gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદેશથી કૌભાંડ આચરતા ઓનલાઇન ઠગો માટે બેન્ક ખાતાની સવલત કરાવનારા પર તવાઇ,વધુ બે ફરિયાદ | another two …

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
વિદેશથી કૌભાંડ આચરતા ઓનલાઇન ઠગો માટે બેન્ક ખાતાની સવલત કરાવનારા પર તવાઇ,વધુ બે ફરિયાદ | another two …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરાઃ વિદેશથી લાખો રૃપિયાની ઓનલાઇન ઠગાઇ કરતા ઠગો પર ગાળિયો વધુ મજબૂત કરવા માટે સાયબર સેલની સાથેસાથે સ્થાનિક પોલીસ સ્ટેશનોમાં પણ હવે ઠગાઇમાં ઉપયોગમાં લેવાયા હોય તેવા સ્થાનિક બેન્ક ખાતાધારકો સામે ગુના નોંધાવા માંડયા છે.

ઓનલાઇન ઠગાઇમાં જે બેન્ક એકાઉન્ટનો ઉપયોગ થયો હોય તેની માહિતી નેશનલ સાયબર પોર્ટલ દ્વારા પોલીસને આપવામાં આવી રહી છે.જેને આધારે સ્થાનિક પોલીસ દ્વારા મામૂલી કમિશન લઇને ઓનલાઇન ઠગો માટે બેન્ક ખાતાની સવલત કરી આપતા ખાતા ધારકો સામે ગુના નોંધવામાં આવી રહ્યા છે.

આજે છાણી પોલીસે  બેન્ક ઓફ બરોડાના ખાતાધારક કિશન શંકરભાઇ પરમાર (નાની અમીન ખડકી,છાણી) તેમજ તેના બેન્ક ખાતાને ઓપરેટ કરતા પાર્થ મનહરભાઇ (મોચીવાડ,છાણી)સામે ગુનો નોંધ્યો છે.આ ખાતામાં રૃ.૧૨.૬૪લાખના બિનઅધિકૃત વ્યવહાર થયા હતા.

જ્યારે,ફતેગંજની કેનેરા બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં ખાતા ખોલાવનાર પિન્કેશ વિજયપાલ જિન્ગર(રાજ કમલ એપાર્ટેમેન્ટ, આજવારોડ) અને તેના બેન્ક ખાતા ઓપરેટ કરતા હર્ષવર્ધન ઉર્ફે અભિજિત વાંકોડે તેમજ મહાવીર(બંને રહે.હરણી) સામે પણ ગુનો નોંધ્યો છે.આ ખાતામાં પણ ૧૪.૦૭ લાખના વ્યવહારો થયા હતા અને ખાતા ધારકને કમિશન પેટે ૨૪હજાર મળ્યા હતા.પોલીસ દ્વારા બંને બનાવોમાં ટ્રાન્જેક્શનોની ડીટેલ તપાસવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં કાળજું કંપાવતી ઘટના: વસ્ત્રાલમાં AMCની કચરા ગાડીએ મોપેડ સવાર બે સગીરાને જોરદાર ટક્કર મારી…
GUJARAT

February 6, 2026
વડોદરાના સાવલી તાલુકામાં વધુ એક દીપડાનું મોત, ડી કમ્પોઝ બોડી મળી | Another leopard dies in Savli tal…

વડોદરાના બિલ ગામમાં પ્રકૃતિ હાર્મોનીથી વાણી વિલાના ટીપી રસ્તાના દબાણોનો સફાયો | encroachment of Vani…

Next Post
પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી 13 વર્ષ પછી પકડાયો,બીજા પણ બે આરોપી વર્ષો બાદ હાથ લાગ્યા | Three accuse…

પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી 13 વર્ષ પછી પકડાયો,બીજા પણ બે આરોપી વર્ષો બાદ હાથ લાગ્યા | Three accuse...

મોડીરાત્રે લગ્નમાંથી પરત આવતા અકસ્માતમાં કારચાલકનું મોત | Driver dies in accident while returning fr…

મોડીરાત્રે લગ્નમાંથી પરત આવતા અકસ્માતમાં કારચાલકનું મોત | Driver dies in accident while returning fr...

૪૦ લાખનો વીમો પકવવા માટે મોટી બહેને નાની બહેનની હત્યા કરાવી | Elder sister gets younger sister kille…

૪૦ લાખનો વીમો પકવવા માટે મોટી બહેને નાની બહેનની હત્યા કરાવી | Elder sister gets younger sister kille...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પર અત્યાચારના આરોપ સાથે યુથ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, 7ની અટકાયત…

2 weeks ago
14 નક્સલી ઠાર, હીડમાના સાથી એક કરોડના ઇનામી સહિત 19નું સરેન્ડર | 14 Naxalites killed 19 surrender in…

1 month ago
વડોદરા–કોલકાતા સ્પેશિયલ ટ્રેનના સમયમાં ફેરફાર | Change in timings of Vadodara Kolkata special train

5 months ago
USના ઓર્ડર ઘટતા તિરુપુર નીટવેર ઉદ્યોગને રૂ.2,000 કરોડનું નુકસાન | Tirupur knitwear industry suffers …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News