gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘વિજય અહંકારી અને પૈસાના ભૂખ્યા, ભાજપ રાજનીતિ કરી રહી છે’, કરૂર નાસભાગ મામલે CM સ્ટાલિન | karur stam…

G METRO NEWS by G METRO NEWS
October 3, 2025
in INDIA
0 0
0
‘વિજય અહંકારી અને પૈસાના ભૂખ્યા, ભાજપ રાજનીતિ કરી રહી છે’, કરૂર નાસભાગ મામલે CM સ્ટાલિન | karur stam…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karur Stampede: કરુર નાસભાગ મામલે હજુ પણ રાજકીય નેતાઓ દ્વારા આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે. ડીએમકે પાર્ટીએ ફિલ્મ અભિનેતા  અને ટીવીકેના ચીફ વિજય પર આકરા પ્રહારો શરૂ કર્યા છે. તેના મુખપત્ર મુરાસોલીમાં પ્રકાશિત એક લેખમાં ડીએમકેએ વિજયની આકરી ટીકા કરતા કહ્યું કે, ‘વિજયે જે વીડિયો જાહેર કર્યો છે તે તેમના ઘમંડ, પૈસા અને પ્રસિદ્ધિની ભૂખ તથા સત્તા માટેની લાલસા દર્શાવે છે.’

વિજય પર ડીએમકેનો કટાક્ષ

વિજયે એક વીડિયો જાહેર કર્યો હતો. તેમાં તે કહી રહ્યા હતા કે, સરકારે મારી વિરૂદ્ધ જે પણ કાર્યવાહી કરવી હોય, તે કરે, પરંતુ મારા પક્ષના કાર્યકરોને છોડી દે. વિજયના આ વીડિયો પર કટાક્ષ કરતાં ડીએમકેએ કહ્યું, ‘વિજયે સરકારના દબાણ હેઠળ જ મૃતકોના પરિવારોને 20 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. જ્યારે સરકારે 10 લાખ રૂપિયાની ઓફર કરી હતી, ત્યારે તેમણે 20 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. પરંતુ જો સરકારે 1 લાખ રૂપિયાની ઓફર કરી હોત, તો વિજય 2 લાખ રૂપિયાની ઓફર મૂકતાં.’

આ પણ વાંચોઃ ‘વિજય ઘટના સ્થળેથી ભાગ્યા, તે તેમની માનસિકતા દર્શાવે છે’ હાઈકોર્ટે TVKની ઝાટકણી કાઢી, SIT તપાસનો આદેશ

CM સ્ટાલિનનો ભાજપ પર પણ પ્રહાર

મુખ્યમંત્રી સ્ટાલિને કરૂર નાસભાગ મામલે ભાજપ દ્વારા પ્રતિનિધિમંડળ બનાવવાની ટીકા કરી હતી. તેમણે ભાજપ પર કરૂર નાસભાગ પર રાજનીતિ કરવાનો આક્ષેપ કરતાં કહ્યું કે, ‘ભાજપને લોકોની ચિંતા કરતાં આગામી ચૂંટણીઓની વધુ ચિંતા છે. રામનાથપુરમ જિલ્લામાં વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરતાં સીએમ સ્ટાલિને કહ્યું કે, જ્યારે તમિલનાડુમાં ત્રણ મોટી આફતનો સામનો કરવો પડ્યો, જેનાથી હજારો લોકો પ્રભાવિત થયા, ત્યારે કેન્દ્ર સરકારમાંથી કોઈએ રાજ્યની મુલાકાત લીધી ન હતી કે, કોઈ ફંડ ફાળવ્યું હતું. પરંતુ ભાજપે કરુર ઘટનાની તપાસ માટે તાત્કાલિક એક પ્રતિનિધિમંડળ મોકલ્યું છે, જ્યારે મણિપુર રમખાણો, ગુજરાતની ઘટના અથવા કુંભ મેળામાં થયેલા મૃત્યુની તપાસ માટે કોઈએ મુલાકાત લીધી નથી. ભાજપને તમિલનાડુના લોકોની ચિંતા નથી; તેઓ ફક્ત આવતા વર્ષની વિધાનસભા ચૂંટણીઓની ચિંતા કરે છે.’

AIADMKની પણ ટીકા કરી

મુખ્યમંત્રીએ AIADMK પર પણ નિશાન સાધતા કહ્યું કે ભાજપ રાજ્યના હિતોને અવગણી રહી છે, પરંતુ AIADMK તેને ટેકો આપી રહી છે. આ દુઃખની ઘડીમાં સરકાર સાથે મજબૂત રીતે ઊભા રહેવાને બદલે AIADMK ભાજપને આધીન નિવેદનો અને આરોપ-પ્રત્યારોપ કરી રહી છે.

'વિજય અહંકારી અને પૈસાના ભૂખ્યા, ભાજપ રાજનીતિ કરી રહી છે', કરૂર નાસભાગ મામલે CM સ્ટાલિન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજરાત પર ‘શક્તિ’ વાવાઝોડાનો ખતરો! 100-110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા | Cyclone S…

ગુજરાત પર 'શક્તિ' વાવાઝોડાનો ખતરો! 100-110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા | Cyclone S...

રોજ સવારે ચામાં આ વસ્તુ ઉમેરી પીઓ, પેટની દરેક તકલીફ થશે દૂર, વજન પણ ઘટશે | add this to morning tea for weight loss and digestion benefits

‘વિજય ઘટના સ્થળેથી ભાગ્યા, તે તેમની માનસિકતા દર્શાવે છે’ હાઈકોર્ટે TVKની ઝાટકણી કાઢી, SIT તપાસનો આદે…

‘વિજય ઘટના સ્થળેથી ભાગ્યા, તે તેમની માનસિકતા દર્શાવે છે’ હાઈકોર્ટે TVKની ઝાટકણી કાઢી, SIT તપાસનો આદે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: લોન અપાવવાના બહાને રૂ. 9.93 લાખની ઠગાઈ કેસમાં આગોતરા જામીન નામંજૂર | Vadodara: Anticipatory …

વડોદરા: લોન અપાવવાના બહાને રૂ. 9.93 લાખની ઠગાઈ કેસમાં આગોતરા જામીન નામંજૂર | Vadodara: Anticipatory …

3 months ago
વડોદરામાં આંગણવાડીઓમાં પૌષ્ટિક આહાર સમાન દૂધ બાળકોને નહીં અપાતું હોવાની ફરિયાદથી વિવાદ | Controversy…

વડોદરામાં આંગણવાડીઓમાં પૌષ્ટિક આહાર સમાન દૂધ બાળકોને નહીં અપાતું હોવાની ફરિયાદથી વિવાદ | Controversy…

11 months ago
વડોદરામાં અલકાપુરીની ગેસ એજન્સીના બેંક એકાઉન્ટમાં 500ના દરની ડુપ્લીકેટ નોટો ભરાતાં ફરિયાદ | Alkapuri…

વડોદરામાં અલકાપુરીની ગેસ એજન્સીના બેંક એકાઉન્ટમાં 500ના દરની ડુપ્લીકેટ નોટો ભરાતાં ફરિયાદ | Alkapuri…

8 months ago
કરજણ હાઇવે પરની હોટલમાં પાર્ક દારૃ ભરેલુ કન્ટેનર ઝડપાયું | full of liquer contener caught by SMC

કરજણ હાઇવે પરની હોટલમાં પાર્ક દારૃ ભરેલુ કન્ટેનર ઝડપાયું | full of liquer contener caught by SMC

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News