gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિદેશથી ચાલે છે કોંગ્રેસના અનેક સોશિયલ મીડિયા હેન્ડલ, પાકિસ્તાન-બાંગ્લાદેશથી ફેલાવાય છે એજન્ડા: ભાજપ…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in INDIA
0 0
0
વિદેશથી ચાલે છે કોંગ્રેસના અનેક સોશિયલ મીડિયા હેન્ડલ, પાકિસ્તાન-બાંગ્લાદેશથી ફેલાવાય છે એજન્ડા: ભાજપ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Claims Congress: ભારતીય જનતા પાર્ટી(BJP)ના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નેરેટિવ બનાવવા માટે દેશની બહારના વ્યક્તિઓ અને વિદેશી પ્લેટફોર્મ્સ સાથે સાંઠગાંઠ કરી રહી છે. તેમણે દાવો કર્યો કે ઘણાં કોંગ્રેસના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના લોકેશન ભારતમાં નહીં, પરંતુ વિદેશમાં છે.

વિદેશી લોકેશન પર કોંગ્રેસના હેન્ડલનો આરોપ

પત્રકાર પરિષદને સંબોધતા સંબિત પાત્રાએ ‘X’ પ્લેટફોર્મની ફીચરના આધારે વિદેશમાંથી ચાલતા હોવાનો આરોપ લગાવીને કેટલાક કોંગ્રેસના એકાઉન્ટ્સનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘પવન ખેરાનું એકાઉન્ટ અમેરિકામાં હોય તેવું લાગે છે, જ્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસનું એકાઉન્ટ આયર્લેન્ડ સાથે જોડાયેલું હતું, પરંતુ બાદમાં તેને ભારતમાં બદલી દેવામાં આવ્યું. હિમાચલ કોંગ્રેસનું એકાઉન્ટ થાઇલૅન્ડ સાથે જોડાયેલું હોવાનું કહેવાય છે. 2014માં ભાજપ સત્તામાં આવ્યા પછી કોંગ્રેસ, રાહુલ ગાંધી અને ડાબેરી પક્ષોના અગ્રણી વ્યક્તિઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતનું અપમાન કરવામાં કોઈ કસર છોડી નથી.’

પાકિસ્તાન-બાંગ્લાદેશથી ‘એજન્ડા’ ચલાવવાનો દાવો

ભાજપ નેતા સંબિત પાત્રાએ દાવો કર્યો કે આ ષડયંત્રમાં માત્ર કોંગ્રેસના નેતાઓ જ નહીં, પરંતુ વિદેશમાં સ્થિત પ્રભાવશાળી વ્યક્તિઓ પણ સામેલ છે. તેમણે કહ્યું કે, ‘ઘણાં ડાબેરી અને કોંગ્રેસ તરફી પ્રભાવશાળી લોકો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણપૂર્વ એશિયામાં સ્થિત છે અને ભારત સામે એક એજન્ડા ચલાવી રહ્યા છે. કોંગ્રેસનું મિશન દેશને વિભાજીત કરવાનું છે, અને તેથી તે ભારત સામે વાતાવરણ બનાવવા માટે વિદેશી દેશો સાથે સાંઠગાંઠ કરી રહી છે. ઘણાં વિદેશી એકાઉન્ટ્સ ભારતની બંધારણીય સંસ્થાઓને બદનામ કરી રહ્યા છે અને ચૂંટણી પંચ વિશે વાંધાજનક ટિપ્પણીઓ કરી છે.’

આ પણ વાંચો: કર્ણાટકમાં રાજકીય ડખાં, સિદ્ધારમૈયા-શિવકુમાર વચ્ચે CM પદના વિવાદમાં ખડગેનું નિવેદન સામે આવ્યું

સંગઠિત ષડયંત્રના ત્રણ મુદ્દા

સંબિત પાત્રા આરોપ લગાવ્યો કે, ‘વિદેશી પ્લેટફોર્મ પરથી ત્રણ પ્રકારના નિવેદનો રજૂ કરવામાં આવી રહ્યા છે. પહેલું, મત ચોરી, બીજું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નબળા પાડવાનો પ્રયાસ, એટલે કે ઓપરેશન સિંદૂર, અને ત્રીજું આરએસએસ અને પીએમ મોદી સામે સતત હુમલા. આ એક સંગઠિત ષડયંત્ર છે અને દેશને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: રાજધાની એક્સપ્રેસનો AC કોચ ભીષણ આગથી બળીને રાખ, રતલામમાં મોટી દુર્ઘટના સર્જાઈ | Fire Breaks O…
INDIA

VIDEO: રાજધાની એક્સપ્રેસનો AC કોચ ભીષણ આગથી બળીને રાખ, રતલામમાં મોટી દુર્ઘટના સર્જાઈ | Fire Breaks O…

May 17, 2026
ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…
INDIA

ચાંદીની આયાત પર નિયંત્રણો સરકારે પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી | Government places restrictions on silve…

May 17, 2026
દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …
INDIA

દિલ્હીમાં 128 કરોડના બનાવટી GST ઈનવોઈસ કૌભાંડનો પર્દાફાશ | Fake GST invoice scam worth Rs 128 crore …

May 17, 2026
Next Post
શામળાજી-હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી જતાં 3ના મોત, 2 ઈજાગ્રસ્ત | car Accident near Ma…

શામળાજી-હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર પલટી જતાં 3ના મોત, 2 ઈજાગ્રસ્ત | car Accident near Ma...

નવસારી: ભત્રીજાએ કાકાનો કાન બચકું ભરી છૂટો પાડ્યો, સર્જરી કરી જોડ્યો, આરોપીની ધરપકડ | Nephew bites u…

નવસારી: ભત્રીજાએ કાકાનો કાન બચકું ભરી છૂટો પાડ્યો, સર્જરી કરી જોડ્યો, આરોપીની ધરપકડ | Nephew bites u...

મહુવામાં સગીરની હત્યા કરી લાશને કુવામાં ફેંકી દીધી

મહુવામાં સગીરની હત્યા કરી લાશને કુવામાં ફેંકી દીધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કાશ્મીરી પંડિતો નવા ટાર્ગેટ : સુરક્ષા દળો | Railway infrast…

જમ્મુ-કાશ્મીરમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કાશ્મીરી પંડિતો નવા ટાર્ગેટ : સુરક્ષા દળો | Railway infrast…

1 year ago
ભાવનગર જિલ્લામાં 409954 હેકટરમાં ચોમાસુ ખરીફ પાકનું વાવેતર કરાયુ | Monsoon kharif crops sown in 4099…

ભાવનગર જિલ્લામાં 409954 હેકટરમાં ચોમાસુ ખરીફ પાકનું વાવેતર કરાયુ | Monsoon kharif crops sown in 4099…

8 months ago
સામાન્ય સભામાં ભાજપની મેલીમૂરાદ, માર્શલોને બોલાવી વિપક્ષને બહાર કાઢ્યો | BJP mischief in the general…

સામાન્ય સભામાં ભાજપની મેલીમૂરાદ, માર્શલોને બોલાવી વિપક્ષને બહાર કાઢ્યો | BJP mischief in the general…

7 months ago
મિની વાવાઝોડામાં થાનના 20 થી વધુ સિરામિક એકમોના શેડ ઉડયા | Mini cyclone destroys sheds of more than …

મિની વાવાઝોડામાં થાનના 20 થી વધુ સિરામિક એકમોના શેડ ઉડયા | Mini cyclone destroys sheds of more than …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News