gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વારસાઈની જમીન બાબતે શહેરના વકીલને ધમકી | City lawyer threatened over inheritance land

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
વારસાઈની જમીન બાબતે શહેરના વકીલને ધમકી | City lawyer threatened over inheritance land
0
VIEWS
Share on FacebookShare on Twitter

નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

જમીનની વહેંચણીનો વિવાદ કોર્ટમાં ચાલતો હોય તેનો રાગદ્વેશ રાખી ધમકી આપી

ભાવનગર: વારસાઈની જમીનની વહેંચણીનો વિવાદ કોર્ટમાં ચાલતો હોય તેનો રાગદ્વેશ રાખી શહેરના વકિલને ફોનમાં ધમકી આપ્યા અંગે નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

શહેરના કાળિયાબીડ રામનગર સોસાયટીમાં રહેતા અને વકિલાતનો વ્યવસાય કરતા ગોહિલ શિવભદ્રસિંહ દિલાવરસિંહે નિલમબાગ પોલીસ મથકમાં હરદેવસિંહ બહાદુરસિંહ ચુડાસમા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના મોસાળમાં માતાની વારસાઈની જમીન આવેલી હોય જે જમીન વારસાઈ બાબતે તેમના માતાના ભત્રીજીના પતિ ઉક્ત હરદેવસિંહ વિરૂદ્ધ જમીન બાબતેનો વિવાદ કોર્ટમાં ચાલતો હોય જે બાબતે રાગદ્વેશ રાખી ગત તા.૧૯-૧૨ના સાંજના સાતેક વાગ્યાના સમયે તેમના ફોનમાં ઉક્ત હરદવેસિંહે ફોન કરી તેમને અને તેમના પરિવારને અપશબ્દો કહી ધમકી આપી હતી. આ અંગે નિલમબાગ પોલીસે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કેન્સરના કેસમાં સતત વધારો, રોજના સરેરાશ 199 દર્દી, ચાર વર્ષમાં 10% કેસ વધ્યાં | Cancer Cas…
GUJARAT

February 14, 2026
જામનગરમાં જુગારિયા તત્વો હાઈટેક બન્યા : મોબાઈલ ફોનમાં આઈ.ડી. મારફતે કેસીનોનો જુગાર રમતાં એકની અટકાયત…

જામનગર નજીક નવા બંધાઈ રહેલા બિલ્ડીંગના પહેલા માળે પાણીનો છંટકાવ કરી રહેલા ચોકીદારનું અકસ્માતે નીચે પ…

Next Post
બાઇક સ્લિપ થતા ગંભીર ઈજાગ્રસ્ત ચાલકનું સારવાર દરમિયાન મોત | Driver seriously injured in bike slip di…

બાઇક સ્લિપ થતા ગંભીર ઈજાગ્રસ્ત ચાલકનું સારવાર દરમિયાન મોત | Driver seriously injured in bike slip di...

માતર તાલુકાના ચકચારી જમીન પ્રકરણમાં સાચા ખેડૂતને બિન-ખેડૂત ઠેરવવાના અધિકારીઓના કૌભાંડનો પર્દાફાશ | S…

માતર તાલુકાના ચકચારી જમીન પ્રકરણમાં સાચા ખેડૂતને બિન-ખેડૂત ઠેરવવાના અધિકારીઓના કૌભાંડનો પર્દાફાશ | S...

પ્રિન્ટેડશીટમાં હજુ અનેક રહસ્યો – વચેટિયાઓ, કમીશન એજન્ટોના નામ | Many more secrets in the printed sh…

પ્રિન્ટેડશીટમાં હજુ અનેક રહસ્યો - વચેટિયાઓ, કમીશન એજન્ટોના નામ | Many more secrets in the printed sh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિહોરમાં ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો, ભાવનગર-રાજકોટ માર્ગ એક કલાક બંધ | Gautameshwar Lake overflows in Se…

6 months ago
વિરમગામ તાલુકામાં 3 દરોડોમાં માત્ર 86 લીટર દેશી દારૃ ઝડપાયો | Only 86 liters of country liquor seize…

3 months ago
ભારે વરસાદની આગાહી વચ્ચે GPSCની પરીક્ષા, વડોદરામાં 4500 ઉમેદવારો | gpsc exam amid forecast of heavy …

5 months ago
મોડી રાત્રે દારૃ પીને કાર લઇને નીકળેલો એન્જિનિયર ઝડપાયો | Engineer caught driving car after drinking…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News