ પર સરકારને ઘેરી | sonia gandhi...

વડોદરાના દંતેશ્વરમાં દર્શનમ એન્ટીકાના રહીશો દ્વારા બેનરો લગાવી ખુલ્લી કાંસનો વિરોધ કરાયો | Residents…

વડોદરાના દંતેશ્વરમાં દર્શનમ એન્ટીકાના રહીશો દ્વારા બેનરો લગાવી ખુલ્લી કાંસનો વિરોધ કરાયો | Residents...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં ઘટાડો: ચાંદી વધુ રૂ.1000 તૂટી : ડોલર ઈન્ડેક્સ ઘટયા પછી ફરી ઉંચકાયો | Gold falls: Silver fall…

સોનામાં ઘટાડો: ચાંદી વધુ રૂ.1000 તૂટી : ડોલર ઈન્ડેક્સ ઘટયા પછી ફરી ઉંચકાયો | Gold falls: Silver fall…

8 months ago
વડોદરાના કારેલીબાગમાં મોપેડની ડેકી ખોલી તેમાંથી લેપટોપ સાથેની બેગની ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arr…

વડોદરાના કારેલીબાગમાં મોપેડની ડેકી ખોલી તેમાંથી લેપટોપ સાથેની બેગની ચોરી કરનાર શખ્સ ઝડપાયો | Man arr…

8 months ago
નકલી પોલીસે હની ટ્રેપમાં ફસાવવા ૨૦ લાખ માંગી, ૨૦ હજાર પડાવ્યા | Ekkewe polis mi chofona ra angei 20 …

નકલી પોલીસે હની ટ્રેપમાં ફસાવવા ૨૦ લાખ માંગી, ૨૦ હજાર પડાવ્યા | Ekkewe polis mi chofona ra angei 20 …

1 month ago
હજારો શાળા બંધ અને સિલેબસનું સાંપ્રદાયિકરણ: સોનિયા ગાંધીએ શિક્ષણ નીતિ પર સરકારને ઘેરી | sonia gandhi…

હજારો શાળા બંધ અને સિલેબસનું સાંપ્રદાયિકરણ: સોનિયા ગાંધીએ શિક્ષણ નીતિ પર સરકારને ઘેરી | sonia gandhi…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News