gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના 119 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 9.84 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | highes…

G METRO NEWS by G METRO NEWS
August 30, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના 119 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 9.84 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | highes…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Rain In Gujarat : રાજ્યમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તેવામાં આજે શનિવારે (30 ઓગસ્ટ) રાજ્યના 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 9.84 ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ નોંધાયો. 

119 તાલુકામાં વરસાદ

રાજ્યમાં આજે (30  ઓગસ્ટ) સવારના 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 119 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં આણંદના ઉમરેઠમાં 4.72 ઇંચ, મહીસાગરના કડાણામાં 4.33 ઇંચ અને સંતરામપુરામાં 4.13 ઇંચ, આણંદના બોરસદમાં 3 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 2.83 ઇંચ, પંચમહાલના ગોધરામાં 2.4 ઇંચ, અરવલ્લીના ભિલોડા, ભરૂચના ઝઘડીયા અને સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઍલર્ટ

જ્યારે સાબરકાંઠાના ઈડર, નર્મદાના સાગબારા, દાહોદાના લીમખેડા, વડોદરાના સાવલી, સુરતના ઓલપાડ અને કામરેજ સહિત 36 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 

ગુજરાતના 119 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 9.84 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 2 - imageગુજરાતના 119 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 9.84 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 3 - imageગુજરાતના 119 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 9.84 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…
GUJARAT

May 13, 2026
અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…

જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…

Next Post
VIDEO: 700 વર્ષ પહેલા સ્વયંભૂ નીકળેલી ગણેશજીની ચમત્કારી મૂર્તિ! પંચમહાલના પોપટપુરાના શ્રીજી ભક્તોની …

VIDEO: 700 વર્ષ પહેલા સ્વયંભૂ નીકળેલી ગણેશજીની ચમત્કારી મૂર્તિ! પંચમહાલના પોપટપુરાના શ્રીજી ભક્તોની ...

ગુજરાતમાં જન્મ-મરણની નોંધણી માટે નવી સિસ્ટમ, હવે E-olakhને બદલે કેન્દ્રના CRS પોર્ટલ પર થશે | New sy…

ગુજરાતમાં જન્મ-મરણની નોંધણી માટે નવી સિસ્ટમ, હવે E-olakhને બદલે કેન્દ્રના CRS પોર્ટલ પર થશે | New sy...

‘જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં જ રાજ્યનો દરજ્જો મળશે’, કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન

'જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં જ રાજ્યનો દરજ્જો મળશે', કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીધામના પરિણીત યુવક પાસેથી રૂ.5 કરોડ પડાવનાર મુંબઈની સિમરન ઝડપાઈ, પતિ સાથે મળી કર્યો બ્લેકમેઇલ | …

6 months ago
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓના લાયસન્સ રદ્દ કરવા રજૂઆત | Proposal to cancel licenses of trad…

નડિયાદ મહાનગરપાલિકા હસ્તકના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં ભાડાપટ્ટો પૂર્ણ થયો હોવા છતાં તંત્ર મૌન | De…

2 months ago
‘કાયદો-વ્યવસ્થાની જવાબદારી ઢાકાની’, બાંગ્લાદેશના આરોપો પર ભારતનો સ્પષ્ટ જવાબ, શેખ હસીના મામલે વધ્યો …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News