gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાસદ ટોલનાકા પાસે રૂા. 58.96 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું | Container filled with liquor worth …

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
વાસદ ટોલનાકા પાસે રૂા. 58.96 લાખનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું | Container filled with liquor worth …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– વડોદરા- અમદાવાદ ને.હા. ઉપર આવેલા

– ગુપ્ત ખાનામાં દારૂની 351 પેટી સંતાડી હતી : રાજસ્થાનના બે શખ્સની અટકાયત સાથે 3 વિરૂદ્ધ ગુનો

આણંદ : વડોદરા અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આવેલા આણંદ જિલ્લાના વાસદ ટોલનાકા નજીકથી વાસદ પોલીસની ટીમે ગતરોજ રૂપિયા ૫૮.૯૬ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક કન્ટેનર સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી પાડયા હતા. પોલીસે કુલ ૩૫૧ નંગ વિદેશી દારૂની પેટીઓ કબજે લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વાસદ પોલીસની ટીમ ગત રોજ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એક ટ્રક કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વાસદ ટોલનાકા નજીકથી પસાર થનાર હોવાની માહિતી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ વાસદ ટોલનાકાથી થોડે દૂર વોચમાં હતી. દરમ્યાન ટ્રક આવી ચડતા પોલીસે તેને અટકાવી હતી. પોલીસે ટ્રકના ચાલક તથા તેની સાથે સવાર અન્ય એક શખ્સના નામ ઠામ અંગે પૂછતા તે મોહનલાલ સતારામ સારન જાટ (ચાલક) અને કૃષ્ણકુમાર પુરારામ ગોદારા બંને રહે. બાડમેર રાજસ્થાનવાળા હોવાનું અને કન્ટેનર ખાલી હોવાનું જણાવ્યું હતું. પોલીસે શંકાને આધારે તપાસ કરતા કેબિન નજીકથી એક ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. જે ખોલીને અંદર જોતા વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે ટ્રક ચાલક તથા તેની સાથેના શખ્સની અટકાયત કરી ટ્રક કન્ટેનર પોલીસ મથકે લાવી ગણતરી કરતા વિદેશી દારૂની કુલ ૩૫૧ નંગ પેટીઓ થઈ હતી જેની અંદાજિત કિંમત રૂપિયા ૫૮,૯૬,૮૦૦ જેટલી થવા જાય છે. પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક મળી કુલ રૂપિયા ૬૯,૦૬,૮૦૦નો મુદ્દામાલ કબજે લઈ બંને શખ્સોની પૂછપરછ કરતા જગદીશ નામના શખ્સે ચંડીગઢ પંજાબ હોટલથી દારૂ ભરેલ ટ્રક આપી હતી. ગુજરાતમાં આવતા તે ફોન ઉપર સંપર્કમાં રહી તેના બતાવ્યા પ્રમાણે ગાડી લઈ આગળ જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
બિહારમાં આજે પ્રથમ તબક્કા હેઠળ 121 વિધાનસભા બેઠકો પર મતદાન | Voting in 121 assembly seats in Bihar t…

બિહારમાં આજે પ્રથમ તબક્કા હેઠળ 121 વિધાનસભા બેઠકો પર મતદાન | Voting in 121 assembly seats in Bihar t...

આણંદ જિલ્લા ભાજપ સંગઠનમાં નિમણૂક માટે આણંદ અને સોજીત્રાના ધારાસભ્યોનું લોબિંગ | Lobbying of MLAs fro…

આણંદ જિલ્લા ભાજપ સંગઠનમાં નિમણૂક માટે આણંદ અને સોજીત્રાના ધારાસભ્યોનું લોબિંગ | Lobbying of MLAs fro...

ભારત રશિયાના ઓઇલની આયાતમાં ડિસેમ્બરથી ક્રમશઃ ઘટાડો કરશે! | India will gradually reduce Russian oil i…

ભારત રશિયાના ઓઇલની આયાતમાં ડિસેમ્બરથી ક્રમશઃ ઘટાડો કરશે! | India will gradually reduce Russian oil i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં સ્થાનિકોએ વિરોધ કરતાં ઉત્રાણ-કોસાડના શેલ્ટર હોમનું સ્થળ ફરી બદલાશે | location of Utran Kosad…

સુરતમાં સ્થાનિકોએ વિરોધ કરતાં ઉત્રાણ-કોસાડના શેલ્ટર હોમનું સ્થળ ફરી બદલાશે | location of Utran Kosad…

8 months ago
એર ઇન્ડિયા એરપોર્ટ પર વિમાન ભુલી ગઇ, 13 વર્ષ સુધી પડયું રહ્યું | Air India plane forgotten at airpor…

એર ઇન્ડિયા એરપોર્ટ પર વિમાન ભુલી ગઇ, 13 વર્ષ સુધી પડયું રહ્યું | Air India plane forgotten at airpor…

10 months ago
છોટા ઉદેપુર: ભારે વરસાદને પગલે બોડેલી-હાલોલ રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું, વાહનવ્યવહાર ઠપ | Heavy Rain …

છોટા ઉદેપુર: ભારે વરસાદને પગલે બોડેલી-હાલોલ રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું, વાહનવ્યવહાર ઠપ | Heavy Rain …

4 months ago
ભારતને મળશે ઈઝરાયલનું અભેદ્ય સુરક્ષા કવચ! PM મોદીના પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ, દુશ્મન દેશો ટેન્શન…

ભારતને મળશે ઈઝરાયલનું અભેદ્ય સુરક્ષા કવચ! PM મોદીના પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ, દુશ્મન દેશો ટેન્શન…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News