gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાર્ષિક ૪ લાખ સુધીનો પગાર મેળવનારાને અપાતા ભથ્થાઓ પર ટેક્સ લાગશે નહિ | Rule changes by CBDT

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
વાર્ષિક ૪ લાખ સુધીનો પગાર મેળવનારાને અપાતા ભથ્થાઓ પર ટેક્સ લાગશે નહિ | Rule changes by CBDT
0
VIEWS
Share on FacebookShare on Twitter

પહેલા વાર્ષિક રૃા. 

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર

વાર્ષિક રૃા. ૪ લાખ સુધીની પગારની આવક ધરાવનારાઓને આપવામાં આવતા  બીજા ભથ્થાઓ પર કોઈ જ ટેક્સ હવેથી લાગશે નહિ. આ ભથ્થાઓની રકમ અગાઉ આવકમાં ઉમેરવામાં આવતા હતા. આ ભથ્થાઓમાં કંપની તરફથી ભાડાં મુક્ત રહેઠાણ આપવામાં આવતા હતા. ભાડાંમાં કન્સેશન આપવામાં આવતું હતું. મોટરકાર કે પછી ઘરમાં નોકરની સેવા પૂરી પાડતા હોય છે. ગેસના બિલ અને ઇલેક્ટ્રિસિટીના બિલ પણ કંપની જ ભરતી હોય છે. વૉટર સપ્લાય, એજ્યુકેશનના ખર્ચ અને મેડિકલના ખર્ચ ભથ્થા તરીકે આપતા હોય છે. ટ્રાવેલિંગ બિલમાં કન્સેશન કરી આપતા હોય છે. ગિફ્ટવાઉચર આપતા હોય છે. ખાવાનું સસ્તા દરે પૂરું પાડતા હોય છે. આ ભથ્થાઓના ખર્ચા પર અપર લિમિટ મૂકવામાં આવી હોવાનું જણાતું નથી.૫૦,૦૦૦થી વધુની વાર્ષિક આવક ધરાવનારાઓન પરક્વિઝિટની મળતી આ સુવિધાઓને કંપનીની કોસ્ટ ગણીને પગારની આવકમાં ઉમેરવામાં આવતી હતી. પરંતુ રૃા. ૫૦,૦૦૦થી ઓછી આવક ધરાવનારાઓને માટે તેને આવક ગણવામાં આવતી નહોતી. અઢારમી ઓગસ્ટે સીબીડીટીએ પરિપત્ર કરીને રૃા. ૫૦,૦૦૦ની વાર્ષિક આવક મર્યાદા વધારીને વાર્ષિક રૃા. ૪,૦૦,૦૦૦ (ચાર લખ) કરી દેવામાં આવી છે. હવે વાર્ષિક રૃા. ૪ લાખ સુધીની આવક ધરાવનારા પગારદાર નોકરિયાતોને ભથ્થાઓની મળતી સુવિધા પર કોઈ  ટેક્સ લગાડવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો પહેલા વાર્ષિક રૃા. ૫૦,૦૦૦થી વધારેની આવક ધરાવનારાઓને કંપની તરફથી આપવામાં આવતા પરક્વિઝિટ આવકમાં ઉમેરવામાં આવતા હતા. હવે વાર્ષિક રૃા. ૪ લાખથી વધારેની પગારની આવક ધરાવનારાઓની આવકમાં પરક્વિઝિટ-ભથ્થાને આવક તરીકે ઉમેરવામાં આવશ. 

આ જ રીતે બીજો એક નિયમ ૩ડીમાં ૧૭ (૨) રોમન સિક્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર મુજબ કંપનીઓ તેમના કર્માચારીઓને શેર્સ અને સિક્યોરીટી મફતમાં આપે છે. તેમને શેર્સ કન્સેશનલ રેટથી એલોટ કરતાં હોય છે. અગાઉ આ બધું જ ટેક્સેબલ હતું. વાર્ષિક રૃા. ૫૦,૦૦૦થી ઓછી આવક ધરાવનારા નોકરિયાતો માટે આ ટેક્સેબલ આવક નહોતી ગણાતીએમ વેરાના જાણકાર પ્રમોદ પોપટનું કહેવું છે. પરંતુ તેમાં પણ ફેરફાર કરીને વાર્ષિક રૃા. ૮ લાખ સુધીની આવક ધરાવનારાઓને કંપની તરફથી શેર્સ કે સિક્યોરિટી, ડિબેન્ચર મફતમાં આપવામાં આવે કે કન્સેશનલ દરથી શેર્સ એલોટ કરવામાં આવે તો તેને વેરાને પાત્ર ગણવામાં આવશે નહિ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો પ્રહાર: 10 કિલો હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ બે શખસની ધરપકડ | Vad…
GUJARAT

વડોદરામાં ડ્રગ્સ નેટવર્ક પર પોલીસનો પ્રહાર: 10 કિલો હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ બે શખસની ધરપકડ | Vad…

May 19, 2026
NEET પેપર લીક મામલો: ગાંધીનગરમાં ઉપવાસ પર બેસે તે પહેલાં જ NSUI કાર્યકરોની અટકાયત | NSUI Workers Det…
GUJARAT

NEET પેપર લીક મામલો: ગાંધીનગરમાં ઉપવાસ પર બેસે તે પહેલાં જ NSUI કાર્યકરોની અટકાયત | NSUI Workers Det…

May 19, 2026
અમદાવાદમાં સાયબર ફ્રોડ: ગરીબોના નામે 100થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવનાર ગેંગનો પર્દાફાશ, એકની ધરપકડ; 5…
GUJARAT

અમદાવાદમાં સાયબર ફ્રોડ: ગરીબોના નામે 100થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવનાર ગેંગનો પર્દાફાશ, એકની ધરપકડ; 5…

May 19, 2026
Next Post
૧૭ વર્ષની ડાન્સ ટીચરને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કર્યુ | 17 year old dance teacher raped after bein…

૧૭ વર્ષની ડાન્સ ટીચરને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કર્યુ | 17 year old dance teacher raped after bein...

૧ મહિના પછી પુત્રીનું મોત થયું ઃ અગાઉ પુત્રનું પણ મોત થયું હતું | Daughter died after 1 month: Son a…

૧ મહિના પછી પુત્રીનું મોત થયું ઃ અગાઉ પુત્રનું પણ મોત થયું હતું | Daughter died after 1 month: Son a...

જૂન ક્વાર્ટરમાં બેંક ડિફોલ્ટ 26 ટકા વધીને રૂ.63,000 કરોડની સપાટીએ | Bank defaults rise 26% to Rs 63 …

જૂન ક્વાર્ટરમાં બેંક ડિફોલ્ટ 26 ટકા વધીને રૂ.63,000 કરોડની સપાટીએ | Bank defaults rise 26% to Rs 63 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અરબ સાગરમાં વિકરાળ સ્વરૂપ લઈ રહેલું ‘શક્તિ’ વાવાઝોડું ગુજરાત તરફ ક્યારે ફંટાશે? મહારાષ્ટ્રમાં પણ ઍલર…

અરબ સાગરમાં વિકરાળ સ્વરૂપ લઈ રહેલું ‘શક્તિ’ વાવાઝોડું ગુજરાત તરફ ક્યારે ફંટાશે? મહારાષ્ટ્રમાં પણ ઍલર…

8 months ago
55 લાખ લોકોનું મફત અનાજ બંધ કરવા નોટિસોની જવાબદારી દુકાનદારો પર-રોષ | Shopkeepers responsible for no…

55 લાખ લોકોનું મફત અનાજ બંધ કરવા નોટિસોની જવાબદારી દુકાનદારો પર-રોષ | Shopkeepers responsible for no…

9 months ago
સાવધાન! ગુજરાતમાં 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, નિયમ તોડવાની ભૂલ ના કરતા | Gujarat T…

સાવધાન! ગુજરાતમાં 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, નિયમ તોડવાની ભૂલ ના કરતા | Gujarat T…

3 months ago
72 વર્ષના ‘બાપુજી’ 27 વર્ષની લાડીને પરણ્યા, 4 વર્ષ લિવ ઈનમાં રહ્યા, જોધપુરમાં કર્યા લગ્ન | jodhpur u…

72 વર્ષના ‘બાપુજી’ 27 વર્ષની લાડીને પરણ્યા, 4 વર્ષ લિવ ઈનમાં રહ્યા, જોધપુરમાં કર્યા લગ્ન | jodhpur u…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News