gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાસદ ટોલનાકા પાસે રૂા. 33.92 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor worth Rs 33 92 l…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
વાસદ ટોલનાકા પાસે રૂા. 33.92 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ | Truck loaded with liquor worth Rs 33 92 l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વાસદ- બગોદરા સ્ટેટ હાઈવે ઉપર

– 320 પેટી દારૂ સહિત 64 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઈવર અને ક્લીનરની અટકાયત : 4 વિરૂદ્ધ ગુનો

આણંદ : વાસદ- બગોદરા સ્ટેટ હાઈવે ઉપર વાસદ નજીક ક્લોથ કંપની પાસેથી રૂા. ૩૩.૯૨ લાખનો દારૂનો જથ્થો ભરેલી ટ્રકને આણંદ એલસીબીએ ઝડપી પાડી હતી. પોલીસે દારૂ તથા ટ્રક સહિત રૂા. ૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક અને ક્લીનરને ઝડપી પાડી ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. 

વાસદ ટોલનાકાથી બગોદરા તરફ કન્ટેનરમાં દારૂ ભરી જવાનો હતો. ત્યારે આણંદ એલસીબી પોલીસની ટીમ વાસદ ટોલનાકા નજીક ક્લોથ ફેક્ટરી સામે વોચમાં હતી. દરમ્યાન ટ્રકને અટકાવી ચાલક અને ક્લીનર ભવાનીસિંહ ડુંગરસિંહ રાવત અને વિજયસિંહ દોલતસિંહ રાવત બંને રહે. રાજસ્થાનવાળાની અટકાયત કરી હતી.

 પોલીસે કન્ટેનર ટ્રકના દરવાજાનું સીલ તોડાવી અંદર તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે ટ્રકમાંથી ૩૨૦ નંગ વિદેશી દારૂની પેટીઓ જેની અંદાજીત કિંમત કિંમત રૂપિયા ૩૩,૯૧,૯૨૦નો જથ્થો, ટ્રક સહિત ૬૪,૦૧,૯૨૦નો મુદ્દા માલ કબજે કર્યો હતો.  વધુ પૂછપરછ કરતા રાજસ્થાનના ફતેસિંહે ફોન ઉપર વાત કરી ખેડા હાઇવે નજીકથી ખાલી ટ્રક આપી દમણ જવા કહ્યું હતું. જોન્ટીભાઈનો નંબર આપી તેની સાથે વાત કરી લેવા કહી દમણથી દારૂ ભર્યા બાદ ગુજરાતના જે લોકેશન ઉપર કહે ત્યાં ખાલી કરવાનો હતો. જેથી જોન્ટીભાઈનો સંપર્ક કરતા તેઓએ ટ્રક લઈ જઈ દમણથી વિદેશી દારૂ ભરી આપી વાપી નજીક ટ્રક સોંપી હતી. જોન્ટીભાઈએ લોકેશન આપે તે મુજબ તેઓ આગળ વધી રહ્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે ટ્રક ચાલક તથા ક્લીનર અને રાજસ્થાનના ફતેસિંહ તથા જોન્ટીભાઈ નામના શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
31 જાન્યુઆરી સુધી ભાવનગર-ઓખા ટ્રેનમાં થર્ડ એ.સી. કોચ જોડાયેલો રહેશે | Third AC coach will remain att…

31 જાન્યુઆરી સુધી ભાવનગર-ઓખા ટ્રેનમાં થર્ડ એ.સી. કોચ જોડાયેલો રહેશે | Third AC coach will remain att...

વિદ્યાનગરની રાધે ઢોકળા હોટેલમાં ખોરાકમાં ભેળસેળ જણાતા સીલ | Seals found in food adulteration at Radh…

વિદ્યાનગરની રાધે ઢોકળા હોટેલમાં ખોરાકમાં ભેળસેળ જણાતા સીલ | Seals found in food adulteration at Radh...

ટ્રેક્ટરની ટ્રોલીની ટક્કરે રિક્ષામાં સવાર મહિલા મુસાફરનું મોત | A female passenger in a rickshaw die…

ટ્રેક્ટરની ટ્રોલીની ટક્કરે રિક્ષામાં સવાર મહિલા મુસાફરનું મોત | A female passenger in a rickshaw die...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

દેશનું અર્થતંત્ર મજબૂત થતા હવે ટેક્સ ઘટતા જશે : પીએમ મોદી

1 year ago
બેંગલોરમાં કમોસમી જળબંબાકાર : ત્રણનાં મોત હિમાચલમાં મૂશળધાર વરસાદમાં બેનાં મોત | Unseasonal waterlog…

બેંગલોરમાં કમોસમી જળબંબાકાર : ત્રણનાં મોત હિમાચલમાં મૂશળધાર વરસાદમાં બેનાં મોત | Unseasonal waterlog…

1 year ago
2026માં 5 રાજ્યોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી, ભાજપ માટે મોકો અને વિપક્ષ માટે પડકાર | Assembly election…

2026માં 5 રાજ્યોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી, ભાજપ માટે મોકો અને વિપક્ષ માટે પડકાર | Assembly election…

9 months ago
ઝાડ સાથે અથડાતાં કાર ચાલક યુવકનું મોત | Ewe anuon a mano mwirin an ewe mota a turutiw won ira

ઝાડ સાથે અથડાતાં કાર ચાલક યુવકનું મોત | Ewe anuon a mano mwirin an ewe mota a turutiw won ira

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News