gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચર્ચિત શિક્ષક ખાન સરે ગુપચુપ કર્યા લગ્ન, વિદ્યાર્થીઓને જમણવારનું આમંત્રણ: લોકોએ પૂછ્યું કોણ છે પત્ની…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2025
in INDIA
0 0
0
ચર્ચિત શિક્ષક ખાન સરે ગુપચુપ કર્યા લગ્ન, વિદ્યાર્થીઓને જમણવારનું આમંત્રણ: લોકોએ પૂછ્યું કોણ છે પત્ની…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Khan Sir’s Wife Is Trending In Google: પહલગામ હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલી દરમિયાન પાકિસ્તાનની નીતિઓ પર કટાક્ષ કરનારા ખાન સરના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયા હતાં. આ ખાન સર હવે ફરી એકવાર ગુગલ પર ટ્રેન્ડિંગમાં છે. આ વખતે તેમની પર્સનલ લાઈફના લીધે તેઓ ચર્ચામાં આવ્યા છે.

આ વીડિયોથી ચર્ચામાં આવ્યા ખાન સર

પટનાના ચર્ચિત શિક્ષક ખાન સરના એક વીડિયોથી તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે. જેમાં તે પોતાના વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં પોતાના લગ્ન વિશેના શુભ સમાચાર આપતાં જોવા મળ્યા છે. તેમણે કહ્યું કે, હવે હું સિંગલ નથી. આ યુદ્ધ દરમિયાન મારા લગ્ન થઈ ચૂક્યા છે. હવે હું તમારા માટે ભોજનની વ્યવસ્થા કરી રહ્યો છું. સૌથી પહેલાં મેં તમારી સાથે આ વાત શેર કરી છે. કારણકે, મારૂ અસ્તિત્વ તમારા લોકોથી છે. હું ભોજનનું વિચારી રહ્યો છું. 6 જૂન માટે, બરાબર છે ને? 6 જૂન આસપાસ.

ચર્ચિત શિક્ષક ખાન સરે ગુપચુપ કર્યા લગ્ન, વિદ્યાર્થીઓને જમણવારનું આમંત્રણ: લોકોએ પૂછ્યું કોણ છે પત્ની? 2 - image

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગમાં

આ જાહેરાત બાદ ખાન સર સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. વિદ્યાર્થીઓ અને ચાહકો તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. Xથી માંડી ઈન્સ્ટાગ્રામ અને યુટ્યૂબ સુધી તમામ પ્લેટફોર્મ પર તેમના લગ્નના વીડિયો અને તેમની પત્ની વિશે ચર્ચા થઈ રહી છે. તેની અસર ગુગલ પર પણ જોવા મળી છે. લોગો ગુગલમાં ખાન સરની પત્ની વિશે સર્ચ કરી રહ્યા છે. મોટાભાગના લોકો જાણવા માગે છે કે, ખાન સરે કોની સાથે લગ્ન કર્યા છે. ઘણા લોકો ખાન સરની પત્નીની તસ્વીર શોધી રહ્યા છે.

ચર્ચિત શિક્ષક ખાન સરે ગુપચુપ કર્યા લગ્ન, વિદ્યાર્થીઓને જમણવારનું આમંત્રણ: લોકોએ પૂછ્યું કોણ છે પત્ની? 3 - image 

કોણ છે ખાન સરની દુલ્હન?

મીડિયા રિપોર્ટ અનુસાર, ખાન સરે 7 મેના રોજ એ.એસ. ખાન નામની યુવતી સાથે લગ્ન કર્યા હતાં. તે પણ બિહારમાંથી છે. તેમના લગ્ન અંગત લોકોની હાજરીમાં થયા હતાં. નજીકના મહેમાનો અને સગાસંબંધીની હાજરીમાં ખાન સરે લગ્ન કર્યા હતાં. છેક હવે તેમણે તેમના વિદ્યાર્થીઓને પોતાના લગ્ન વિશેની વાત જણાવી હતી. તેમજ તેમના માટે જમણવારની વ્યવસ્થા કરી રહ્યા હોવાનું પણ કહ્યું હતું.

ચર્ચિત શિક્ષક ખાન સરે ગુપચુપ કર્યા લગ્ન, વિદ્યાર્થીઓને જમણવારનું આમંત્રણ: લોકોએ પૂછ્યું કોણ છે પત્ની? 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
છૂટાછેડા લેવા આવેલા દંપતીને સુપ્રીમ કોર્ટે ‘ડિનર ડેટ’ પર જવા આપી સલાહ, કહ્યું- ‘તમારું ત્રણ વર્ષનું …

છૂટાછેડા લેવા આવેલા દંપતીને સુપ્રીમ કોર્ટે 'ડિનર ડેટ' પર જવા આપી સલાહ, કહ્યું- 'તમારું ત્રણ વર્ષનું ...

રાજ્યસભામાં વધશે વિપક્ષનો ‘પાવર’, 8 બેઠકો પર ચૂંટણી બાદ બદલાઈ જશે સમીકરણ | rajya sabha election for …

રાજ્યસભામાં વધશે વિપક્ષનો 'પાવર', 8 બેઠકો પર ચૂંટણી બાદ બદલાઈ જશે સમીકરણ | rajya sabha election for ...

ભારતના મિત્ર દેશ પાસે પહોંચ્યા પાકિસ્તાનના PM શરીફ, ફરી વાતચીતનો રાગ આલાપ્યો | pakistan pm shehbaz s…

ભારતના મિત્ર દેશ પાસે પહોંચ્યા પાકિસ્તાનના PM શરીફ, ફરી વાતચીતનો રાગ આલાપ્યો | pakistan pm shehbaz s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં નિર્માણાધીન બિલ્ડિંગના 7મા માળેથી પટકાતા બિલ્ડરના પુત્રનું મોત, પગ લપસતા બની ઘટના | Jamnag…

જામનગરમાં નિર્માણાધીન બિલ્ડિંગના 7મા માળેથી પટકાતા બિલ્ડરના પુત્રનું મોત, પગ લપસતા બની ઘટના | Jamnag…

7 months ago
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે નવી કલોંજીની 10 મણની આવક થઈ : મુહૂર્તના સોદામાં 20 કિલોનો 4,15…

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે નવી કલોંજીની 10 મણની આવક થઈ : મુહૂર્તના સોદામાં 20 કિલોનો 4,15…

7 months ago
રાયપુર દરવાજાથી કાંકરિયા સુધીના રોડ ઉપર ૧૦ એકર મોલથી વોરાના રોજા સુધીનો રોડ ૨૪ મીટર પહોળો કરાશે | On…

રાયપુર દરવાજાથી કાંકરિયા સુધીના રોડ ઉપર ૧૦ એકર મોલથી વોરાના રોજા સુધીનો રોડ ૨૪ મીટર પહોળો કરાશે | On…

11 months ago
ટીમ ઇન્ડિયામાં સરફરાઝ ખાનની અવગણના પર રાજકારણ ગરમાયું, શમા મોહમ્મદે ગંભીર સામે તાક્યું નિશાન | ‘Not …

ટીમ ઇન્ડિયામાં સરફરાઝ ખાનની અવગણના પર રાજકારણ ગરમાયું, શમા મોહમ્મદે ગંભીર સામે તાક્યું નિશાન | ‘Not …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News