gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વારસિયા રિંગ રોડ પર મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલાના ગળામાંથી ચેન તોડીને આરોપી ફરાર | Accused abscond…

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in GUJARAT
0 0
0
વારસિયા રિંગ રોડ પર મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલાના ગળામાંથી ચેન તોડીને આરોપી ફરાર | Accused abscond…
2
VIEWS
Share on FacebookShare on Twitter

મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલાનો પીછો કરીને બાઇક સવાર બે આરોપીઓ દોઢ તોલા વજનની પેન્ડલ સાથેની ચેન તોડીને ભાગી ગયા હતા.

હરણી વારસિયા રિંગ રોડ પર શ્વેતા પાર્ક સોસાયટીમાં રહેતા 34 વર્ષના અનિતાબેન કેતનભાઇ શાહ ગઇકાલે સવારે સાડા પાંચ વાગ્યે તેઓ મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા. તેઓ ધવલ નર્સિંગ હોમ ચાર રસ્તા પાસે ઝાડ નીચે ઉભા હતા. તે દરમિયાન એક આરોપી ચાલતો આવી તેઓની સામે જોતો હતો. સામે રોડ  પર એક વ્યક્તિ બાઇક લઇને ઉભો હતો.  અનિતાબેનને બંનેની હિલચાલ શંકાસ્પદ લાગતા તેઓ ઉતાવળે  પગે સોસાયટીની અંદર જવા ચાલવા લાગ્યા હતા. તે દરમિયાન આરોપીએ પીછો કરી તેમના ગળામાંથી સોનાની પેન્ડલ સાથેની 16 ગ્રામ  વજનની ચેન કિંમત રૂપિયા 1 લાખની તોડી લીધી હતી અને થોડે દૂર ઉભેલા તેના સાગરિતની બાઇક પાછળ બેસીને ભાગી ગયો હતો. જે અંગે વારસિયા પોલીસે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Kaali Kheti does something unconventional! A black themed trailer in the release week – a first for …
GUJARAT

November 18, 2026
Get Ready to Feel the ‘Cha Cha Cha’ Effect with the Latest Track from ‘Party Animals’!

આરોગ્ય અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી જનજાગૃતિ અભિયાન ‘ ઓપરેશન હેલ્થ’નો પ્રારંભ

Next Post
સુરતમાં મંદિરની સાથે-સાથે લોકોના ઘરમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈઃ ભક્તિનો માહોલ સર્જાયો | Krishn…

સુરતમાં મંદિરની સાથે-સાથે લોકોના ઘરમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈઃ ભક્તિનો માહોલ સર્જાયો | Krishn...

ભચાઉમાં જન્માષ્ટમીની ઉજવણી માતમમાં ફેરવાઈ, મટકી ફોડ દરમિયાન થાંભલો પડતાં સગીરનું મોત | janmashtami t…

ભચાઉમાં જન્માષ્ટમીની ઉજવણી માતમમાં ફેરવાઈ, મટકી ફોડ દરમિયાન થાંભલો પડતાં સગીરનું મોત | janmashtami t...

5 દિવસથી ફરાર દેવાયત ખવડની ફાર્મહાઉસથી ધરપકડ, ધ્રુવરાજસિંહ પર હુમલાનો આરોપ | Devayat Khavad Arrested…

5 દિવસથી ફરાર દેવાયત ખવડની ફાર્મહાઉસથી ધરપકડ, ધ્રુવરાજસિંહ પર હુમલાનો આરોપ | Devayat Khavad Arrested...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં આજથી વિશ્વની સૌથી મોટી એઆઈ સમિટ : 600 સ્ટાર્ટઅપ જોડાયા | World’s largest AI summit in Delh…

9 months ago
બોટાદ સાળંગપુર રોડ પર બાઇક અને કાર અથડાતા દંપતી ખંડિત, પત્નીનું મોત | Couple injured in bike and car…

12 months ago
‘ચૂંટણી પંચ, તૈયાર રહેજો, અમે તમને…’ બિહારમાં SIR મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી, ECએ પણ આપ્યો જવાબ…

1 year ago
સુરેન્દ્રનગર જિલ્લામાં કોમર્શિયલ ગેસનો સ્ટોક 7 દિવસથી ઠપ્પ | Commercial gas stock in Surendranagar d…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News