gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વાલીઓ ચેતજો! 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાનમાં દુષ્કર્મ, લખનઉમાં શરમજનક ઘટના | four year old girl Ass…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in INDIA
0 0
0
વાલીઓ ચેતજો! 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાનમાં દુષ્કર્મ, લખનઉમાં શરમજનક ઘટના | four year old girl Ass…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના લખનઉથી  એક ચોંકાવનારી અને ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. જ્યાં સ્કૂલ વાનચાલકે ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે બાળકી તેના ઘરે પહોંચી અને ઈશારા દ્વારા માતાને ઘટના વિશે જણાવ્યાબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. હાલ માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

જાણો શું છે મામલો

અહેવાલો અનુસાર, લખનઉના ઇન્દિરાનગરમાં આવેલી શાળાના વાનચાલકે  ચાર વર્ષની માસૂમ બાળકીને સ્કૂલે લઈ જતી વખતે વાનમાં દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે બાળકી ઘરે પહોંચી ત્યારે માતાને આ સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી. બાળકીનું નિવેદન સાંભળીને પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.  માતા તાત્કાલિક ફરિયાદ લઈને શાળામાં પહોંચી ગઈ. આ દરમિયાન આરોપી વાનચાલકે બાળકીની માતાને ધમકી આપી હતી  અને શાળા મેનેજમેન્ટે પણ આ મામલે કોઈ કાર્યવાહી કરી ન હતી. જો કે,બાદમાં બાળકીની માતાએ ઈન્દિરાનગર પોલીસ સ્ટેશનમાં વાનચાલક મોહમ્મદ આરિફ અને મેનેજર સંદીપ કુમાર સામે ફરિયાદ નોંધાવી હતી. આ  ફરિયાદના આધારે પોલીસે આરોપી મોહમ્મદ આરિફની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: યુપીના મથુરામાં એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત, કાર-ટ્રક વચ્ચે ટક્કરમાં 6ના દર્દનાક મોત

વાનચાલકે બાળકીને ડરાવી ધમકાવીને આ કૃત્યુ આચર્યું 

માતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ‘ઘટના સમયે બાળકી સ્કૂલ વાનમાં એકલી હતી. બાળકીએ મને ઈશારા દ્વારા વાનચાલકે આચરેલા કૃત્યુ વિશે જણાવ્યું હતું. ત્યારબાદ હું બાળકીને ડૉક્ટર પાસે લઈ ગઈ, જ્યાં ઈજાઓની પુષ્ટિ થઈ.’ પોલીસના જણાવ્યા અનુસાર, વાનચાલકે બાળકીને ડરાવી ધમકાવીને આ કૃત્યુ આચર્યું હતું, જેના કારણે બાળકી ડરી ગઈ હતી. આરોપીએ બાળકીની માતાને ધમકી પણ આપી હતી કે જો તે ફરિયાદ કરશે તો તે બાળકીને ગાયબ કરી દેશે.’

આ સમગ્ર મામલે કાર્યવાહી કરતા પોલીસે આરોપીએ જે વાનચલાવી હતી તે પણ કબજે કરી લીધી છે. આ ઘટના અંગે ડીસીપી પૂર્વ ઝોન શશાંક સિંહે જણાવ્યું હતું કે, ‘આરોપીની ધરપકડ કરની વધુ તપાસ હાથ  ધરવામાં આવી રહી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…
INDIA

સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…

May 18, 2026
NEET-UG પેપર લીક કાંડમાં બ્યુટીશિયનની એન્ટ્રી! CBI તપાસમાં સામે આવી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, કુલ 11…
INDIA

NEET-UG પેપર લીક કાંડમાં બ્યુટીશિયનની એન્ટ્રી! CBI તપાસમાં સામે આવી ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, કુલ 11…

May 18, 2026
દોઢ કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો પર પથ્થરમારો, બિહારના મુઝફ્ફરપુરમાં મુસાફરોમાં ડર પેઠો | Vande B…
INDIA

દોઢ કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો પર પથ્થરમારો, બિહારના મુઝફ્ફરપુરમાં મુસાફરોમાં ડર પેઠો | Vande B…

May 18, 2026
Next Post
વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડોવાયું, CBI કરે તપાસ…’, ઉમા ભારતીએ કોના પર સવાલ ઊઠાવ્યાં |…

વ્યાપમ કૌભાંડમાં મારું નામ કેવી રીતે સંડોવાયું, CBI કરે તપાસ...', ઉમા ભારતીએ કોના પર સવાલ ઊઠાવ્યાં |...

‘ચલો તમને ગંગા સ્નાન કરાવી લાઉં…’ દિવ્યાંગ પતિને પીઠ પર બેસાડી કાંવડ યાત્રાએ નીકળી પત્ની | Muzaffa…

'ચલો તમને ગંગા સ્નાન કરાવી લાઉં...' દિવ્યાંગ પતિને પીઠ પર બેસાડી કાંવડ યાત્રાએ નીકળી પત્ની | Muzaffa...

યુપીના મથુરામાં એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત, કાર-ટ્રક વચ્ચે ટક્કરમાં 6ના દર્દનાક મોત | UP yamuna e…

યુપીના મથુરામાં એક્સપ્રેસ વે પર ભયંકર અકસ્માત, કાર-ટ્રક વચ્ચે ટક્કરમાં 6ના દર્દનાક મોત | UP yamuna e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ગીઝરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Fire breaks out in geyser due to short circuit in Vadodar…

વડોદરામાં ગીઝરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Fire breaks out in geyser due to short circuit in Vadodar…

5 months ago
હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 ભક્તોના મોત, વીજકરંટને લીધે દુર્ઘટના સર્જાયાની આશંકા | Harid…

હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 ભક્તોના મોત, વીજકરંટને લીધે દુર્ઘટના સર્જાયાની આશંકા | Harid…

10 months ago
લગ્ન કરીને યુવતીએ પતિના ઘરે રહેવાનું કહેતા પોલીસ સ્ટેશનમાં મારા મારી | Iwe ekkewe polis lon Isanpur …

લગ્ન કરીને યુવતીએ પતિના ઘરે રહેવાનું કહેતા પોલીસ સ્ટેશનમાં મારા મારી | Iwe ekkewe polis lon Isanpur …

4 weeks ago
સાંસદ ખેલ મહોત્સવની મુલાકાત લેતું જામનગર બીજેપી નવનિયુકત શહેર સંગઠન

સાંસદ ખેલ મહોત્સવની મુલાકાત લેતું જામનગર બીજેપી નવનિયુકત શહેર સંગઠન

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News