gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

USના ઓર્ડર ઘટતા તિરુપુર નીટવેર ઉદ્યોગને રૂ.2,000 કરોડનું નુકસાન | Tirupur knitwear industry suffers …

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in Business
0 0
0
USના ઓર્ડર ઘટતા તિરુપુર નીટવેર ઉદ્યોગને રૂ.2,000 કરોડનું નુકસાન | Tirupur knitwear industry suffers …
1
VIEWS
Share on FacebookShare on Twitter

તિરુપુર : તિરુપુરને ભારતની નીટવેર રાજધાની તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો તેની નિકાસ-સંચાલિત અર્થવ્યવસ્થાને કારણે તેને ડોલર ટાઉન પણ કહે છે. આ બજાર સ્થાનિક ઉદ્યોગને સપ્લાય કરવા છતાં, તિરુપુરમાં નિકાસ ઉત્પાદન વાતાવરણને પ્રતિબિંબિત કરે છે. એક સમયે પ્રવૃત્તિથી ધમધમતું બજાર શાંત થઈ ગયું હોય તેવું લાગે છે. આનું મુખ્ય કારણ ઉનાળાની તુ માટે અમેરિકામાંથી ઓર્ડરમાં ઘટાડો છે.

આ વર્ષે તિરુપુરના નિકાસકારોને અંદાજે રૂ. ૨,૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે છે. અમેરિકા અહીંના નિકાસકારોની કુલ આવકમાં ૧૫,૦૦૦ કરોડથી વધુનું યોગદાન આપે છે. જોકે, આગામી સિઝન માટે નિકાસ ઓર્ડરમાં ઘટાડો, કેટલાક કિસ્સાઓમાં ૨૦-૨૫ ટકાના વધારાના કરને સરભર કરવા માટે યુએસ ખરીદદારોને આપવામાં આવતી છૂટમાં વધારો, નોકરીઓમાં ઘટાડો અને સ્પર્ધામાં વધારો થવાને કારણે વાતાવરણ એકદમ અનિશ્ચિત લાગે છે.

૧૯૮૫માં તિરુપુરથી નિકાસ લગભગ ૧૫ કરોડ હતી, જે ૧૯૯૦માં વધીને ૩૦૦ કરોડ થઈ ગઈ. હવે, ૨૦૨૫ સુધીમાં, તે વાર્ષિક ૪૪,૦૦૦ કરોડને વટાવી જવાની ધારણા છે. કોરોના, કન્ટેનરની અછત, ૨૦૧૦ની શરૂઆતમાં ડાઇંગ યુનિટ બંધ થવા અને નોટબંધી સહિતના મુશ્કેલ સમય જોયા છે. પરંતુ આ મજબૂત શહેર તેના ઉત્પાદનોની ગુણવત્તાને કારણે વૈશ્વિક બજારોમાં ટકી રહ્યું છે પરંતું હવે તે ઝઝુમી રહ્યું છે. 

તિરુપુર એક્સપોર્ટર્સ એસોસિએશનની કુલ રૂ. ૪૪,૭૪૭ કરોડની આવકમાંથી, યુએસ આશરે ૩૫% અથવા રૂ.૧૫,૦૦૦ કરોડથી થોડો વધારે ફાળો આપે છે. અહીંથી વર્ષમાં ત્રણ ચક્રમાં નિકાસ થાય છે. ઉનાળાની ઋતુ માટે હાલ લગભગ રૂ. ૬,૦૦૦ કરોડનો માલ છે, અને ઉદ્યોગને લગભગ રૂ. ૨,૦૦૦ કરોડનું નુકસાન થવાની ધારણા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
ઓગસ્ટમાં આઠ કોર સેક્ટરનું ઉત્પાદન 6.3 ટકા વધ્યું : 13 મહિનાની ટોચે | Output of eight core sectors gr…

ઓગસ્ટમાં આઠ કોર સેક્ટરનું ઉત્પાદન 6.3 ટકા વધ્યું : 13 મહિનાની ટોચે | Output of eight core sectors gr...

મહુવા પંથકમાં પ્રથમ નોરતે મૂશળધાર 3 ઈંચ વરસાદ | First torrential rain of 3 inches in Mahuva district

આઈટી શેરો પાછળ બજારમાં કડાકો : સેન્સેક્સ 466 પોઈન્ટ ગબડી 82160 | Market crash on the back of IT stoc…

આઈટી શેરો પાછળ બજારમાં કડાકો : સેન્સેક્સ 466 પોઈન્ટ ગબડી 82160 | Market crash on the back of IT stoc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વનાણાં ગામમાં રહેતા યુવાનનો લીવરની બીમારીથી કંટાળી જઇ ગળાફાંસા દ્…

9 months ago
રાજકોટમાં દુઃખદ ઘટના: ખોખરી ગામમાં વોકડામાંથી પિતા-પુત્રના મૃતદેહ મળ્યાં, 4 દિવસથી ગુમ હતા | Missing…

5 months ago
5 લાખનો વાયદો અને 5-5 હજારના ચેક આપ્યા, ઉત્તરકાશીમાં ધરાલીના પીડિતો સાથે ભાજપની ક્રૂર મજાક | Uttarka…

11 months ago
મહુવામાં મ્યૂલ એકાઉન્ટથી સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરનાર 4 શખ્સ ઝડપાયા | 4 people arrested for laun…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News