gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વાહનમાં ‘સુપર’ કે ‘પ્રીમિયમ’ પેટ્રોલ નંખાવો છો? જાણો તેનો કોઈ ફાયદો છે પણ કે નહીં | premium petrol v…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2025
in Business
0 0
0
વાહનમાં ‘સુપર’ કે ‘પ્રીમિયમ’ પેટ્રોલ નંખાવો છો? જાણો તેનો કોઈ ફાયદો છે પણ કે નહીં | premium petrol v…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Premium Petrol: તમે પેટ્રોલ પંપ પર વિવિધ ઇંધણ વિકલ્પો જોયા હશે. વિવિધ ઇંધણ વિકલ્પ એટલે પેટ્રોલ, ડીઝલ અને સીએનજી નહિ, પરંતુ પેટ્રોલ પંપ પર નોર્મલ પેટ્રોલ અને પ્રીમિયમ પેટ્રોલ. પ્રીમિયમ પેટ્રોલને હાઇ-ઓક્ટેન ફ્યુઅલ, એક્સ્ટ્રા માઇલ, સુપર ફ્યુઅલ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. તેમજ આ પ્રીમિયમ સાંભળીને જ સમજાય જાય કે આ ચોક્કસ મોંઘુ જ હશે. એવામાં પ્રશ્ન થાય કે નોર્મલ પેટ્રોલની સરખામણીમાં પ્રીમિયમ પેટ્રોલ કેટલું ફાયદાકારક છે અને કોને કોને વાપરવું જોઈએ?   

પ્રીમિયમ પેટ્રોલ શું છે?

જેમ વાહન જુનું થતું જાય છે તેમ તેના એન્જિનમાં કાર્બન ડિપોઝિટ એકઠા થવા લાગે છે, જે એન્જિનની કાર્યક્ષમતાને ઘટાડે છે, પરંતુ પ્રીમિયમ પેટ્રોલમાં રહેલા એક્સ્ટ્રા એડિટીક્સ આ કાર્બન ડિપોઝિટને સાફ કરે છે, જેથી એન્જિનની કાર્યક્ષમતા વધે છે અને સારી રીતે કામ કરે છે. 

તેમજ પ્રીમિયમ પેટ્રોલને હાઇ-ઓક્ટેન પેટ્રોલ કહેવા પાછળનું કારણ એ છે કે સામાન્ય પેટ્રોલમાં ઓક્ટેનનું લેવલ 87 સુધી હોય છે, જ્યારે પ્રીમિયમ પેટ્રોલમાં તે 91 થી 94 ની આસપાસ હોય છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો પેટ્રોલમાં ઓક્ટેનનું પ્રમાણ જેટલું વધારે હશે, તે એન્જિનને ઓછું નુકસાન પહોંચાડશે. એવામાં જો એન્જિન સારી સ્થિતિમાં હોય તો વાહન પણ સારું માઈલેજ આપે છે. 

આથી એવું કહી શકાય કે પ્રીમિયમ પેટ્રોલ ઉપયોગી છે. પણ હવે પ્રશ્ન એ થાય કે શું તે દરેક કાર માટે ઉપયોગી છે. 

પ્રીમિયમ પેટ્રોલ શેના માટે છે?

ટેકનિકલ વિગતો પરથી, એ સમજી શકાય છે કે પ્રીમિયમ પેટ્રોલ ખરેખર સામાન્ય પેટ્રોલ કરતાં વધુ સારું છે. હવે તમારે આ પેટ્રોલ ભરાવવું જોઈએ કે નહીં, તે તમારા વાહ  પર આધાર રાખે છે. જો તમારી પાસે અલ્ટ્રા પ્રીમિયમ વાહન હોય તો તમારે પ્રીમિયમ પેટ્રોલનો ઉપયોગ કરવો જોઈએ. 

જો તમારી કારના મેન્યુઅલમાં ઓટો ઉત્પાદકે તમારી કારના એન્જિન માટે ફક્ત સામાન્ય પેટ્રોલનો ઉપયોગ કરવાની સલાહ આપી હોય, તો ભૂલથી પણ પ્રીમિયમ પેટ્રોલ ભરશો નહીં, આ એન્જિનને નુકસાન પહોંચાડી શકે છે.

તેમજ જો તમારું વાહન જૂનું હોય, તો પણ તમે પ્રીમિયમ પેટ્રોલનો ઉપયોગ કરી શકો છો. પરંતુ નવી કારમાં પ્રીમિયમ પેટ્રોલનો ઉપયોગ કરવાનો કોઈ મતલબ નથી. 

વાહનમાં 'સુપર' કે 'પ્રીમિયમ' પેટ્રોલ નંખાવો છો? જાણો તેનો કોઈ ફાયદો છે પણ કે નહીં 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …
Business

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …

March 27, 2026
શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…
Business

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…

March 27, 2026
1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …
Business

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

March 27, 2026
Next Post
કોરોનાનો નવો વેરિયન્ટ કેટલો ખતરનાક? ICMRએ કહ્યું- ગભરાશો નહીં, વાઇરલ ફીવર જેવા છે લક્ષણો | icmr stat…

કોરોનાનો નવો વેરિયન્ટ કેટલો ખતરનાક? ICMRએ કહ્યું- ગભરાશો નહીં, વાઇરલ ફીવર જેવા છે લક્ષણો | icmr stat...

ITR ફાઇલ કરતાં પહેલા ખાસ ચેક કરવા જોઈએ આ 2 ફૉર્મ, નહીંતર અટકી શકે છે રિફંડ! | ITR Filling 2025 26 In…

ITR ફાઇલ કરતાં પહેલા ખાસ ચેક કરવા જોઈએ આ 2 ફૉર્મ, નહીંતર અટકી શકે છે રિફંડ! | ITR Filling 2025 26 In...

ચર્ચિત શિક્ષક ખાન સરે ગુપચુપ કર્યા લગ્ન, વિદ્યાર્થીઓને જમણવારનું આમંત્રણ: લોકોએ પૂછ્યું કોણ છે પત્ની…

ચર્ચિત શિક્ષક ખાન સરે ગુપચુપ કર્યા લગ્ન, વિદ્યાર્થીઓને જમણવારનું આમંત્રણ: લોકોએ પૂછ્યું કોણ છે પત્ની...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં આર્સેનિક અને સીસુ પછી માતાના દૂધમાં યુરેનિયમ જોવા મળ્યું, શીશુના સ્વાસ્થ્યને લગતો ગંભીર ખતર…

બિહારમાં આર્સેનિક અને સીસુ પછી માતાના દૂધમાં યુરેનિયમ જોવા મળ્યું, શીશુના સ્વાસ્થ્યને લગતો ગંભીર ખતર…

4 months ago
ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ આઠ મહિનાની ટોચે | Manufacturing sector activity at eight month high

ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિઓ આઠ મહિનાની ટોચે | Manufacturing sector activity at eight month high

12 months ago
બીજા રાજ્યોમાં છુપાયેલા ગુનેગારોને શોધવાની ઝુંબેશ જારી,વધુ પાંચ વોન્ટેડ આરોપી પકડાયા | five wanted a…

બીજા રાજ્યોમાં છુપાયેલા ગુનેગારોને શોધવાની ઝુંબેશ જારી,વધુ પાંચ વોન્ટેડ આરોપી પકડાયા | five wanted a…

4 months ago
કાલથી 4 જોડી ટ્રેનમાં બે-બે એક્સ્ટ્રા જનરલ સેકન્ડ ક્લાસ કોચ લગાવાશે | two extra general second class…

કાલથી 4 જોડી ટ્રેનમાં બે-બે એક્સ્ટ્રા જનરલ સેકન્ડ ક્લાસ કોચ લગાવાશે | two extra general second class…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News