gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિઠ્ઠલવાડી નજીક આઇશર અને બાઈક અથડાતાં યુવાનનું મોત, બેને ઇજા | A young man died two were injured in …

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in GUJARAT
0 0
0
વિઠ્ઠલવાડી નજીક આઇશર અને બાઈક અથડાતાં યુવાનનું મોત, બેને ઇજા | A young man died two were injured in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મૃતકના ભાઈએ આઇશર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

– યુવાન બે મિત્રને બાઇક લઈને કામ અર્થે મૂકવા જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : શહેરના વિઠ્ઠાલવાડી ઉદ્યોગનગર વિસ્તારમાં બાઈક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય બે વ્યક્તિને ઇજા થતા ગંભીર હાલતે ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

કુંભારવાડા મફતનગર ખાતે રહેતા વિજયભાઈ ભીમજીભાઈ ગોહેલના ભાઈ ભાવસિંહ ભીમજીભાઈ ગોહેલ તેના મીત્રો કરણભાઈ પરમાર તથા વિશાલભાઈ જાદવ સાથે ત્રણ સવારીમાં મોટરસાયકલ નંબર જીને ૦૪ ડીએસ ૦૫૮૧ લઇ મિત્રને મુકવા જતા હતા તે વખતે આયસર નં. જીજે ૧૪ એક્સ ૯૧૩૬ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે બેફિકરાઈથી માનવીની જીંદગી જોખમાઈ તે રીતે ચલાવી બાઈક સાથે અથડાવી દેતા  બાઈક પર જઈ રહેલા ત્રણેયને ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ભાવસિંહનું મોત નીપજ્યું હતી.આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ વિજયભાઈએ આઇશર ચાલક વિરૂધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો
GUJARAT

March 29, 2026
યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

Next Post
રાજુલા તાલુકાના ૩૫ ઉપરાંત ગામડાઓ આજની તારીખે પણ એસ.ટી.ની સુવિધાથી વિહોણા | More than 35 villages in …

રાજુલા તાલુકાના ૩૫ ઉપરાંત ગામડાઓ આજની તારીખે પણ એસ.ટી.ની સુવિધાથી વિહોણા | More than 35 villages in ...

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ગામે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઉપર દરોડા | Raid on country liquor distill…

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ગામે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ ઉપર દરોડા | Raid on country liquor distill...

જુગાર રમવાના સાધનો, 5 હજાર રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત | Gambling equipment Rs 5 000 cash and other i…

જુગાર રમવાના સાધનો, 5 હજાર રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત | Gambling equipment Rs 5 000 cash and other i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતના ટેક્સટાઈલ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના : ગોયલ | Zero tariff likely in US on Indian tex…

1 month ago
ભીડમાં પણ એકલતા : 58% લોકો પાસે મનની વાત કરવા કોઇ નથી, વર્લ્ડ હેપ્પીનેસ ડે પર વાંચો ખાસ રિપોર્ટ | wo…

1 week ago
અમદાવાદના બાવળામાં મ્યુઝિક વગાડવા બાબતે ઝઘડામાં મકાન માલિકની હત્યા, આરોપીની ધરપકડ | ahmedabad bavla …

4 months ago
કર્ણાટકમાં ગેરકાયદે બ્લાસ્ટિંગમાં ગર્ભવતી માદા સહિત 4 દીપડાના મોતથી ખળભળાટ | Death of 4 leopards inc…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News