gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદાય લેતા વીસીએ યુનિ.ના વિવિધ સેલ અને સેન્ટરોમાં અધ્યાપકોની નિમણૂકો કરી | msu vice chancellor appoi…

G METRO NEWS by G METRO NEWS
September 1, 2025
in GUJARAT
0 0
0
વિદાય લેતા વીસીએ યુનિ.ના વિવિધ સેલ અને સેન્ટરોમાં અધ્યાપકોની નિમણૂકો કરી | msu vice chancellor appoi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલર પ્રોફેસર બી એમ ભનાગે ચાર્જ સંભાળે તેના ગણતરીના કલાકો પહેલા વિદાય લઈ રહેલા ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરના અધ્યક્ષ સ્થાને મળેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલે યુનિવર્સિટીના વિવિધ ૧૩ સેલ અને સેન્ટરોમાં ડાયરેકટર, કો ઓર્ડિનેટર , આસિસટન્ટ, કો ઓર્ડિનેટર જેવા વિવિધ હોદ્દાઓ પર અધ્યાપકોની નિમણૂંકો કરી છે.

આમ તો આ તમામ નિમણૂકો ઈન્ચાર્જ છે પણ અચાનક અને એક સાથે થયેલી નિમણૂકોએ અધ્યાપક આલમમાં પણ આશ્ચર્ય સર્જયું છે.સામાન્ય રીતે નવા વાઈસ ચાન્સેલરના નામની જાહેરાત થાય તે પછી વિદાય લેતા વાઈસ ચાન્સેલર  આ પ્રકારની નિમણૂકો કરવાનું ટાળતા હોય છે.બીજી તરફ સત્તાધીશોનું કહેવું છે કે, કોમન યુનિવર્સિટી એકટ પ્રમાણે આ તમામ સેલમાં નિમણૂકો કરવાની હતી અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં આ દરખાસ્ત મૂકવાનું નક્કી અગાઉથી થઈ ગયું હતું.જેના કારણે દરખાસ્તોને મંજૂરી પણ આપવામાં આવી છે અને અધ્યાપકોને ચાર્જ લેવા માટે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરે ઓર્ડર પણ કરી દીધા છે.

કયા સેલમાં ડાયરેકટર તરીકે કોની નિમણૂક

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટડીઝઃ જિઓગ્રાફી ડિપાર્ટમેન્ટના ડો.અમી રાવલ

સ્ટુડન્ટ ડેવલપમેન્ટ સેલઃ પ્રો.હિતેશ રાવિઆ

સેન્ટર ફોર કેરિયર કાઉન્સિલિંગઃ સત્યજીત ચૌધરી, ટેકસટાઈલ એન્જિનિયરિંગ

ડિસેબિલિટી રિસોર્સ સેન્ટરઃ પ્રો.અંજલી પહાડ, હોમ સાયન્સ ફેકલ્ટી

સેન્ટર ફોર સ્ટાર્ટ એન્ડ ઈનોવેશનઃ પ્રો.પ્રસન્ના એસ, કેમેસ્ટ્રી વિભાગ

સેન્ટર ફોર ઈન્ટર્નશિપઃ પ્રો.કોમલ ચૌહાણ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન વિભાગ

હાયર પેમેન્ટ બોર્ડઃ પ્રો.પદમજા સુધાકર, એન્વાર્યમેન્ટ સાયન્સ વિભાગ

હાયર પેમેન્ટ પ્રોગ્રામ ઓફ સાયન્સ ફેકલ્ટીઃ પ્રો.કલમકર, સ્ટેટેસ્ટિક્સ વિભાગ

સેન્ટર ફોર ઈન્ક્યુબેશનઃ પ્રો. યુ ડી પટેલ, સિવિલ એન્જિનિયરિંગ વિભાગ

સેન્ટર ફોર કોલાબ્રેશન ઓફ ટેકનોલોજીઃ પ્રો. એચ એમ પટેલ, સિવિલ એન્જિનિયરિંગ

નેશનલ સોશ્યલ સર્વિસઃ પ્રો સુનિતા નામ્બિયાર, સોશ્યલ વર્ક ફેકલ્ટી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ટ્રકમાં લોટના કટ્ટાની આડમાં દારૂની ખેપ, એક કરોડના મુદ્દામાલ સાથે શખસની ધરપકડ | Sarkhej Poli…
GUJARAT

અમદાવાદ: ટ્રકમાં લોટના કટ્ટાની આડમાં દારૂની ખેપ, એક કરોડના મુદ્દામાલ સાથે શખસની ધરપકડ | Sarkhej Poli…

May 9, 2026
કારેલીબાગથી કલાદર્શન સુધીના માર્ગે દબાણો જ દબાણો | Pressures and pressures on the way from Karelibau…
GUJARAT

કારેલીબાગથી કલાદર્શન સુધીના માર્ગે દબાણો જ દબાણો | Pressures and pressures on the way from Karelibau…

May 9, 2026
કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …
GUJARAT

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …

May 9, 2026
Next Post
માફિયા ગેંગના એડમિનની માતાની પણ ધરપકડ : કુલ ૧૦ પકડાયા, એક વોન્ટેડ | step Mother of mafia gang admin …

માફિયા ગેંગના એડમિનની માતાની પણ ધરપકડ : કુલ ૧૦ પકડાયા, એક વોન્ટેડ | step Mother of mafia gang admin ...

તરસાલી દિવાળીપુરા સ્લમ ક્વાટર્સ નજીક ગણેશજીના પંડાલ પર કાંકરીચાળો | Gravel attack on Ganeshji’s pand…

તરસાલી દિવાળીપુરા સ્લમ ક્વાટર્સ નજીક ગણેશજીના પંડાલ પર કાંકરીચાળો | Gravel attack on Ganeshji's pand...

૨.૬૧ કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની જામીન અરજી રદ | Accused’s bail application rejected

૨.૬૧ કરોડની છેતરપિંડી કેસમાં આરોપીની જામીન અરજી રદ | Accused's bail application rejected

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં ચાલુ વર્ષે વિજળીની માંગમાં ૯ થી ૧૦ ટકાની વૃદ્ધિ થશે ઃ નિષ્ણાતો | india must brace for 10 pc …

ભારતમાં ચાલુ વર્ષે વિજળીની માંગમાં ૯ થી ૧૦ ટકાની વૃદ્ધિ થશે ઃ નિષ્ણાતો | india must brace for 10 pc …

1 year ago
ગીરમાં મંજૂરી વગર ધમધમતા 10થી વધુ રિસોર્ટ અને ફાર્મહાઉસ સીલ, હાઈકોર્ટના આદેશ બાદ કાર્યવાહી | Gujarat…

ગીરમાં મંજૂરી વગર ધમધમતા 10થી વધુ રિસોર્ટ અને ફાર્મહાઉસ સીલ, હાઈકોર્ટના આદેશ બાદ કાર્યવાહી | Gujarat…

5 months ago
લાલપુર નજીક મેઘપરમાં રહેતા પર પ્રાંતિય યુવાનના ધોળે દહાડે બંધ રહેલા મકાનમાંથી રૂપિયા બે લાખની ચોરી થ…

લાલપુર નજીક મેઘપરમાં રહેતા પર પ્રાંતિય યુવાનના ધોળે દહાડે બંધ રહેલા મકાનમાંથી રૂપિયા બે લાખની ચોરી થ…

6 months ago
અડાલજથી શરૂ થયેલી 30 બાળકોની સાયકલ યાત્રા ચોટીલામાં પૂર્ણ થઇ | The cycle journey of 30 children that…

અડાલજથી શરૂ થયેલી 30 બાળકોની સાયકલ યાત્રા ચોટીલામાં પૂર્ણ થઇ | The cycle journey of 30 children that…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News