gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાવોલના રેલવે ફાટક ઉપર ટ્રાફિકજામ વાહનચાલકો પરેશાન,ટ્રેનને રોકવી પડી | Traffic jam at Vavol railway …

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
વાવોલના રેલવે ફાટક ઉપર ટ્રાફિકજામ વાહનચાલકો પરેશાન,ટ્રેનને રોકવી પડી | Traffic jam at Vavol railway …
1
VIEWS
Share on FacebookShare on Twitter

ઓવરબ્રિજની માગણી પડતર છે ત્યારે

શહેરના સે-૫થી વાવોલ જવા માટે તહેવારમાં ટ્રાફિકને કારણે સાંકડું ફાટક બંધ ન થતા ટ્રેનને પણ રોકાવું પડયું ઃ લોકોમાં વધી રહેલો રોષ

ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર-૫થી વાવોલ જવા માટે સાંકડા રેલવે
ફાટકને કારણે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે આજે તહેવારના સમયમાં અહીં ભારે
ટ્રાફિકને કારણે લોકો હેરાન થયા હતા અને તેના કારણે વડનગરથી વલસાડ જતી ટ્રેનને પણ
ઉભા રહી જવું પડયું હતું. ટ્રાફિક હળવો થયા બાદ ટ્રેન રવાના થઈ હતી. આ વિસ્તારમાં
રોજિંદી ટ્રાફિકની સમસ્યને કારણે હવે નાગરિકો એટલા કંટાળી ગયા છે કે આગામી દિવસમાં
રેલ રોકો આંદોલન કરે તો નવાઈ નહીં.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં વસાહતો વધી રહી છે
તેના કારણે ટ્રાફિકની સમસ્યા ભયંકર રૃપ ધારણ કરી રહી છે. આ સ્થિતિમાં ન્યુ
વાવોલમાં હાલ સંખ્યાબંધ વસાહતો થવાને કારણે સેક્ટર ૫થી વાવોલ તરફના માર્ગ ઉપર ભારે
ટ્રાફિક જોવા મળી રહ્યો છે એટલું જ નહીં રોડ નંબર ત્રણ થી વાવલ જવા માટે અંડર
પાસની કામગીરી ચાલી રહી છે જેના પગલે હાલ વાવોલ તરફ જવા માટે આજ મુખ્ય માર્ગ બની
ગયો છે પરંતુ અહીં રેલવેના નાના ફાટકને કારણે ટ્રાફિક જામની સમસ્યા ખૂબ જ ગંભીર
બની રહે છે. સવાર અને સાંજના સમયે વાહનોની લાંબી કતારો રહેતી હોય છે. આ સ્થિતિમાં
સ્થાનિક ધારાસભ્ય તેમજ અન્ય આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે અને અહીં
ઓવરબ્રિજ ઉભો કરવા માંગણી કરવામાં આવી છે પરંતુ હજી સુધી તે દિશામાં કોઇ જ
કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આજે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે વાવોલ તરફ જતા
અને આવતા ભારે ટ્રાફિક હોવાને કારણે ફાટક બંધ થઈ શકે તેવી સ્થિતિ જ ન હતી. આ
સાંકડા ફાટકને કારણે લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો અને તે વચ્ચે વડનગરથી વલસાડ જતી
ટ્રેનને પણ પસાર થવાનું હતું. જેના કારણે વાહન ચાલકો સતત ટ્રેક ઉપરથી પસાર થતા
ટ્રેનને ઉભા રહી જવાની ફરજ પડી હતી. ત્યારબાદ આ ઘટના અંગે રેલવે વિભાગ દ્વારા
સ્થાનિક પોલીસની મદદ માગવામાં આવતા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી અને ટ્રાફિક હળવો
કર્યા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ વિસ્તારમાં રોજિંદી ટ્રાફિકની સમસ્યને
કારણે હવે નાગરિકો એટલા કંટાળી ગયા છે કે આગામી દિવસમાં રેલ રોકો આંદોલન કરે તો
નવાઈ નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Next Post
4.5 કિ.મી. લાંબી માલગાડી રૂદ્રાસ્ત્રે 14 કલાકમાં 400 કિલોમીટર અંતર કાપ્યુ

કુલગામમાં ઓપરેશન અમલમાં આતંકીઓ સામે લડતા બે જવાન શહીદ : 10થી વધુ ઘાયલ

ભાયલીમાં ઘરના નોકરે રૃા.૨૦ લાખ રોકડની ઉઠાંતરી કરી | 20 lakh theft in bhayalis house

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરની મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીના આત્મહત્યાના પ્રકરણમાં ઉછીના પૈસા અને પિતાનો ઠપકો કારણભૂત …

1 year ago
વડોદરામાં વોર્ડ નંબર 10 ના મહિલા કોર્પોરેટરને રીપીટ કરતા ઉમેદવાર યોગ્ય નથી ના બેનરો લાગતા વિવાદ | Co…

6 months ago
‘અમારા તો મુખ્યમંત્રી જ ઘૂસણખોર….’ અખિલેશ યાદવનો યોગી આદિત્યનાથ પર ગંભીર કટાક્ષ | akhilesh yadav c…

12 months ago
રાજકોટમાં આજે ઐતિહાસિક મેગા ડિમોલિશન, જંગલેશ્વરના 1400થી વધુ મકાનો તોડી પડાશે, આખું શહેર ‘નો ફ્લાય ઝ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News